જિયો 26 ગીગાહર્ટ્ઝ MM-વેવ સ્પેક્ટ્રમ દ્વારા 5જી-આધારિત કનેક્ટિવિટી રાષ્ટ્રવ્યાપી રોલઆઉટ
મુંબઈ, 17 ઓગસ્ટ: રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે (RJIL), આજે ઘોષણા કરી છે કે તેણે 17મી ઓગસ્ટ, 2022ના રોજ પોતાને ફાળવાયેલા સ્પેક્ટ્રમની શરતો હેઠળ નિર્ધારિત સમયાવધિ પહેલાં, દરેક સ્પેક્ટ્રમ બેન્ડમાં, 22 લાઈસન્સ્ડ સર્વિસ એરિયામાંના (“LSA”) પ્રત્યેકમાં રોલ-આઉટ (લાગુ કરવા)ની પોતાની લઘુતમ ફરજોને પરિપૂર્ણ કરી દીધી છે. 19મી જુલાઈ, 2023ના રોજ RJILએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (“DoT”) સાથે…
