IPO: KSH ઈન્ટરનેશનલ લિ.નો રૂ. 710 કરોડનો ઈશ્યૂ આજે ખૂલ્યો, જાણો આઈપીઓ વિશે મહત્ત્વની બાબત

અમદાવાદ, તા. 16 ડિસેમ્બર: પ્રાઈમરી માર્કેટમાં એક પછી એક આઈપીઓની વણઝાર ચાલુ છે. આજે કેએસએચ ઈન્ટરનેશનલ લિમિટેડનો રૂ. 710 કરોડનો આઈપીઓ ખૂલી રહ્યો છે. જેની ઈશ્યૂ પ્રાઈસ બેન્ડ 365-384 નિર્ધારિત કરવામાં આવી છે.કંપની શેરદીઠ રૂ. 5ની મૂળકિંમત ધરાવતા 18489583 શેર વેચી ફંડ એકત્ર કરશે. જેમાં રૂ. 420 કરોડનો ફ્રેશ ઈશ્યૂ અને રૂ. 290 કરોડનો ઓફર…

Read More

SEBI: મ્યુચ્યુઅલ ફંડ-સ્ટોક બ્રોકર નિયમોમાં સુધારાની શક્યતા, IPO લોક-ઈન પીરિયડને પણ લેશે ધ્યાનમાં

મુંબઈ, તા. 16 ડિસેમ્બરઃ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) બુધવારે બજાર સંબંધિત અનેક મુખ્ય દરખાસ્તો પર વિચારણા અને મંજૂરી આપવા જઈ રહ્યું છે.સૂત્રોના જણાવ્યા મુજબ આ દરખાસ્તોમાં મ્યુચ્યુઅલ ફંડ નિયમો, સ્ટોક બ્રોકર નિયમો અને ICDR ફ્રેમવર્કની વ્યાપક સમીક્ષાનો સમાવેશ થવાની અપેક્ષા છે જેથી બિઝનેસની સુલભતા વધે અને રિટેલ રોકાણકારોની ભાગીદારીમાં…

Read More

BROKERS CHOICE: BHARTIAIR, ADANIPOWER, PNBHOUSING, ICICI, DMART, Max, SBILife, HDFCLife,  PBFintech

AHMEDABAD, 16 DECEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Bharti Airtel: Upgrade to Overweight on Company, raise target price at Rs 2435/Sh (Positive) MOSL on Arvind Fashions: Initiate Buy on Company, target price…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 26041, -68.0 points/ -0.26% (Adjusted)

Ahmedabad, 16 DECEMBER: Asian markets opened in the red zone and extended weakness for the second consecutive session amid weak overnight cues. Wall Street futures are trading with tepid note as technology shares remained on the nervous after a series of weak sessions, with focus now turning to key upcoming labor data for more cues…

Read More

Rupee vs Dollar: રૂપિયામાં ઘટાડાનો દોર યથાવત, 91નું નવુ તળિયુ વટાવે તેવી ભીતિ

અમદાવાદ, તા. 16 ડિસેમ્બરઃ ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં નબળાઈ અટકવાનું નામ લઈ રહી નથી. ગઈકાલે સોમવારે પણ રૂપિયો વધુ 25 પૈસા તૂટી નવી 90.74ની ઓલટાઈમ લૉ સપાટીએ બંધ રહ્યો હતો. જે ઈન્ટ્રા ડે 90.80ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો હતો.વિદેશી રોકાણકારોની વેચવાલી અને અમેરિકા-ભારત વચ્ચે વેપાર કરારની અનિશ્ચિતતાઓ વચ્ચે રૂપિયો સતત કડડભૂસ થઈ રહ્યો છે. આરબીઆઈ…

Read More

Shivganga Drillers Limited એ DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 15 ડિસેમ્બર: ઈન્ટીગ્રેટેડ ઓઈલફિલ્ડ સર્વિસ પૂરી પાડતી અગ્રણી કંપની શિવગંગા ડ્રિલર્સ લિમિટેડ એ તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઈલ કર્યું છે. આ ઓફરમાં રૂપિયા 4,000 મિલિયન (રૂપિયા 400 કરોડ) સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુનો સમાવેશ થાય છે. દરેક ઈક્વિટી શેરની ફેસ વેલ્યૂ રૂપિયા 10 છે….

Read More

શિપરોકેટ લિમિટેડે સેબી સમક્ષ UDRHP-I ફાઈલ કર્યું

અમદાવાદ, 15 ડિસેમ્બર: ઈ-કોમર્સ ઈનેબલમેન્ટ પ્લેટફોર્મ શિપરોકેટ લિમિટેડે તેના સૂચિત પ્રારંભિક જાહેર ભરણા (આઈપીઓ) માટે સેબી સમક્ષ UDRHP- I દાખલ કર્યું છે.  શિપરોકેટ એક એન્ડ-ટુ-એન્ડ એક નવા યુગની મર્ચન્ટ-ફર્સ્ટ અને એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ-આધારિત ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જેને ભારતના એમએસએમઈ તથા ડિજિટલ રિટેલર્સ માટે ઈ-કોમર્સ ટ્રાન્ઝેશનને સરળ કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ છે. શિપરોકેટ પ્લેટફોર્મ તે મર્ચન્ટ્સ…

Read More

FRANKLIN INDIA ફ્લેક્સી કેપ ફંડ ₹20,000 કરોડની AUM ની નજીક પહોંચ્યું

અમદાવાદ, 15 ડિસેમ્બર:  મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સૌથી લાંબા સમયથી વેલ્થ ક્રિએટર્સમાંનું એક, ફ્રેન્કલિન ઇન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ, એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) માં ₹20,000 કરોડની નજીકના નોંધપાત્ર સીમાચિહ્ન સાથે તેની 31મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. વેલ્થ ક્રિએશન ટ્રેક રેકોર્ડ: સપ્ટેમ્બર 1994 માં ફંડની શરૂઆત સમયે ₹10,000 નું એકમ રોકાણ નવેમ્બર 2025 ના અંતમાં વધીને લગભગ…

Read More