MAHINDRAએ થાર રોક્સ સ્ટાર EDN લોન્ચ કરી

અમદાવાદ, 27 જાન્યુઆરી: SUV મેન્યુફેક્ચરર MAHINDRA AND MAHINDRA એ આજે તેની થાર રોક્સ રેન્જમાં ઉમેરો કરતાં નવી થાર રોક્સ સ્ટાર EDN લોન્ચ કરી છે. એક્સક્લુઝિવ ટચની માગ કરતાં લોકો માટે સજ્જ થાર રોક્સ સ્ટાર EDN એ ઈન્ટિરિયર અને એક્સટિરિયર બંનેમાં બેસ્પોક ડિઝાઈન તત્વો સાથે થારની સુપ્રસિદ્ધ ક્ષમતાને જોડે છે. થાર રોક્સ EDN: સ્યુડ એક્સેન્ટ્સ સાથે…

Read More

KOTAK, NIPPON, TATA સહિતના દિગ્ગજો અદાણી પાવરના ડોમેસ્ટિક બોન્ડ ખરીદવા ભારે ઉત્સાહિત

અમદાવાદ, 27 જાન્યુઆરી: અદાણી પાવરના મોટા ડોમેસ્ટિક બોન્ડના ઇશ્યૂને ખરીદવા માટે ભારે ઉત્સાહ દેખાયો છે. મોટા રોકાણકારોમાં કોટક (Kotak), નિપ્પોન (Nippon), ટાટા (Tata), ઇન્વેસ્કો (Invesco), ICICI અને એક્સિસ (Axis) જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. આ વિશાળ માંગ દર્શાવે છે કે બજારના વર્તમાન ઉતાર-ચઢાવ છતાં રોકાણકારોનો અદાણી ગ્રુપના વ્યવસાયના ફન્ડામેન્ટલમાં અતૂટ વિશ્વાસ જળવાયેલો છે. અદાણી પાવરની મજબૂત સ્થિતિ અને…

Read More

PHONEPE LIMITEDએ SEBIમાં UDRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 27 જાન્યુઆરી: પેમેન્ટ સર્વિસીઝ, ડિજિટલ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસીઝ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ માટે ડિજિટલ પ્લેટફોર્મ્સ બનાવતી ટેક્નોલોજી કંપની Phonepe limitedએ  સેબીમાં તેનું UDRHP-1 ફાઇલ કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા કંપની કન્ઝ્યુમર પેમેન્ટ્સ, મર્ચન્ટ પેમેન્ટ્સ અને લેન્ડિંગ ડિસ્ટ્રીબ્યુશન અને ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન સેવાઓ પૂરી પાડે છે. કંપનીએ બે નવા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે અને તે ઝડપથી વિસ્તરણ કરી રહ્યા…

Read More

EbixCash વર્લ્ડ મની GIFT IFSC ખાતે PSP મંજૂરી મેળવનારી પ્રથમ AD-II લાઇસન્સ પ્રાપ્ત સંસ્થા બની

અમદાવાદ, 27 જાન્યુઆરી: EbixCash વર્લ્ડ મની દ્વારા આજે ​​જાહેરાત કરવામાં આવી છે કે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની Buyforexને GIFT IFSC ખાતે પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર (PSP) તરીકેની અધિકૃતતા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, જેનાથી આ મુકાત પ્રાપ્ત કરનારી તે પ્રથમ અધિકૃત ડીલર કેટેગરી-II (AD-II) ગ્રૂપની સંસ્થા બની છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)એ મંજૂરી…

Read More

ADANI GREEN ENERGYએ નાણા વર્ષ-26ના 9 માસમાં વાર્ષિક 37% વાર્ષિક વૃદ્ધિ નોંધાવી

અમદાવાદ, 27 જાન્યુઆરી: અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ31 ડિસેમ્બર 2025 ના રોજ પૂરા થયેલા સમયગાળાના મજબૂત વૃદ્ધિ અને કાર્યકારી શ્રેષ્ઠતા દર્શાવતા નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.અદાણી ગ્રીન એનર્જી લિ.ની વાર્ષિક ધોરણે ઓપરેશનલ ક્ષમતા 48% વધીને 17.2ગીગાવોટ થતાં ઊર્જા સંક્રમણમાં તેન નેતૃત્વને મજબૂતી બક્ષી છે. કેલેન્ડર વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર-25માં 5.6ગીગાવોટનો ગ્રીનફિલ્ડ ઉમેરોસમગ્ર દેશના સૌર…

Read More

ADANI TOTAL GASના નાણા વર્ષ-૨૬ના નવ માસિક અને ત્રિમાસિક ગાળાના પરિણામો

અમદાવાદ, 27 જાન્યુઆરી: અદાણી ટોટલ ગેસ (ATGL)એ 31 ડિસેમ્બર 2025 ના પૂરા થયેલા ત્રિમાસિક અને નવ માસિક સમય દરમિયાનના તેના કામકાજ, માળખાગત અને નાણાકીય પ્રદર્શનની જાહેરાત કરી. અદાણી ટોટાલ ગેસની ઈ-મોબિલિટી ટીમે 51 મેગાવોટ ક્ષમતા સાથે સ્થાપેલા ચાર્જ પોઈન્ટ્સને નોંધપાત્ર સંખ્યાએ પહોંચાડી છે અને 51 મેગાવોટની ક્ષમતા સાથે હવે 5000ના આંકને આંબવાની નજીક છે. ગુજરાતની…

Read More

આદિ રિષભ જૈન દ્વારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પરની બજેટ પૂર્વેની ટિપ્પણી

અમદાવાદ, 27 જાન્યુઆરીઃ કેન્દ્રીય બજેટ 2025-2026માં સર્વાઇવલ કેપિટલ (અસ્તિત્વ ટકાવી રાખવા માટેની મૂડી), ટેલેન્ટ રીટેન્શન (પ્રતિભા જાળવી રાખવી) અને અમલીકરણ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ફૉર ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત ઓછામાં ઓછા 2 લાખ સ્ટાર્ટઅપ્સની સાથે, કેન્દ્ર સરકારની નીતિવિષયક પહેલમાં વ્યાપ અને પરિપક્વતા પ્રતિબિંબિત થવી જોઈએ….

Read More

શેખર પટેલ દ્વારા રિયલ એસ્ટેટ સેક્ટર પર પ્રિ-બજેટ ટીપ્પણી

અમદાવાદ, 27 જાન્યુઆરીઃ ભારતનું 2026નું કેન્દ્રીય બજેટ થોડા દિવસોમાં રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્ર મજબૂત માંગ અને બજારની પરિપક્વતામાં સુધારો થવાની સ્થિતિમાંથી નીતિગત ચર્ચામાં પ્રવેશી રહ્યું છે. આ વર્ષે મુખ્ય ધ્યાન ટિયર 2 શહેરોની વધતી જતી સંભાવના પર છે, જે વધુને વધુ ભારતના આર્થિક અને વાણિજ્યિક વિકાસના આગામી એન્જિન તરીકે ઉભરી…

Read More