Azad Engineering IPO પ્રથમ દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, ગ્રે માર્કેટમાં 83 ટકા પ્રીમિયમ

કેટેગરી સબ્સ્ક્રિપ્શન QIB 0.05 NII 6.37 Retail 4.19 Total 3.49 અમદાવાદ, 20 ડિસેમ્બરઃ આજે ડોમ્સ એન્જિનિયરિંગ અને ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સના આઈપીઓના પ્રીમિયમે લિસ્ટિંગ વચ્ચે આઝાદ એન્જિનિયરિંગનો આઈપીઓ ઈશ્યૂ પ્રથમ દિવસે જ ફુલ્લી 3.49 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં એનઆઈઆઈ પોર્શન 6.37 ગણો અને ક્યુઆઈબી 5 ટકા ભરાયો છે. રિટેલ રોકાણકારોએ 4.19 ગણા બીડ ભર્યા છે….

Read More

Sensex ઓલટાઈમ હાઈથી 1407 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 302 પોઈન્ટનો કડાકો

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ શેરબજારોમાં આજે 1610 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. જેના પગલે સેન્સેક્સ શરૂઆતના તબક્કામાં 71913.07ની ઓલટાઈમ હાઈ સપાટીએથી 1407 પોઈન્ટ તૂટી 70506.31 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 50 પણ 302.95 પોઈન્ટ તૂટી 21150.15ના સ્તરે બંધ રહ્યો હતો. જો કે, નિફ્ટીએ 21 હજારનું સપોર્ટ લેવલ જાળવ્યું હતું. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી આજે એકમાત્ર…

Read More

વિશ્વની ટોચની આઈટી કંપની Accentureની કમાણીમાં ઘટાડો ભારતીય આઈટી શેરોની તેજી માટે રોડા સમાન

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ છેલ્લા ઘણા સમયથી પડકારોનો સામનો કરી રહેલા ભારતીય આઈટી સેક્ટર વૈશ્વિક સ્થિતિ સામાન્ય થતાં રિકવર થઈ રહ્યુ હતું, ત્યાં વિશ્વની ટોચની આઈટી સર્વિસ પ્રોવાઈડર એક્સેન્ચરની વાર્ષિક કમાણીમાં ઘટાડાએ ઉભરતી ગ્રોથની આશાઓ પર પાણી ફેરવ્યું છે. આઇટી સેવા પ્રદાતા એક્સેન્ચરે આગામી પ્રથમ ત્રિમાસિક માટે 450 મિલિયન ડોલરની ઝેન એઆઈ પાઈપલાઈનમાં હોવાનો રિપોર્ટ આપ્યો…

Read More

SEBIએ ગુજરાતના સ્ટોક માર્કેટ ઓપરેટર્સને સંકજામાં લીધા, 100 સ્થળોએ દરોડા પાડ્યા

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ  માર્કેટ રેગ્યુલેટર સેબી ગુજરાતમાં લગભગ 100 જગ્યાઓ પર દરોડા અને સર્ચ કરી રહી છે, મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, શેરબજારના ઓપરેટરો સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે જે શેરના ભાવમાં ગેરરીતિ અને નાની કંપનીના શેરને ગેરકાયદેસર રીતે બજારમાં ઉતારી કુત્રિમ તેજી રચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સેબીના સર્વેલન્સ વિભાગના અધિકારીઓ પણ દરોડામાં…

Read More

IPO Listing: India Shelter Financeનો આઈપીઓ 24 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ બાદ તૂટ્યો

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સના રૂ. 1200 કરોડના આઈપીઓએ 24.21 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ ઘટ્યો છે. બીએસઈ ખાતે રૂ. 493ની ઈશ્યૂ પ્રાઈસ સામે 612.70ની કિંમતે લિસ્ટેડ થયા બાદ એક તબક્કે 26.77 ટકા વધી 625ની ટોચે પહોંચ્યો હતો. જો કે, બાદમાં પ્રીમિયમ ઘટી 13.88 ટકા થયા હતા. 12.20 વાગ્યે 561.45ના લેવલે કારોબાર થઈ રહ્યો…

Read More

DOMS Industries IPOનું બમ્પર લિસ્ટિંગ, 77 ટકાથી વધુ રિટર્ન આપ્યું, જાણો આગામી રણનીતિ

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ્સ કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ (DOMS Industries)નો આઈપીઓ આજે 77 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને મોજ કરાવી છે. બીએસઈ ખાતે રૂ. 790ની ઈશ્યૂ પ્રાઈસ સામે 77.21 ટકા પ્રીમિયમે 1400ના સ્તરે લિસ્ટેડ થયો છે. જે ઉંચામાં 1434.25ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. 12 વાગ્યે 77.87 ટકા પ્રીમિયમે 1405.15 પર ટ્રેડ થઈ રહ્યો…

Read More

Fund Houses Recommendations: Ashok Leyland, Jindal Stainless, Varun Bev, Zomato, Maruti

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ ધીરે ધીરે શિયાળાની ઠંડી જે રીતે કાતિલ રૂપ ધારણ કરી રહી છે. તે રીતે ભારતીય શેરબજારોની તેજી પણ ધીરે ધીરે ફુલ ગુલાબીમાંથી આગઝરતી તેજી તરફ ડાઇવર્ટ થઇ રહી છે. બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ સહિતના માર્કેટ નિષ્ણાતો સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ આપી રહ્યા છે. સાથે સાથે સ્ટોક સ્પેસિફિક રહેવાની પણ ખાસ…

Read More

STOCK IN NEWS: આજે ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ અને India Shelter Finance Corporationનું લિસ્ટિંગ

Details DOMS Ind INDIASHLTR Symbol DOMS INDIASHLTR Series Equity “B” Equity “B” BSE Code 544045 544044 ISIN INE321T01012 INE922K01024 Face Value Rs 10/- Rs 5/- Issued Price Rs790 493 અમદાવાદ, 20 ડિસેમ્બર વરુણ બેવરેજીસ: કંપનીએ ઝારખંડ સરકાર સાથે 450 કરોડના ખર્ચ સાથે પત્રાતુમાં ઉત્પાદન પ્લાન્ટ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) LTI Mindtree: કંપની એઆઈ…

Read More