Category: શેર બજાર
BROKERS CHOICE: યુનાઇટેડ સ્પિરિટ, મન્નાપુરમ, ઇન્ડિગો, હિન્દાલકો ખરીદો, LISTING OF ASK AUTOMOTIVE
અમદાવાદ, 15 નવેમ્બર Listing of ASK Automotive on 15th November Symbol: ASKAUTOLTD Series: Equity “B Group” BSE Code: 544022 ISIN: INE491J01022 Face Value: Rs 2/- Issued Price: Rs 282 MS on United Spirits: Maintain Overweight on Company, raise target price at Rs 1265/sh (Positive) MS on Manappuram: Maintain Overweight on Company, raise target price at…
સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ટાટા ટેકનોલોજીસનો IPO 22 નવેમ્બરે ખૂલશે
MSCI Index: India Standard Indexમાં સમાવેયેલા 9 શેર્સ APL Apollo IndusInd Bank Macrotech Paytm Persistent Polycab Suzlon Tata Comm Tata Motors DVR અમદાવાદ, 15 નવેમ્બરઃ ટાટા ટેકનોલોજીસનો આઇપીઓ તા. 22 નવેમ્બરે ખૂલી રહ્યો છે. ફેડરલ બેન્કની ફેડબેન્ક ફાઇનાન્સિયલ સર્વિસિસને સેબી તરફથી આઇપીઓ યોજવા માટેની મંજૂરી મળી ગઇ હોવાનું કંપનીએ જણાવ્યું છે. આઇડીએફસીને પણ આઇડીએફસી…
HAPPY NEW YEAR: માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19407- 19371, રેઝિસ્ટન્સ 19487- 19531
અમદાવાદ, 15 નવેમ્બર: સર્વે રોકાણકારો મિત્રોને નવા વર્ષની શુભકામના… સહ નવું વર્ષ તમામ પ્રકારે સુખ-શાંતિ- ઐશ્વર્ય અને આરોગ્યપ્રદ નિવડે તેવી શુભકામના..- મહેશ ત્રિવેદી દિવાળીના દિવસે મુહુર્તના સોદામાં સુધરેલાં બજારે બીજા દિવસે રાઇના ભાવ રાતે વઇ ગ્યા વાળી કરીને કરેક્શન મોડને ફરી અપનાવી લેવા સાથે ઘટાડાની ચાલ નોંધાવી હતી. વેકેશન મોડમાં રહેલા માર્કેટમાં દિવસ દરમિયાન સાંકડી…
શેરબજાર લાંબા ગાળાની સંપત્તિ બનાવવા માટે: આશિષ ચૌહાણ
અમદાવાદ, 15 નવેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મુહૂર્ત ટ્રેડિંગ એ અમારી સહિયારી નાણાંકીય આકાંક્ષાઓનું પ્રમાણપત્ર છે. આ વાઇબ્રન્ટ માર્કેટપ્લેસના હાર્દમાં, જેમ જેમ દિવાળીની રોશની ઝળકે છે, અમે સાવચેત પસંદગીઓ અને વ્યૂહાત્મક રોકાણોની સફર શરૂ કરીએ છીએ. આ શુભ સમય દરમિયાન કરવામાં આવેલ દરેક ટ્રેડ રોકાણકારોમાં વૃદ્ધિ અને એકતાની ભાવનાનું વચન આપે છે. એનએસઈ રોકાણકારોને ફક્ત રજિસ્ટર્ડ…
Fund Houses Recommendations: BUY AU BANK, BSE, EICHER, COLGATE
દિવાળીનું મુહુર્ત સાચવવા પુરતો સુધારોઃ સોમવારે પડતર દિવસની શરૂઆત પણ સેન્સેક્સમાં 250+ પોઇન્ટના પડવા સાથે Ahmedabad, 13 November MS on AU Bank: Maintain Overweight on Bank, raise target price at Rs 1000(Positive) MS on Manappuram: Maintain Overweight on Bank, target price at Rs 183(Positive) Investec on BSE: Maintain Buy on Company, raise target price at…
MARKET LENS: નિફ્ટી સપોર્ટ 19508- 19491, રેઝિસ્ટન્સ 19545- 19565, ઇન્ટ્રા-ડે વોચઃ ટેક મહિન્દ્રા, દિપક નાઇટ્રેટ
અમદાવાદ, 13 નવેમ્બરઃ દિવાળીના દિવસે નવા વર્ષના મુહુર્તના સોદામાં માર્કેટની શરૂઆત સેન્સેક્સમાં 355 અને નિફ્ટીમાં 101 પોઇન્ટની શુભ શરૂઆત સાથે થઇ છે. નિફ્ટીએ તેની 19500 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવા સાથે 3 સપ્તાહની ટોચ પણ નોંધાવી છે. સાથે સાથે 50 દિવસીય એવરેજ સાથે બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે નિફ્ટી ટેકનિકલી સાઉન્ડ બનવા…
સેન્સેક્સમાં 355 પોઇન્ટના સુધારા સાથે વિ.સ. 2080ની શરૂઆત, નિફ્ટી 19500 રેઝિસ્ટન્સ ક્રોસ
સેન્સેક્સ- નિફ્ટીમાં ડેઇલી ચાર્ટ ઉપર જોવા મળી હાયર હાઇ હાયર લો પેટર્ન DETAILS SENSEX NIFTY OPEN 65419 19547 HIGH 65419 19547 LOW 65218 19510 CLOSE 65259 19526 GAIN 355 100 GAIN 0.55% 0.52% અમદાવાદ, 12 નવેમ્બરઃ વિક્રમ સંવત 2080ની શુભ શરૂઆત ભારતીય શેરબજારોમાં સાર્વત્રિક સુધારાની ચાલ સાથે થઇ છે. બીએસઇ સેન્સેક્સ 354.77 પોઇન્ટના સુધારા સાથે…
સંવત 2080માં ફુગાવો, ક્રૂડ, FII આઉટફ્લો અને જિયો પોલિટિકલ ઇશ્યૂઝ ઉપર રહેશે નજર
અમદાવાદ, 12 નવેમ્બરઃ સતત બે સપ્તાહાન્તે સુધારો નોંધાવનારા ભારતીય શેરબજારોમાં ટેકનોલોજીને બાદ કરતાં મોટાભાગની સેક્ટોરલ્સમાં સુધારાનો ટોન રહ્યો હતો. વિક્રમ સંવત 2080ની શરૂઆત ફુગાવો, ક્રૂડ, એફપીઆઇ આઉટફ્લો, જિયો પોલિટિકલ ક્રાસિઇસ અને ઘરઆંગણે કેન્દ્ર- રાજ્યોના ચૂંટણી પડઘમ વચ્ચે થઇ રહી છે. જેમ જેમ આપણે સંવત 2080માં પ્રવેશીએ છીએ તેમ તેમ, મજબૂત કમાણી અને સ્વસ્થ આર્થિક દૃષ્ટિકોણને…
