સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ઇન્ફોસિસ, સ્ટાર, ભારત ફોર્જ, અદાણી એન્ટરપ્રાઇસ, ટાટા પાવર, ઇન્ડિયન હોટલ્સ

અમદાવાદ, 15 સપ્ટેમ્બર Mainboard IPO List Comp. Open Close Price(Rs) Lot Exch SaiSilks Sep20 Sep22 210-222 67 BSE,NSE Signature Sep20 Sep22 366-385 38 BSE,NSE Yatra Sep15 Sep20 135-142 105 BSE,NSE Zaggle Sep14 Sep18 156-164 90 BSE,NSE SAMHI Sep14 Sep18 119-126 119 BSE,NSE R RKabel Sep13 Sep15 983-1035 14 BSE,NSE ગુફિક બાયોસાયન્સિસ: 19 એપ્રિલ, 2021થી શરૂ…

Read More

સરકારે વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટે ઘઉંના સ્ટોકની મર્યાદા ઘટાડી 2,000 ટન કરી

નવી દિલ્હી કેન્દ્ર સરકારે વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ અને મોટા રિટેલર્સ માટે ઘઉંના સ્ટોકની મર્યાદા 3000 ટનથી ઘટાડી 2000 ટન કરી છે. ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સેક્રેટરી સંજીવ ચોપરાએ જણાવ્યું હતું. ચોપરાએ જણાવ્યું હતું કે વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ અને મોટા-ચેન રિટેલર્સને તેમના સ્ટોક ઘટાડવા અને સુધારેલી મર્યાદાને પહોંચી વળવા માટે 12 ઓક્ટોબર સુધીનો સમય મળશે. ઘઉંનો…

Read More

Zaggle, Samhi, R R Cabel આઈપીઓના બ્રોકરેજ વ્યૂહ અને ગ્રે પ્રિમિયમ જાણો

અમદાવાદ, 14 સપ્ટેમ્બર-23: પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓના આકર્ષક પ્રદર્શનના પગલે આઈપીઓ લાવનારી કંપનીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે. આજે વધુ બે ઝેગલ અને સામ્હી હોટલનો આઈપીઓ ખૂલ્યો છે. જ્યારે આર આર કાબેલના આઈપીઓનો બીજો દિવસ છે. આવો જાણીએ કે, આ આઈપીઓ માટે બ્રોકરેજ હાઉસિસ શું મંતવ્ય આપી રહ્યા છે… ઝેગલ પ્રિપેઈડ ઓશન આઈપીઓ સાઈઝ 563.38 કરોડ પ્રાઈસ…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ NIACL, એલ્જી ઇક્વિપમેન્ટ, કેનફીન હોમ્સ, આલ્કેમ, આયશર મોટર્સ

અમદાવાદ, 14 સપ્ટેમ્બરઃ બીએસઇ સેન્સેક્સ બુધવારે 245 પોઇન્ટના ઉછાળા સાથે 67466 પોઇન્ટ અને નિફ્ટી 76 પોઇન્ટના સુધારા સાથે 20070 પોઇન્ટની સપાટી ઉપર બંધ રહ્યા હતા. બુધવારે ગેપઅપ ઓપનિંગ બાદ નિફ્ટીની રેન્જ 20059- 19944 પોઇન્ટ વચ્ચેની રહી હતી. છતાં નિફ્ટી છેલ્લે 20000 પોઇન્ટની સપાટી ઉપર પહેલીવાર બંધ રહ્યો હતો. ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ પોઝિટિવ કેન્ડલની રચના…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19977- 19884, રેઝિસ્ટન્સ 20130- 20190, ઇન્ટ્રા-ડે વોચઃ યુપીએલ, પીડિલાઇટ

અમદાવાદ, 14 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ 20000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ આપવા સામે માર્કેટ અંડરટોન સાવચેતી સાથે આગેકૂચનો હોવાનો સંકેત આપે છે. રિલાયન્સ સિક્યુરિટિઝના ટેકનિકલ એનાલિસિસ અહેવાલ અનુસાર બેન્કિંગ સેક્ટર તેજીની આગેકૂચ જારી રાખે તેવી શક્યતા છે. નિફ્ટી માટે સપોર્ટ 19977- 19884 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 20130- 20190 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ઘડવાની સલાહ રિલાયન્સ…

Read More

ફંડ હાઉસની ભલામણો: બલરામપુર, દાલમિયા સુગર, કોનકોર, મેક્રોટેક, IT સ્ટોક્સ, એક્સિસ બેન્ક

અમદાવાદ, 14 સપ્ટેમ્બર બલરામપુર / DAM: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ 510 (પોઝિટિવ) ત્રિવેણી / DAM: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ 415 (પોઝિટિવ) દાલમિયા સુગર / DAM: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ 540 (પોઝિટિવ) દ્વારિકેશ સુગર/  DAM: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ. 120…

Read More

બેન્કે મોર્ગેજ પ્રોપર્ટીના દસ્તાવેજો પરત કરવામાં વિલંબ પર રોજના રૂ. 5000 ચૂકવવા પડશેઃ RBI

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બરઃ જો હવે લોનની સંપૂર્ણ ભરપાઈ કર્યા બાદ મોર્ગેજ દસ્તાવેજો પરત કરવામાં બેન્કો વિલંબ કરશે, તો બેન્કે રોજિંદા રૂ. 5 હજાર ચૂકવવા પડશે. આરબીઆઈએ લોન લેનારાઓની પર્સનલ લોન સેટલ કર્યાના 30 દિવસની અંદર પ્રોપર્ટીના દસ્તાવેજો પરત કરવા આદેશ આપ્યો છે. પર્સનલ લોનની ચૂકવણી કર્યા પછી તેમની મિલકતના દસ્તાવેજો પરત મેળવતી વખતે કેટલીક…

Read More

સોનાને $1900-1888 પર સપોર્ટ અને રેઝિસ્ટન્સ $1924-1936

અમદાવાદ, 13 સપ્ટેમ્બર સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો હતો અને તે ત્રણ સપ્તાહની નીચી સપાટીએ હતો જ્યારે ચાંદી મંગળવારે ફ્લેટ બંધ રહી હતી. મંદી ટેકનિકલ વચ્ચે ચાર્ટ આધારિત વેચાણ જોવા મળ્યું હતું. મજબૂત યુએસ ડોલર ઇન્ડેક્સ પણ કિંમતી ધાતુઓ પર વજન કરી રહ્યો હતો. ધાતુના વેપારીઓ આજે સાંજે નિર્ધારિત યુએસ ફુગાવાના અહેવાલની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ…

Read More