BROKERS CHOICE: SBI, MAHINDRA, BHARTIAIR, JKCEM, TITAN, ASTRAL, ACME, ADANIPORT, VODAFONE, GRASIM, INDIGO
AHMEDABAD, 6 NOVEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on SBI: Maintain Buy on Bank, raise target price at Rs 1140/Sh from Rs 970/Sh (Positive) Axis Cap on SBI: Maintain Add on Bank, raise…
