પ્રાઈમરી માર્કેટને ફર્સ્ટ પ્રેફરન્સ આપતાં રોકાણકારો: Rs. 1 લાખ કરોડના 70થી વધુ IPO પાઇપલાઇનમાં
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં IPO મારફત ફંડ એકત્રિકરણ 26 ટકા ઘટ્યું ચાલુ નાણાકીય વર્ષમાં યોજાયેલા સૌથી મોટા આઈપીઓ આઈપીઓ ઈશ્યૂ સાઈઝ Mankind Pharma ₹ 4,326 crore JSW Infrastructure ₹2,800 crore RR Kabel ₹1,964 crore અમદાવાદ, 4 ઓક્ટોબરઃ પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસ બમ્પર રિટર્ન આપનારાં પુરવાર થઇ રહ્યા…
