અમદાવાદઃ વિવિધ સેગ્મેન્ટમાં દિવાળી તહેવારો દરમિયાન વેચાણોમાં વૃદ્ધિ જોવા મળી હતી. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વેચાણો વધ્યા છે. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં વેચાણમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી છે. નવા લોન્ચિંગના કારણે પણ કંપનીઓને ફાયદો થયો છે. જોકે, પેસેન્જર વ્હીકલ્સમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. પરંતુ 2 વ્હીલર સેગ્મેન્ટમાં મહિન્દ્રાના વેચાણો ઘટ્યા છે. પરંતુ થ્રી વ્હીલર વેચાણોમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે.

CompaniesOct-22 (Units)Oct-21 (Units)YoY (%)
Bajaj Auto3,95,2384,39,615(10.1)
Hero MotoCorp4,54,5825,47,970(17.0)
TVS Motors3,60,2883,55,0331.5
Eicher Motors (RE)82,23544,13386.3
Maruti Suzuki1,67,5201,38,33521.1
M&M61,11441,90845.8
M&M Tractors51,99447,01710.6
Tata Motor78,33567,82915.5
Ashok Leyland14,86311,07934.2
Eicher Motors (CV)6,0385,8054.0
Escorts14,49213,5147.2
Hyundai48,00137,02129.7
Toyota12,14312,440(2.4)
Honda9,5438,10817.7

ઓક્ટોબરના દેખાવના આધારે કયા શેર્સ ઉપર રાખશો વોચ

એસ્કોર્ટ્સ, મિન્ડા લેન્ડ, સિયાટ અને એપોલો ટાયર

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)