Category: શેર બજાર
Stocks in News: આજે IREDA IPOનું લિસ્ટિંગ, અદાણી ટોટલ ગેસે અમદાવાદમાં ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો
Listing of IREDA on 29th November Symbol: IREDA Series: Equity “B Group” BSE Code: 544026 ISIN: INE202E01016 Face Value: Rs 10/- Issued Price: Rs 32/- અમદાવાદ, 29 નવેમ્બર PCBL: બોર્ડે રૂ. 3,800 કરોડમાં એક્વાફાર્મ રસાયણોના સંપાદનને મંજૂરી આપી. (પોઝિટિવ) વિપ્રો: કંપનીએ એમેઝોન સિક્યોરિટી લેક પર બનેલ કન્ટિન્યુઅસ કમ્પ્લાયન્સ સોલ્યુશન લોન્ચ કર્યું. (પોઝિટિવ) ભેલ: કંપની અને…
માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19821- 19752, રેઝિસ્ટન્સ 19938- 19986, ઇન્ટ્રા-ડે વોચઃ રામકો સિમેન્ટ, એક્સિસ બેન્ક, દિપક નાઇટ્રાઇટ
અમદાવાદ, 29 નવેમ્બરઃ નિફ્ટી-50એ મંગળવારે અતિ મહત્વની 19850 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. જે તેની બે માસની એવરેજ હાઇ દર્શાવે છે. ટેકનિકલી જોઇએ તો 19580 પોઇન્ટના મહત્વના સપોર્ટને તોડ્યા વગર નિફ્ટી પાછો ફર્યો છે. સાથે સાથે તેની આરએસઆઇ સતત વધી રહી છે અને એવરેજ લાઇનથી ઉપર ટ્રેડ થાય છે….
ક્રોનોક્સ લેબ સાયન્સે રૂ. 150 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
વડોદરા, 28 નવેમ્બર: વડોદરા સ્થિત ક્રોનોક્સ લેબ સાયન્સ લિમિટેડએ મુખ્ય બોર્ડ પર IPO માટે SEBI પાસે તેનો ડ્રાફ્ટ ઓફર દસ્તાવેજ ફાઇલ કર્યો છે. ઉચ્ચ શુદ્ધતાજનક વિશિષ્ટ સૂક્ષ્મ રસાયણોના ઉત્પાદક, ક્રોનોક્સના ઉત્પાદનો વિવિધ ઉપયોગો માટે જેમ કે ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન, સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો, બાયોટેક, વૈજ્ઞાનિક સંશોધન અને પરીક્ષણ, ન્યુટ્રાસ્યુટિકલ્સ, પર્સનલ કેર, એગ્રોકેમિકલ્સ, પશુ આરોગ્ય, ધાતુશાસ્ત્ર, અન્યો વચ્ચે…
અદાણી જૂથના શેર્સમાં ફરી તેજીનો તોફાન, અદાણી ટોટલ અને અદાણી ગ્રીન અગ્રેસર
અમદાવાદ, 28 નવેમ્બરઃ અદાણી જૂથના તમામ શેર્સમાં આજે જંગી ઉછાળાની ચાલ જોવા મળી હતી. સવારે 10.10 કલાક આસપાસની સ્થિતિ અનુસાર બીએસઇની વેબસાઇટની માહિતી મુજબ ભારે ટ્રેડિંગ વોલ્યુમ વચ્ચે મંગળવારના સવારના ટ્રેડિંગ સેશનમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપના શેરોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી ટોટલ ગેસ લિમિટેડ 20 ટકાના ઉછાળા સાથે રૂ. 642ની દિવસની ઊંચી સપાટીએ ટોચના…
Fund Houses Recommendations: BSE, Fortis, HPCL, સિમેન્ટ શેર્સ ખરીદો
અમદાવાદ, 28 નવેમ્બરઃ વિવિધ બ્રોકરેજ અને ફંડ હાઉસ દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપનીઓ દ્વારા તાજેતરમાં કરાયેલી જાહેરાતોના અભ્યાસના આધારે શોર્ટ- મિડિયમ ટર્મ માટે શેર્સ ખરીદવા કરાયેલી ભલામણો અત્રે રોકાણકારોના અભ્યાસ અને ખરીદી માટે રજૂ કરાઇ છે. જેમાં મુખ્યત્વે BSE, Fortis, HPCL, સિમેન્ટ શેર્સ ખરીદવાની ભલામણો કરવામાં આવી છે. Jefferies on BSE: Initiate Buy on…
માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19765-19735, રેઝિસ્ટન્સ 19829-19863, ઇન્ટ્રા-ડે વોચઃ ટાટા સ્ટીલ, ICICI બેન્ક
અમદાવાદ, 28 નવેમ્બરઃ શેરબજાર સેન્ટિમેન્ટ જોઇએ તેવું જામતું નથી. સેન્સેક્સ નિફ્ટી જોઇને સોદા કરનારા વર્ગને હજી જ્યાં સુધી નિફ્ટી 19850 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી મહત્વની સપોર્ટ સપાટી ક્રોસ થાય નહિં ત્યાં સુધી વિશ્વાસ બેસતો નથી. જેના કારણે માર્કેટમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી નીચા રહે છે. પરંતુ જે રીતે ગ્લોબલ ઇકોનોમિ, જિયોપોલિટિકલ ઇશ્યૂઝ સોલ્વ થઇ રહ્યા છે…
સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ન્યૂજેન સોફ્ટવેર દ્વારા 1:1 bonus, ટાટા ટેકનોલોજીસ + 4 IPOમાં આજે એલોટમેન્ટ
IPO LISTING DATE MAIN BOARD IPO IREDA 29 NOVEMBER TATA TECH 30 November GANDHAR OIL 30 November FEDBANK FINA. 30 November FLAIR WRITING 30 NOVEMBER SME IPO Arrowhead Seperation 28 NOVEMBER ROKING DEALS 30 November અમદાવાદ, 29 નવેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં ગત સપ્તાહે એક સાથે પાંચ પ્રચલિત આઈપીઓની વણઝાર સાથે ઝગમગી ઉઠ્યું છે. આ સપ્તાહે પણ…
ગ્લોબલ એકાઉન્ટન્ટ્સનું મેગા કોન્ફ્લુઅન્સ સફળતા સાથે પૂર્ણ
3-દિવસીય કોન્ફરન્સમાં અમૂલ્ય આંતરદ્રષ્ટિ, ગહન નેટવર્કિંગ અને પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સના વિકાસ માટે એક સૂચક રોડમેપ લેઆઉટ પર ચર્ચા કરવામાં આવી અમદાવાદ, 27 નવેમ્બરઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિય (ICAI) એ ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન (GloPAC) ના ત્રીજા દિવસનું સફળ સમાપન કર્યું હતું. આ ઇવેન્ટે વૈશ્વિક એકાઉન્ટન્સી વ્યવસાયને આગળ વધારવા માટે ICAIની પ્રતિબદ્ધતા દર્શાવતા, ગહન ચર્ચાઓ…
