Vodafone Ideaના બાકી દેવાને ઈક્વિટીમાં કન્વર્ટ કરવા મંજૂરી, સરકારનો હિસ્સો વધી 30 ટકા થશે
મુંબઈભારતના કેપિટલ માર્કેટ રેગ્યુલેટરે ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાના $1.92 અબજથી વધુના બાકી દેવાંને ઈક્વિટીમાં કન્વર્ટ કરવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી હતી, ગયા વર્ષે, ભારતે દેવાના બોજા હેઠળ દબાયેલી ટેલિકોમ કંપનીઓ માટે બચાવ પેકેજ મંજૂર કર્યું હતું, જેમાં સરકારને બાકી રહેલ વિલંબિત એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ પરના વ્યાજને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી હતી. ભારતી એરટેલ અને Jio સહિત વોડાફોન…
