મ્યુચ્યુઅલ ફંડ્સે HDFC બેન્કના શેરોમાં રોકાણ વધાર્યું, માર્કેટમાં ઘટાડાનો લાભ

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ જાન્યુઆરીમાં એચડીએફસી બેન્કના શેરોમાં ઘટાડાનો લાભ લેતાં મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણ વધાર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સે ડિસેમ્બર ત્રિમાસિકમાં આશરે 1.53 કરોડના શેર વેચ્યા બાદ જાન્યુઆરીમાં રૂ. 13850 કરોડના 8.83 કરોડના શેર ખરીદ્યા હતા. જાન્યુઆરી 2024 સુધીમાં, મ્યુચ્યુઅલ ફંડ પાસે 136.26 કરોડ એચડીએફસી બેન્કના શેર હતા, જે ડિસેમ્બર 2023માં 127.44 કરોડ હતા. પ્રાઇમડેટાબેઝ ડેટા અનુસાર,…

Read More

વેદાંતા બ્લોક ડીલ: 2.2% ઇક્વિટી હિસ્સો રૂ. 2,255 કરોડમાં વેચાયો, GQG સંભવિત ખરીદનાર

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ વેદાંતા રિસોર્સિસના રૂ. 2255 કરોડના 8.2 કરોડ શેર વેચાયા હોવાની જાણ થઈ છે. વેદાંતાએ બ્લોક ડીલ મારફત પોતાનો 2.2 ટકા ઈક્વિટી હિસ્સો વેચાયો છે. જેના પગલે આજે શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. મીડિયા અહેવાલમાં અગાઉ જાણવા મળ્યા હતા કે, પ્રમોટરો રાજીવ જૈનની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સને કંપનીમાં $1 અબજનો હિસ્સો વેચવા માગે…

Read More

Fund Houses Recommendations: mahindra, bharatforge, powergrid, Zomato, sbin, bhel, glandpharma, tatapower

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ બુધવારે સેકન્ડ હાફમાં ટર્નઅરાઉન્ડ થયેલા માર્કેટમાં રિલાયન્સની નવી ટોચ ઉપરાંત સંખ્યાબંધ પીએસયુમાં તેજી પાછી ફરતાં રોકાણકારો, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સમાં ફરી આશાવાદ છે કે, નિફ્ટી 22100ની સપાટી ક્રોસ કરશે. દરમિયાન પસંદગીની કંપનીઓ દ્રારા જારી કરાયેલા સમાચારો, પરીણામો, ફન્ડામેન્ટલ્સના એનાલિસિસના આધારે અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ અને માર્કેટ નિષ્ણાતો દ્વારા ખરીદી/ વેચાણ /…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 21800ની રેઝિસ્ટન્સ ક્રોસ, ઉપરમાં રૂ. 21964નો આશાવાદ

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ બુધવારે નિફ્ટીએ હેવી વોલેટિલિટીના અંતે 21800ની સપાટી ક્રોસ કરીને બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે સેન્ટિમેન્ટ સુધારાનું છે. નિફ્ટી માટે હવે 21623- 21406 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ તરીકે વર્તી શકે. ઉપરમાં 21964- 22088 પોઇન્ટ સુધી સુધરવાના ચાન્સિસ હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સની નજરે જણાય છે. 50 દિવસીય એવરેજને ક્રોસ કરીને તમામ ગ્લોબલ નેગેટિવ…

Read More

Stocks in News: ઇન્ડિગો, એચયુએલ, પેટીએમ, એનએફએલ, જ્યોતિ સીએનસી, એનએમડીસી, ગ્લેન્ડ ફાર્મા, મુથુટ ફાઇનાન્સ

અમદાવાદ, 15 ફેબ્રુઆરી ભેલ: કંપનીએ હરિયાણામાં 800 મેગાવોટનો અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવાનો ઓર્ડર આપ્યો છે. (POSITIVE) વેસ્ટ કોસ્ટ પેપર: કંપની ઓપ્ટિકલ ફાઈબર કેબલ ઉત્પાદન માટે ક્ષમતા બમણી કરે છે (POSITIVE) ઇન્ડિગો: BOC એવિએશન ઇન્ટરગ્લોબ એવિએશન સાથે ફાઇનાન્સ લીઝ ટ્રાન્ઝેક્શનમાં પ્રવેશ કરે છે. (POSITIVE) ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક: હોલ્ડિંગ કંપની, ઉત્કર્ષ કોરઇન્વેસ્ટ સાથે રિવર્સ મર્જરનું…

Read More

IPO Listing: Jana Small Finance Bank આઈપીઓનું નેગેટિવ લિસ્ટિંગ, રોકાણકારો નિરાશ

અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ જના સ્મોલ ફાઈનાન્સ બેન્કના આઈપીઓએ આજે ડિસ્કાઉન્ટે લિસ્ટંગ કરાવી રોકાણકારોને નિરાશ કર્યા છે. આજે કુલ 3 આઈપીઓએ મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાંથી બંને સ્મોલ ફાઈનાન્સ બેન્કો રિટર્ન આપવામાં નિષ્ફળ રહી છે. જ્યારે રાશિ પેરિફેરિલ્સે પણ નજીવા 8 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે જના સ્મોલ ફાઈનાન્સ બેન્કે આજે 396ના…

Read More

IPO: Rashi Peripheralsનો આઈપીઓ 7.72 ટકા પ્રીમિયમે લિસ્ટેડ, જાણો નિષ્ણાતોના મતે સ્ટોક ટીપ્સ

અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ રાશી પેરિફેરલ્સનો આઈપીઓ 7.72 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો છે. રાશી પેરિફેરલ્સ લિ.એ રૂ. 311ની ઈશ્યૂ પ્રાઈસ સામે 7.72 ટકા પ્રીમિયમે રૂ. 335 સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. બાદમાં વધી રૂ. 342.50ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. નીચામાં રૂ. 320.05 થયો હતો. 11.48 વાગ્યે 5.63 ટકા પ્રીમિયમે 328.50ના સ્તરે કારોબાર થઈ રહ્યો હતો. રાશી પેરિફેરલ્સે…

Read More