જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“JPL”)ની ત્રિમાસિક આવકો 12.7 ટકા વધી
અમદાવાદ, 25 એપ્રિલઃ રિલાયન્સ ગ્રૂપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“JPL”)ની ત્રિમાસિક આવકો 12.7 ટકા વધી રૂ. 44928 કરોડ (રૂ. 39853 કરોડ) થઇ છે. કંપનીનો ચોખ્ખો નફો 13 ટકા વૃદ્ધિ સાથે રૂ. રૂ. 7935 કરોડ (રૂ. 7022 કરોડ) નોંધાયો છે. રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારતને ઈન્ટરનેટના યુગ સાથે જોડવામાં જિયોએ મહત્વની…
