NIFTY17564BANK NIFTY40100IN FOCUS
S-117462S-140164BEML
S-21736039896HINDALCO 
R-117625R-140256DABUR
R-217686R-240412BAJAJ AUTO

ગુરુવારે નિફ્ટી-50એ 17420 પોઇન્ટની સપાટી આસપાસ ખૂલીને ઇન્ટ્રા- 17584 પોઇન્ટનો હાઇ બનાવ્યા બાદ છેલ્લે 52 પોઇન્ટની વૃદ્ધિ સાથે 17564 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે વિવિધ સેક્ટોરલ્સમાં જોકે મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો છે. શુક્રવારની ચાલ માટે ટેકનિકલ એનાલિસિસ અનુસાર જોઇએ તો નિફ્ટીએ તેની 50ટકા ફિબોનેસ્સી રેઝિસ્ટન્સ સપાટીને ન્યાય આપ્યો ચે. 17430 પોઇન્ટ આસપાસ ઇન્ડેક્સે બાઉન્સબેકનો સંકેત પણ આપ્યો છે. જેમાં નિફ્ટી 17630- 17715 પોઇન્ટ સુધી સુધરવાની સંભાવના જણાય છે. નીચામાં 17260 પોઇન્ટ આસપાસ સપોર્ટ લેવલ જણાય છે.

BANK NIFTY OUTLOOK: SUPORT 40164- 39896, RESISTANCE 40256- 40412

ગુરુવારે બેન્ક નિફ્ટીએ શરૂઆતમાં સુસ્ત ટોન સાથે કરવા સાથે 39849 પોઇન્ટ નોંધાવ્યા બાદ છેલ્લે સાધારણ રિકવરી સાથે 40100ના મથાળે બંધ આપ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે આજના ટ્રેન્ડ માટે ટેકનિકલી એવું કહી શકાય કે, 40000- 39900ની રેન્જ, પ્રાઇવેટ બેન્ક્સમાં વીકનેસ, સાથે 39600નું લેવલ જોવા મળી શકે. ઉપરમાં 40700 પોઇન્ટની સપાટી મહત્વની હર્ડલ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)