businessgujarat

વિ.સ. 2078: સેન્સેક્સ -1.28%, સ્મોલકેપ -1.17% અને મિડકેપ -4.56% સાથે વિદાય

પાવર, એફએમસીજી, સીજી ઓટોમાં ડબલ ડિજિટ વૃદ્ધિ V/s રિયાલ્ટી, આઇટી, ટેક. અને મેટલ્સમાં ડબલ ડિજિટ ઘટાડો પાવર ઇન્ડેક્સમાં સૌથી વધઉ 37.73 ટકાનો જંગી ઉછાળા સામે રિયાલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 28.41 ટકાનો ઘટાડો અમદાવાદઃ વિક્રમ સંવત 2078 શેરબજારના રોકાણકારો માટે મિક્સ ફળ આપનારું રહ્યું. ખાસ કરીને સામાન્ય રોકાણકારોની સાયકોલોજી સાથે સંકળાયેલા સેન્સેક્સ તેમજ સ્મોલકેપ- મિડકેપ ઇન્ડાઇસિસમાં…

Read More

Jioએ રાજસ્થાનના નાથદ્વારામાં 5G સર્વિસ શરૂ કરી

નવી દિલ્હીઃ Reliance Jio Infocomm Limited (Jio)એ JioTrue5G નેટવર્ક પર ચાલતી Wi-Fi સેવાઓ શરૂ કરી છે. આ સેવા શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, કોમર્શિયલ હબ જેવા સ્થળોએ પૂરી પાડવામાં આવશે જ્યાં લોકોનો મોટો મેળાવડો હોય. Jio True 5G સંચાલિત Wi-Fi આજે રાજસ્થાનના પવિત્ર શહેર નાથદ્વારાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. Jio યુઝર્સને Jio વેલકમ ઑફર સમયગાળા દરમિયાન આ નવી Wi-Fi સેવા મફતમાં મળશે. અન્ય નેટવર્કનો ઉપયોગ કરતા લોકો પણ Jio…

Read More

Sebiનો બોમ્બે ડાઇંગ-પ્રમોટર્સ સહિત 10 યુનિટ પર પ્રતિબંધ, રૂ. 15.75 કરોડ પેનલ્ટી પણ ફટકારી

મુંબઈઃ સેબીએ બોમ્બે ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ (BDMCL) અને તેના પ્રમોટર્સ – નુસ્લી એન વાડિયા, નેસ વાડિયા અને જહાંગીર વાડિયા સહિત 10 કંપનીઓને સિક્યોરિટી માર્કેટમાંથી બે વર્ષ સુધી સસ્પેન્ડ કરી છે. તદુપરાંત કંપનીના ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ ખોટી રીતે રજૂ કરવા બદલ રૂ. 15.75 કરોડની પેનલ્ટી પણ ફટકારી છે. સેબી દ્વારા પ્રતિબંધિત અને પેનલ્ટી ફટકારવામાં આવેલી અન્ય કંપનીઓમાં…

Read More

CORPORATE/ BUSINESS NEWS

એમસીએક્સે “ધી કોમોડિટી ઇનસાઇટ્સ યરબુક 2022” પ્રસિદ્ધ કરી મુંબઇ: એમસીએક્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ આઈપીએફ) અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિક્યુરિટીઝ માર્કેટ્સ (એનઆઈએસએમ) દ્વારા સંયુક્ત વાર્ષિક પ્રકાશન એવુ ‘ધી કોમોડિટી ઇનસાઇટ્સ યરબુક 2022’ પુસ્તક રજૂ કરવામાં આવ્યુ છે, જેનો હેતુ કોમોડિટી ડેરિવેટીવ્ઝ માર્કેટ અને સબંધિત પ્રોડક્ટ્સ વિશે વિવિધ હિસ્સાધારકોમાં સતર્કતા અને જાણકારી વધારવાનો છે.યરબુકની આ આવૃત્તિ…

Read More

રિલાયન્સ નાણાકીય સેવા સંબંધિત બિઝનેસને અલગ કરશે

અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના નાણાકીય સેવાઓના બિઝનેસને અલગ કરવાની અને તેને એક અલગ એન્ટિટી બનાવવાની જાહેરાત કરી છે. ત્યારબાદ તેને ફાઇનાન્શિયલ સર્વિસિસ સંબંધિત બિઝનેસ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થાય છે. કંપનીનો ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસ હાલમાં રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટના નામથી ચાલી રહ્યો છે અને તેને ડિમર્જ કરીને જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના નામથી અલગ કંપની તરીકે સ્થાપિત કરવામાં આવશે….

Read More

Q2 Results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વેચાણો વધ્યાં, ચોખ્ખો નફો ઘટ્યો

અમદાવાદઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર-22ના અંતે પૂરાં થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 13,656 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષના તેટલાંજ ગાળાના રૂ. 13680 સામે 0.2 ટકા ઘટ્યો છે. નિષ્ણાતોએ ચોખ્ખા નફામાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જો કે, ઓઈલ ટુ કેમિકલ બિઝનેસની આવકો 33 ટકા વધી રૂ. 1.41 લાખ કરોડ…

Read More

ગુજરાતી શેર્સ વિ.સ. 2078: 357 ટકા રિટર્ન સાથે વેલસ્પન અને 217 ટકા રિટર્ન સાથે અદાણી પાવરમાં તેજીનો કરંટ

ગુજરાતની 33 કંપનીના શેર્સમાં 2થી 257 ટકા સુધી સુધારો, 21માં ઘટાડો નોંધાયો રિટર્નની દ્રષ્ટિએ અદાણી, મેઘમણી, વેલસ્પન, વાડીલાલ, સ્ટેટ પીએસયુ શેર્સ ટોચે રહ્યા ઇન્ફિબીમ, દિશમાન કાર્બોજેન, GTPL હેથવે, ટોરન્ટ ફાર્મામાં 44થી 70 ટકાનું કરેક્શન અમદાવાદઃ વિદાય લઇ રહેલાં વિક્રમ સંવત 2078ના છેલ્લા ટ્રેડિંગ દિવસે થઇ રહેલાં લેખા- જોખામાં વર્ષ દરમિયાન ગુજરાતની ટોચની કંપનીઓ પૈકી અદાણી…

Read More

DCX સિસ્ટમ્સનો IPO 31 ઓક્ટોબરેઃ પ્રાઇસબેન્ડ 197- 207

બિડ/ઓફર ખુલશે 31 ઓક્ટોબર, 2022 બિડ/ઓફર બંધ થશે 2 નવેમ્બર, 2022 શેરદીઠ ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ. 197-207 કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ ન્યૂનતમ બિડ 72 અને તેના ગુણાંકમાં શેર્સ લિસ્ટિંગ એનએસઈ અને બીએસઇ બીઆરએલએમ એડલવાઇસ ફાઇ., એક્સિસ કેપિ., સેફ્રોન કેપિ. મુંબઈ: ઇલેક્ટ્રોનિક્સ સબ- સિસ્ટમ્સ અને કેબલ હાર્નેસિસ ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી કંપની DCX…

Read More