અત્યંત વોલેટાઇલ માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક તેજીની ચાલઃ નિફ્ટી સપોર્ટ 21053- 20862, રેઝિસ્ટન્સ 21370- 21485, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI, TECHM

અત્યંત વોલેટાઇલ માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક તેજીની ચાલઃ નિફ્ટી સપોર્ટ 21053- 20862, રેઝિસ્ટન્સ 21370- 21485, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI, TECHM અમદાવાદ, 22 ડિસેમ્બરઃ અવરલી ચાર્ટ ઉપર રિવર્સલ પેટર્ન સાથે નિફ્ટી-50એ સપોર્ટ એવરેજીસ ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. 20980 પોઇન્ટની રોક બોટમ સાચવવા સાથે વીકલી એક્સપાયરી 21200ના લેવલે ક્રોસ થઇને રહી છે. ઊપરમાં 21400 ક્રોસ થતાં તેજીની ચાલ…

Read More

સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નો.ના કપડવંજ યુનિટમાં 3-4 માસમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થશે

સુરત, 21 ડિસેમ્બર: ગુજરાત સ્થિત બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ અને થાઈલેન્ડના સિયામ સિમેન્ટ ગ્રુપ (SCG) વચ્ચેના સંયુક્ત સાહસ સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ આગામી 3-4 મહિનામાં ગુજરાતના કપડવંજ ખાતે તેના પ્રથમ પ્લાન્ટની વ્યાવસાયિક કામગીરી શરૂ થવાની અપેક્ષા રાખે છે. સંયુક્ત સાહસ કંપની આ એકમ ખાતે એએસી બ્લોક્સ અને એએલસી પેનલ્સનું ઉત્પાદન કરશે અને ‘ZMART…

Read More

ગૌતમ અદાણી એન્ડ ફેમિલી રિન્યુએબલ એનર્જી યુનિટમાં 1 અબજ ડોલરનું રોકાણ કરશે

અમદાવાદ, 21 ડિસેમ્બરઃ  ગૌતમ અદાણી એન્ડ ફેમિલી રિન્યુએબલ એનર્જી યુનિટમાં $1 અબજનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે, ગ્રુપ આગામી વર્ષે પાકતા બોન્ડ્સનો સામનો કરતી વખતે મહત્વાકાંક્ષી ગ્રીન લક્ષ્યો સુધી પહોંચવાના ભાગરૂપે છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ કંપનીના સ્થાપકોને વિસ્તરણ અને પુનઃધિરાણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રેફરન્શિયલ શેર આપવાનું…

Read More

જાપાન અને કોરિયામાં નિફ્ટી સૂચકાંકોને ટ્રેક કરતા નવા પેસિવ ફંડ્સ લોન્ચ થયા

અમદાવાદ, 21 ડિસેમ્બરઃ કેલેન્ડર વર્ષ 2023માં, જાપાન અને કોરિયામાં નિફ્ટી સૂચકાંકોને ટ્રેક કરતા સાત નવા પેસિવ ફંડ્સ (ETF/ઇન્ડેક્સ ફંડ્સ) લોન્ચ કરવામાં આવ્યા હતા. છ પ્રોડક્ટ્સ નિફ્ટી 50ને ટ્રેક કરે છે અને 1 પ્રોડક્ટ નિફ્ટી50 2x લીવરેજ ઇન્ડેક્સને ટ્રેક કરી રહી છે. આ નવી પ્રોડક્ટ્સે લગભગ 550 મિલિયન યુએસ ડોલરની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) મેળવી છે….

Read More

14 કંપનીઓમાં પ્રમોટરનો હિસ્સો 90 ટકાથી વધુુ, સેબીની 75 ટકાની ગાઇડલાઇન કરતાં વધુ

અમદાવાદ, 8 મેઃ NSE પર લિસ્ટેડ 221 કંપનીઓમાં ખાનગી પ્રમોટરનો હિસ્સો વધ્યો છે. 90%થી હોલ્ડિંગ ધરાવતી 14 કંપનીઓએ હજુ સુધી સેબીની ન્યૂનતમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) જરૂરિયાતનું પાલન કર્યું નહિં હોવાનું પ્રાઈમ ડેટાબેઝના એક અહેવાલમાં જોવા મળ્યું છે.સેબીની ગાઇડલાઇન્સ અનુસાર કોઇપણ લિસ્ટેડ કંપનીના પ્રમોટર્સ 75 ટકાથી વધુ હોલ્ડિંગ રાખી શકે નહિં. લિસ્ટેડ કંપનીઓમાં પ્રમોટરોનું હોલ્ડિંગ મહત્વનો…

Read More

RBIએ બેન્કો અને એનબીએફસીના AIF મામલે પ્રતિબંધ મૂકતાં જાણો કઈ કંપનીઓ માટે મુશ્કેલીઓ વધશે

અમદાવાદ, 21 ડિસેમ્બરઃ આરબીઆઈએ ગઈકાલે બેન્કો અને NBFCના AIF દ્વારા લોન એવરગ્રીનિંગ પર આકરી કાર્યવાહી હાથ ધરી છે. પરિણામે NBFC અને બેન્કોને AIFમાં રોકાણ મામલે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેની પ્રતિકૂળ અસર ઘણી બેન્કો અને NBFCને થવાની શક્યતા છે. આ કાર્યવાહીનો સામનો પિરામલ, એડલવાઈઝ, આઈઆઈએફએલ સહિતની NBFCએ કરવો પડશે. આરબીઆઈ દ્વારા નિયમન કરાયેલી સંસ્થાઓના AIFsમાં…

Read More

Stocks in News: આજે Inox India Limitedનું લિસ્ટિંગ, BSE, DLF, RAYMOND, SONATA SOFTWARE

Listing of Inox India Limited Symbol INOXINDIA Series Equity “B Group” BSE Code 544046 ISIN INE616N01034 Face Value Rs 2/- Issued Price Rs 660/- અમદાવાદ, 21 ડિસેમ્બર કોચીન શિપયાર્ડ: ભારતીય નૌકાદળના જહાજના ટૂંકા રિફિટ માટે સંરક્ષણ મંત્રાલય સાથે રૂ. 488.25 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) મઝાગોન: સંરક્ષણ મંત્રાલયે ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 6 નેક્સ્ટ…

Read More

Fund Houses Recommendations: BUY UPL, PI IND., DHANUKA AGRI, DLF

અમદાવાદ, 21 ડિસેમ્બરઃ બુધવારે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશરના કારણે તેજીના ટ્રેડર્સ ઊંઘતા ઝડપાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. પરંતુ ઇતિહાસ જોતાં એવું કરી શકાય કે જ્યારે જ્યારે મોટા કડાકા કે ઉછાળા આવે છે ત્યારે બે-ત્રણ દિવસ રહીને તેનાથી 20-25 ટકા સુધારો પણ જોવા મળ્યો છે. માટે સ્ટે ઇન્વેસ્ટેડ. વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી…

Read More