અમદાવાદ, ફેબ્રુઆરીઃ નોકરી કરતા વર્ગને આ બજેટમાં સરકારે નિરાશ કર્યા છે. જૂની ટેક્સ સિસ્ટમ પ્રમાણે નોકરિયાત વર્ગ 2.5 લાખ સુધીની આવક હજુ પણ કરમુક્ત રહેશે પરંતુ નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરવા માટે તમારે પહેલાની જેમ 3 લાખ સુધી આવક પર ટેક્સ ચૂકવવો પડશે નહિ પરંતુ ઈન્ક્મટેક્સ એક્ટના સેક્શન 87A  હેઠળ પગારદાર વ્યકતિને 7.5 લાખ સુધીંની આવક પર ટેક્સ બચાવી શકશે. સરકારના આ અંતરિમ બજેટ પર પગારદાર વ્યક્તિઓને વધુ છૂટછાટની આશા હતી પરંતુ તે ઠગારી નીવડી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)