MAHINDRAતેની પ્રીમિયમ SUV, XUV 7XO માટે 15 ડિસેમ્બર ના રોજ પ્રી-બુકિંગ શરૂ કરશે
અમદાવાદ, 15 ડિસેમ્બર: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે તેની હાઇ ટેક, ટ્રેન્ડસેટર, પ્રીમિયમ SUV – XUV 7XO માટે પ્રી–બુકિંગના આરંભની જાહેરાત કરી હતી. બહુપ્રતિક્ષિત SUVને વહેલાં બુક કરીને સુનિશ્વિત કરવા માટે ગ્રાહકો 15 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 12:00 વાગ્યાથી રૂપિયા 21,000ની બુકિંગ એમાઉન્ટ સાથે પ્રી–બુકિંગ કરી શકે છે. ગ્રાહકોને પ્રી–બુકિંગના સમયે તેમની પસંદગીની ડીલરશીપ, ઇંધણના…
