લાંબા ગાળાના નાણાકીય આયોજનમાં જીવન વીમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તે તમારા પરિવાર માટે નાણાકીય સલામતી જાળ બનાવવામાં મદદ કરે છે

અમદાવાદ, 30 એપ્રિલઃ તમારા ભવિષ્યના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે લાંબા ગાળાના નાણાકીય આયોજન જરૂરી છે. જોકે, ગંભીર બીમારી અથવા એકમાત્ર કમાતા સભ્યનું અકાળ મૃત્યુ જેવી અણધારી ઘટનાઓ તમારા પરિવારની નાણાકીય સુરક્ષાને અસર કરી શકે છે. આવી યોજનાઓ નાણાકીય કવચ તરીકે સેવા આપી શકે છે, જે ખાતરી કરે છે કે તમારા પ્રિયજનો તમારી ગેરહાજરીમાં પણ આર્થિક…

Read More

અદાણી પાવર: કર પછીનો નફો ૬૪%ની મજબૂતાઇથી વધીને રુ.૪,૨૭૧ કરોડ થયો

અમદાવાદ, 30 એપ્રિલ: થર્મલ પાવર જનરેટર અને અદાણી પોર્ટફોલિયો કંપનીઓનો એક ભાગ અદાણી  પાવર લિ. (APL) એ ​​૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના છેલ્લા ત્રીમાસી અને સમગ્ર વર્ષના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. વીજ ખરીદી કરાર હેઠળ હવે ૯૫% ઓપરેટિંગ ક્ષમતા આવરી લેવામાં આવી છે. નાણા વર્ષના આખરી ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે કર…

Read More

વેદાંતાનો Q4 નફો 89% વધી રૂ. 9352 કરોડ, વર્ષ માટે નફો 22% વધી રૂ. 25096 કરોડ

મુંબઈ, 30 એપ્રિલ: વેદાંતા લિમિટેડે (BSE: 500295  & NSE: VEDL) 31 માર્ચ, 2026એ પૂર્ણ થયેલા ચોથા ત્રિમાસિક ગાળા અને સમગ્ર વર્ષ માટેના અનઓડિટેડ કન્સોલિડેટેડ પરિણામોની જાહેરાત કરી હતી, જેમાં અત્યાર સુધીનું સૌથી મજબૂત નાણાંકીય પ્રદર્શન નોંધાયું છે. ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 51,524 કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ આવક હાંસલ કરી હતી, જે વાર્ષિક ધોરણે 29 ટકા…

Read More

ફિલ્પકાર્ટ, એક્સિસ બેન્ક અને પેયુએ કાર્ડ પેમેન્ટ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન શરૂ કર્યું

ફ્લિપકાર્ટ કાર્ડ એક્સિસ બેન્ક અને પેયુ દ્વારા સંચાલિત કાર્ડ પેમેન્ટ્સ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ઓફર કરતું ભારતનું અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પૈકી એક બન્યું ગ્રાહકો હવે ફેસ આઈડી તથા ફિંગરપ્રિન્ટની મદદથી એક્સિસ બેન્ક કાર્ડ પેમેન્ટ્સની મંજૂરી મેળવી શકશે, ઓટીપીની રાહ જોવી પડશે નહી નવી દિલ્હી, 30 એપ્રિલ: ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે ખાનગી સેક્ટરની બેન્ક એક્સિસ બેન્ક અને પેયુ…

Read More

વિકસિત ભારતને અદાણી ગ્રુપે આપી નવી ગતિ: PM મોદીએ ગંગા એક્સપ્રેસવેનું કર્યું લોકાર્પણ

અમદાવાદ, 30 એપ્રિલઃ ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાના નવા અધ્યાયનો પ્રારંભ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સમાંના એક – ‘ગંગા એક્સપ્રેસવે’નું ગૌરવપૂર્ણ લોકાર્પણ કર્યું છે. માત્ર 3.5 વર્ષના રેકોર્ડ સમયમાં તૈયાર થયેલો આ ‘સુપર હાઈવે’ માત્ર રસ્તો નથી, પરંતુ પૂર્વી ઉત્તર પ્રદેશના ભાગ્ય બદલનારી એક આર્થિક જીવનરેખા છે. ગતિશક્તિનો નવો પર્યાય ગંગા એક્સપ્રેસવે આધુનિક…

Read More

GJEPC દ્વારા 3 વર્ષમાં નિકાસમાં 200 ટકા વૃદ્ધિ સાથે 50 મિલિયન યુએસ ડોલરનું લક્ષ્ય

અમદાવાદ, 28 એપ્રિલ 2026: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ 27 એપ્રિલ 2026ના રોજ ભારત–ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થયાનું સ્વાગત કર્યું છે અને તેને સમયસરનું અને વ્યૂહાત્મક પગલું ગણાવ્યું છે, જે ભારતના જેમ્સ અને જ્વેલરી નિકાસકારો માટે ઊંચી સંભાવનાઓ ધરાવતા બજારના દ્વાર ખોલે છે. હાલમાં ભારતની ન્યૂઝીલેન્ડ માટેની જેમ્સ અને…

Read More

ટાટા એસેટ મેનેજમેન્ટે ટાઇટેનિયમ ઇક્વિટી લોંગ-શોર્ટ ફંડ (ઇક્વિટી લોંગ-શોર્ટ સ્ટ્રેટેજી) લોન્ચ કર્યું

મુંબઈ, 29 એપ્રિલ: ટાટા એસેટ મેનેજમેન્ટે તેના ફ્લેગશિપ ટાઇટેનિયમ સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) હેઠળ નવી ઇક્વિટી લોંગ-શોર્ટ સ્ટ્રેટેજી તરીકે ટાઇટેનિયમ ઇક્વિટી લોંગ-શોર્ટ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ઇક્વિટી લોંગ-શોર્ટ કેટેગરીમાં સ્થાન ધરાવતું આ ફંડ ઇક્વિટીઝ અને ઇક્વિટી ડેરિવેટિવ્સમાં લોંગ અને શોર્ટ બંને પ્રકારની પોઝિશનોને એક્ટિવલી મેનેજ્ડ કરીને મધ્યમથી લાંબા ગાળામાં મૂડી વૃદ્ધિ હાંસલ કરવાનો…

Read More

મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકનું ઇક્વિટી AUM રેન્કિંગમાં પ્રભુત્વ

ઇક્વિટી સેગમેન્ટમાં, મહારાષ્ટ્ર નોંધપાત્ર માર્જિનથી આગળ છે. રાજ્ય ઇક્વિટી AUMમાં રૂ. 13.64 લાખ કરોડનો હિસ્સો ધરાવે છે, જે કુલના 28.94% છે. ગુજરાત અને કર્ણાટક અનુક્રમે રૂ. 3.91 લાખ કરોડ અને રૂ. 3.80 લાખ કરોડની એસેટ્સ સાથે આવે છે, જે અનુક્રમે 8.29% અને 8.05% છે. અમદાવાદ, 29 એપ્રિલઃ ભારતનો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સતત વિસ્તરી રહ્યો છે,…

Read More