NCDEX DAILY REPORT: એરંડા, ધાણા તથા હળદરનાં ભાવ ઘટ્યા: જીરાનાં વાયદામાં ઉંચા વેપાર
મુંબઇ, ૨૪ એપ્રિલ: હાજર બજારોમાં વેચવાલીના માનસ વચ્ચે વાયદા પણ ઘટ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં કારોબારીઓના ઉત્સાહ વચ્ચે ૮૧ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા…
