અમદાવાદ, 3 મેઃ મંગળવારે નિફ્ટીએ 18140 પોઇન્ટની ઉપર ટ્રેડ થવાની સાથે સાથે 18101 પોઇન્ટની નીચી સપાટી પણ નોંધાવી હતી. પરંતુ છેલ્લે સળંગ છઠ્ઠા દિવસે સુધારા સાથે બંધ રહ્યો હતો. ટેકનિકલી નિફ્ટીએ હવે 18200ની નજીકની રેઝિસ્ટન્સ ક્રોસ કરવી જરૂરી રહેશે. તે જ રીતે બેન્ક નિફ્ટીએ પણ 43350 પોઇન્ટની મહત્વની સપાટી ક્રોસ કરી છે તે જોતાં ઉપરમાં હવે 43682 પોઇન્ટ ક્રોસ થયા બાદ 44000 તરફની ગતિ જોવા મળી શકે છે. પરંતુ ટેકનિકલ નિષ્ણાતો 43039- 43154- 43253 પોઇન્ટનો સ્ટોપલોસ હાથવગો રાખીને ટ્રેડ કરવાની સલાહ આપી રહ્યા છે.

Nifty Intraday Resistance and Support

Support 3Support 2Support 1NiftyResistance 1Resistance 2Resistance 3
18,02818,06518,10618,14818,18518,22218,263

Bank nifty Intraday Resistance and Support

Support 3Support 2Support 1Bank NiftyResistance 1Resistance 2Resistance 3
43,03943,15443,25343,35243,46843,58343,682

Intraday Picks

Sr no.ScripCloseTarget 1Target 2Stop lossRecommendation
1DRREDDY4950.4499150314938BUY ABOVE 4956
2M&M1237.3125912681231BUY ABOVE 1239
3KPIT TECH935.3965978932BUY ABOVE 940
4GLAXO SMITH1230.6121312061237SELL BELOW 1228
5INDIAN HOTEL347.45342340348SELL BELOW 346

(Report by stoxbox)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)