માર્કેટ લેન્સઃનિફ્ટી સપોર્ટ 21542-21429, રેઝિસ્ટન્સ 21722-21789, ઇન્ટ્રાડે વોચઃ અંબુજા સિમેન્ટ, મેરિકો, TECHM

અમદાવાદ, 28 ડિસેમ્બરઃ નિફ્ટીએ તમામ ઓલટાઇમ હાઇ ક્રોસ કરવા સાથે મલ્ટીપલ ગેપ્સ ડેઇલી ચાર્ટ ઉપર નોંધાવ્યા છે. અને 21700 પોઇન્ટની અતિ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી તરફની આગેકૂચ ચારી રાખી છે. ઉપરમાં 21900- 22000 પોઇન્ટની સપાટીઓ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી બની રહેશે. મન્થલી એક્સપાયરી ઉપર વોચ રાખવાની સલાહ મળી રહી છે. આરએસઆઇ લોઅર રેન્જથી સતત સુધારા સાથે આગામી…

Read More

તમિલનાડુ કોક એન્ડ પાવરે NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 27 ડિસેમ્બર: તમિલનાડુ કોક એન્ડ પાવર લિમિટેડ (TNCPL)એ, NSE ઇમર્જ સાથે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરવાની જાહેરાત કરી. ઓફરિંગમાં શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં 64,14,000 ઇક્વિટી શેરના નવા ઇશ્યુનો સમાવેશ થાય છે. કંપની 1,20,000 TPA ની કુલ ક્ષમતા સાથે 65 ઓવન ધરાવતી બે બેટરીઓ સાથે, તમિલનાડુના થંડાલાચેરી ખાતે લો એશ મેટલર્જિકલ…

Read More

45% શિખાઉ ટ્રેડર્સ માને છે કે F&oમાં નુકસાનનું મુખ્ય કારણ પૂરતી માહિતીનો અભાવ

મુંબઈ, 27 ડિસેમ્બર: શેરબજારમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સના 32 ટકા નવા શિખાઉ (ન્યુબી) ટ્રેડર્સે દાવો કર્યો છે કે તેઓ બજારની વધઘટને લઈ ચોક્કસ નિર્ણય લઈ શકતા નથી અને 13 ટકા ટ્રેડર્સે તેમના દ્વારા કરવામાં આવતા નુકસાનો માટે ટ્રેડિંગને લગતી પૂરતી માહિતીના અભાવને મુખ્ય કારણો તરીકે દર્શાવેલ છે. ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સને લગતી પ્રવૃત્તિમાં પૂરતી માહિતીના અભાવને લીધે…

Read More

અદાણી ગ્રીનએ ટોટાલ એનર્જીસ સાથે સંયુક્ત સાહસમાં 300 મિલિયન ડોલર ઉભા કર્યા

અમદાવાદ, 27 ડિસેમ્બર: અદાણી ગ્રીન એનર્જી લિ.એ ટોટાલએનર્જીસ સાથે 1050 મેગાવોટનું સંયુક્ત સાહસ સંપ્પન કર્યું હોવાની આજે જાહેરાત કરી છે. આ સંયુક્ત સાહસના ભાગરુપે ટોટાલએનર્જીસે અદાણી ગ્રીનની પેટા કંપનીના પ્રોજેક્ટમાં 50% હિસ્સો હસ્તગત કરવા માટે યુએસ ડોલર 300 મિલિયનનું રોકાણ કર્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૩માં અદાણી ગ્રીન એનર્જી લિ. અને ટોટાલએનર્જીસના સંયુક્ત સાહસ વચ્ચેના બંધન કરારની…

Read More

L&T કન્સ્ટ્રક્શનને સાઉદી અરેબિયામાં અતિ-લક્ઝરી પ્રવાસન સ્થળ માટે મુખ્ય EPC ઓર્ડર

મુંબઈ, 27 ડિસેમ્બર: સાઉદી અરેબિયામાં અમાલા પ્રોજેક્ટ માટે, નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન અને ઉપયોગિતાઓ સંબંધિત વિવિધ સિસ્ટમો સ્થાપિત કરવા માટે લાર્સન એન્ડ ટુબ્રોની બાંધકામ શાખાને ટર્નકી એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ કોન્ટ્રાક્ટર તરીકે પસંદ કરવામાં આવી છે. અમાલા એ સાઉદી અરેબિયાના ઉત્તર-પશ્ચિમ કિનારે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન નેચરલ રિઝર્વમાં એક અતિ-લક્ઝરી ડેસ્ટિનેશન છે. 4155 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં…

Read More

એશિયન ગ્રેનિટોને સેનિટરીવેર-બાથવેર સેગમેન્ટથી 5 વર્ષમાં 400 કરોડ ટર્નઓવરની અપેક્ષા

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ ટાઇલ્સ, માર્બલ્સ, ક્વાર્ટઝ અને બાથવેર સોલ્યુશન્સ જેવા લક્ઝરી સરફેસ પ્રોડક્ટ્સમાં અગ્રણી બ્રાન્ડ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (AGL) સેનિટરીવેરના ઉત્પાદનમાં વ્યૂહાત્મક છલાંગ લગાવી છે. કંપનીએ મોરબી ખાતે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, એજીએલ સેનિટરીવેર પ્રાઇવેટ લિમિટેડ પર વ્યાપારી કામગીરી શરૂ કરી છે. કંપની પાંચ વર્ષમાં સેનિટરીવેર અને બાથવેર સેગમેન્ટમાંથી આશરે રૂ. 400 કરોડના ટર્નઓવરની…

Read More

Adani Greenએ ટોટલ એનર્જી સાથે $300 મિલિયનમાં સંયુક્ત સાહસ કર્યું, 1,050 MWનો પોર્ટફોલિયો

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ AGEL અને Total Energies વચ્ચે સંયુક્ત સાહસ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ જોઈન્ટ વેન્ચર (સંયુક્ત સાહસ) 1,050 MW પોર્ટફોલિયો ધરાવે છે જેમાં ભારતમાં સૌર અને પવન ઉર્જા બંને પ્રોજેક્ટ પહેલેથી જ કાર્યરત (300 MW), નિર્માણાધીન (500 MW) અને અંડર ડેવલપમેન્ટ એસેટ (250 MW) મિશ્રણનો સમાવેશ થાય છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)…

Read More

ઈન્ડસઈન્ડ બેંકે રુપે નેટવર્ક પર કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ ‘eSvarna’ લોંચ કર્યું

મુંબઈ, 27 ડિસેમ્બર: ઈન્ડસઈન્ડ બેંકે રુપે નેટવર્ક ઉપર ભારતનું સૌ પ્રથમ કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ ‘ઈન્ડસઈન્ડ બેંક eSvarna’ રજૂ કર્યું છે. કાર્ડ મર્ચન્ટ આઉટલેટ્સ પર વધારે સાનુકૂળતાથી ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા પૂરી  પાડે છે તથા યુઝર્સને કાર્ડ મારફતે યુપીઆઈ-સક્ષમ એપ સાથે જોડી યુપીઆઈ પેમેન્ટની સુવિધા પણ આપે છે. ઈન્ડસઈન્ડ બેંકના કન્ઝ્યુમર બેન્કિંગ અને માર્કેટિંગ બાબતોના વડા સૌમિત્રા…

Read More