માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22600- 22700 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ, તેજી બરકરાર રહેવાનો નિષ્ણાતોનો આશાવાદ

અમદાવાદ, 11 માર્ચઃ 7 માર્ચના રોજ પૂરા થયેલા સતત ચોથા સપ્તાહે તેજીવાળાઓનું જોર જારી રહ્યું હતું. મોટાભાગના ઇન્ડાઇસિસ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. સકારાત્મક આર્થિક સ્થિતિ, યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડા વચ્ચે FII પ્રવાહમાં વધારો અને તાજેતરના યુએસ આર્થિક ડેટાએ બજારના સેન્ટિમેન્ટને ટેકો આપ્યા બાદ જૂન સુધીમાં ફેડ ફંડના દરમાં કાપની વધતી આશાના પગલે માર્કેટ સેન્ટિમેન્ટ તેજી…

Read More

NEWS IN BOX: OILINDIA, RVNL, PNCINFRA, GAIL, TORRENTPOWER, TATAPOWER, SJVN, JSWENERGY

અમદાવાદ, 11 માર્ચઃ ઓઈલ ઈન્ડિયા: કંપનીએ રૂ. 8.5/શેરનું બીજું વચગાળાનું ડિવિડન્ડ મંજૂર કર્યું (NATURAL) RVNL: કંપનીને હિમાચલ પ્રદેશ વીજળી બોર્ડ તરફથી ₹1,298.2 કરોડના પ્રોજેક્ટ્સ માટે એવોર્ડ પત્ર મળ્યો (POSITIVE) ટીટાગઢ રેલ: કંપનીએ 4,463 BOSM વેગનના ઉત્પાદન અને પુરવઠા માટે રેલ્વે બોર્ડ પાસેથી રૂ. 1909 કરોડના કોન્ટ્રાક્ટ મૂલ્યમાં કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. (POSITIVE) PNC ઇન્ફ્રાટેક: કંપનીએ એમપી…

Read More

Dividend This Week: SBI Life, IIFL સહિતના આ શેરોના રોકાણકારોને ડિવિડન્ડની લ્હાણી, જાણો અન્ય કોર્પોરેટ એક્શન વિશે

અમદાવાદ, 10 માર્ચઃ આ સપ્તાહે આઈઆઈએફએલ, એસબીઆઈ લાઈફ સહિત વિવિધ કંપનીઓ દ્વારા તેના રોકાણકારોને શેરમાં રોકાણના બદલામાં રિવોર્ડ અર્થાત ડિવિડન્ડની લ્હાણી કરવામાં આવશે. મોટાભાગના રોકાણકારોને નિયમિત અને ચોક્કસ ડિવિડન્ડ આપતી કંપનીઓમાં રોકાણને પ્રાધાન્ય આપતાં હોય છે. જેની પાછળનું કારણ કંપનીની નફાકારકતા અને મજબૂત સ્થિતિનું તારણ મેળવી નિશ્ચિત રિટર્ન મેળવવાનું છે. કંપનીઓ પોતાને થતા નફામાંથી તમામ…

Read More

દુબઈમાં હવે ઝડપથી વર્ક પરમિટ અને રેસિડેન્સી વિઝા મળશે, પ્રોસેસિંગનો સમય 30 દિવસથી ઘટાડી 5 દિવસ કર્યો

અમદાવાદ, 9 માર્ચઃ યુએઈ સરકારના નવા “વર્ક બંડલ” પ્લેટફોર્મ સાથે વર્ક પરમિટ અને રેસિડેન્સી વિઝા મેળવવા માટેના તમામ જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરવાનો સમય 30 દિવસથી ઘટાડીને પાંચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામનો પ્રારંભિક તબક્કો દુબઈમાં શરૂ કરવામાં આવ્યો છે અને ધીમે ધીમે અન્ય અમીરાતમાં પણ લાગૂ કરવામાં આવશે. “વર્ક બંડલ” પાંચને બદલે એક પ્લેટફોર્મ પ્રદાન…

Read More

બેન્કના કર્મચારીઓના પગારમાં 17 ટકા વધારો મળશે, દર શનિવારે બેન્કોમાં રજાને પણ મંજૂરી મળી શકે

અમદાવાદ, 9 માર્ચઃ બેન્ક કર્મચારી યુનિયનો અને ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન પગારમાં વાર્ષિક 17% વધારા માટે સંમત થયા છે, જેના પરિણામે જાહેર ક્ષેત્રની બેન્કો દર વર્ષે આશરે રૂ. 8,284 કરોડ વધુ ખર્ચ કરશે. નવેમ્બર 2022થી, આશરે 8 લાખ બેન્ક કર્મચારીઓને આ વેતન વધારાનો લાભ મળશે. આ કરાર અંતર્ગત સમગ્ર ભારતમાં બેન્ક કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરશે….

Read More

ફેબ્રુઆરીમાં ઇક્વિટી ફંડ પ્રવાહ 23% વધી રૂ. 26866 કરોડ; SIP બુક રૂ.19000 કરોડની ટોચે

મુંબઇ, 8 માર્ચઃ ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં ફંડ્સનો પ્રવાહ ફેબ્રુઆરીમાં 23 ટકા વધીને રૂ. 26,865.78 કરોડ થયો હોવાનું એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઑફ ઇન્ડિયા (AMFI)ના ડેટા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2021 થી સતત 36મા મહિને ઇક્વિટી ફંડ્સમાં પ્રવાહ સકારાત્મક ઝોનમાં રહ્યો છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) મારફત રોકાણ જાન્યુઆરીમાં રૂ. 18,838 કરોડની સામે ગયા…

Read More

લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝ અને ઉન્નત ભારતે દેશભરમાં સ્માર્ટ ક્લિનિક પ્રોજેક્ટ શરૂ કર્યો

મુંબઈ, 8 માર્ચ, 2024: IVD પ્રોડક્ટ્સની ઉત્પાદક લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝે ગ્રામીણ ભારતમાં હેલ્થકેર સેવાઓની ઉપલબ્ધતામાં ક્રાંતિ લાવવાના હેતુ સાથે ભારત સરકારના નેશનલ પ્રોગ્રામ ઉન્નત ભારત અભિયાન સાથે જોડાણ કરી ગ્રાઉન્ડ બ્રેકિંગ E સ્માર્ટ ક્લિનિક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ઉન્નત ભારત અભિયાન એ આઈઆઈટી, દિલ્હી ખાતે FITT  (ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર)ની પહેલ હેઠળ શરૂ…

Read More