businessgujarat

SME IPO: ફેન્ટમ ડિજિટલ 216 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો

95ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 300ના મથાળે લિસ્ટેડ માત્ર 9 દિવસમાં રૂ. 1.14 લાખનું રોકાણ 2, 67,90,000 થયું અમદાવાદઃ સર્ટિફાઈડ ટ્રસ્ટેડ પાર્ટનર નેટવર્ક કંપની ફેન્ટમ ડિજિટલ ઈફેક્ટ્સ લિ. (Phantom Digital Effects Limited)ના આઈપીઓનું આજે એનએસઈ ઈમર્જ ખાતે રૂ. 95ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 215.79 ટકા પ્રિમિયમ એટલેકે રૂ. 300ના ભાવે લિસ્ટિંગ થતાં રોકાણકારો માલામાલ થઇ ગયા છે. જે…

Read More

CORPORATE/ BUSINESS NEWS

પૂનાવાલા ફીનકોર્પનો Q2FY23 PAT 71% વધી 163 કરોડ પૂણેઃ પૂનાવાલા ફીનકોર્પ લિ.એ સપ્ટેમ્બર-22ના અંતે પૂરાં થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 71 ટકા વૃદ્ધિ સાથે રૂ. 163 કરોડ નોંધાવ્યો છે. કંપનીની એયુએમ 22 ટકા વધી રૂ. 18560 કરોડ જ્યારે તેની નેટ એનપીએ 118 બીપીએસ ઘટી 0.83 ટકાના સ્તરે રહી છે. ક્વાર્ટર ટૂ ક્વાર્ટર ધોરણે…

Read More

સેન્સેક્સમાં 756 પોઇન્ટ અને નિફ્ટીમાં 341 પોઇન્ટના ઘટાડા સાથે વિ.સ. 2078 વિદાય

સેન્સેક્સ- નિફ્ટી જોઇને સોદા કરનારા પસ્તાયા અને સ્ક્રીપ્સ આધારીત ટ્રેડિંગ કરનારા કમાયા બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં પણ વર્ષ દરમિયાન 3 ટકા આસપાસનું ધોવાણ જોવાયું જોકે બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં વર્ષ દરમિયાન 1 ટકા આસપાસના સુધારાની સ્થિતિ ડિફેન્સ, પીએસયુ શેર્સ, અદાણી અને તાતા જૂથના શેર્સમાં જોવા મળી ભારે ઝમક કોવિડ-19માં કંટાળો આપનારા આઇટીસીના શેરમાં વર્ષ દરમિયાન 54 ટકાનો…

Read More

વિક્રમ સંવત 2079: 15 ટકા કમાણી માટે સોનામાં રોકાણ કરો

મુંબઇઃ સોના તથા ચાંદીના ભાવની દ્રષ્ટિએ 2022નું વર્ષ એકદમ વોલેટાઈલ રહ્યું છે. ઘરઆંગણે વર્તમાન વર્ષમાં સોના પર અત્યારસુધી 5 ટકા જ્યારે ચાંદીમાં -9 ટકા વળતર છૂટયું છે. ભૌગોલિકરાજકીય તંગદિલી, કેન્દ્રીય બેન્કો દ્વારા લેવાઈ રહેલા પગલાં તથા ફુગાવાને લગતી ચિંતાએ કિંમતી ધાતુમાં જ નહીં પરંતુ અન્ય એસેટ કલાસોમાં પણ વોલેટિલિટી ઊભી કરી છે. ફુગાવાને કાબુમાં લેવા…

Read More

MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT 17462- 17360, RESISTANCE 17625- 17686

NIFTY 17564 BANK NIFTY 40100 IN FOCUS S-1 17462 S-1 40164 BEML S-2 17360 39896 HINDALCO   R-1 17625 R-1 40256 DABUR R-2 17686 R-2 40412 BAJAJ AUTO ગુરુવારે નિફ્ટી-50એ 17420 પોઇન્ટની સપાટી આસપાસ ખૂલીને ઇન્ટ્રા- 17584 પોઇન્ટનો હાઇ બનાવ્યા બાદ છેલ્લે 52 પોઇન્ટની વૃદ્ધિ સાથે 17564 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ…

Read More

મેઘમણી ફાઇનકેમનો Q2FY23 PAT 95 ટકા વધી રૂ. 92 કરોડ

અમદાવાદઃ મેઘમણી ફાઇનકેમનો Q2FY23 PAT વાર્ષિક ધોરણે 95 ટકા વધી રૂ. 92 કરોડ (રૂ. 47 કરોડ) નોંધાયો છે. કંપનીની આવકો 64 ટકા વધી રૂ. 556 કરોડ (રૂ. 340 કરોડ) થઇ છે. પરીણામો અંગે બોલતાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મૌલિક પટેલે જણાવ્યું કે, અમે આ સમયગાળા દરમિયાન સૌથી આવકો હાંસલ કરવા સાથે અમારી મોટાભાગની પ્રોડક્ટ્સમાં…

Read More

PHOTO STORIES AT A GLANCE

SVPI એરપોર્ટ પર દિવાળીની ખાસ ઉજવણી મુસાફરોને શોપીંગમાં ડિસ્કાઉન્ટ ઓફર્સ! અમદાવાદઃ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે  ભારતીય પરંપરા મુજબ દિવાળીની ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે આ વર્ષે ઑક્ટોબર મહિનામાં મુસાફરી કરતા લોકો માટે એરપોર્ટે દ્વારા અનેક ઓફર્સ રાખવામાં આવી છે. ટર્મિનલ પર સેલ્ફી માટે મુખ્ય રચનામાં સ્ટેઇન્ડ ગ્લાસમાં જગમગાટ સાથે ચોમેર ચમકતી રંગબેરંગી રોશનીનો સમાવેશ થાય…

Read More

CORPORATE/ BUSINESS NEWS

75 જિલ્લામાં 75  ડિજિટલ બેંકિંગ યૂનિટ પૈકી બેંક ઓફ બરોડાએ  8 ડીબીયૂ શરૂ કર્યા મુંબઈ: ભારતની આઝાદીના 75 વર્ષ અને તેની ઉજવણીના ભાગ રૂપે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  75 જિલ્લાઓમાં 75 ડિજિટલ  બેંકિંગ યૂનિટ્સ (DBU) લોન્ચ કર્યા. તે પૈકી બેંક ઓફ બરોડા (BOB)એ 75 ડીબીયૂના એક ભાગ રૂપે 8 ડીબીયૂ ખોલ્યા છે. આ 8 બેંક ઓફ…

Read More