Vibrant Gujarat Summit 2024: અદાણી ગ્રુપ ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ Vibrant Gujarat Summit LIVE: વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના ઉદ્યાટનમાં આજે દેશના ટોચના ધનિક ગૌતમ અદાણી, મુકેશ અંબાણીએ પોતાની બિઝનેસ વ્યૂહરચનાઓ અને જીડીપી ગ્રોથમાં યોગદાન અંગે મોટી જાહેરાતો કરી છે. અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અદાણી ગ્રુપ આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરવા માગે છે. અમે આત્મનિર્ભર…

Read More

Fund Houses Recommendations: INDUS TOWER, TATA MOTORS, PRESTIGE, INFOSYS, CYIENT, TCS

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ માર્કેટ ટ્રેન્ડ ફરી એક વાર ઘૂંટાઇ રહ્યો છે. પ્રોફીટ બુકિંગ અને સાવચેતીના પગલે પીએસયુ શેર્સ ઉપરાંત સેક્ટોરલ ઓલટાઇમ હાઇમાં કરેક્ટિવ મૂવ્સ જોવા મળી રહ્યા છે. જોકે, સ્ટોક સ્પેસિફિક એપ્રોચના આધારે બ્રોકરેજ હાઉસિસ અને ફંડ હાઉસિસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ટેકનો- ફન્ડામેન્ટલ્સ, તેમજ માર્કેટ અને ન્યૂઝના આધારે ભલામણ કરાઇ રહી છે. જે રોકાણકારોના અભ્યાસ…

Read More

STOCKS IN NEWS: LUPIN, GMDC, BAJAJ AUTO, SUZLON, M&M

અમદાવાદ, 10 જાન્યુઆરી લુપિન: કંપનીએ યુનાઇટેડ સ્ટેટ્સમાં 0.07% બ્રોમ્ફેનાક ઓપ્થાલ્મિક સોલ્યુશન લોન્ચ કર્યું. (POSITIVE) GMDC: કંપનીની સુરખા ખાણને ક્ષમતા વિસ્તરણ માટે પર્યાવરણીય મંજૂરી મળે છે. (POSITIVE) બજાજ ઓટો: કંપનીએ ટેન્ડર ઓફર દ્વારા 40 લાખ ઇક્વિટી શેર્સ (મૂડીના 1.41%) સુધી રૂ. 10000ના દરે બાયબેકની જાહેરાત કરી છે (POSITIVE) સુઝલોન: સાઈરામ પ્રસાદનું નામ સુઝલોન ગ્લોબલ સર્વિસીસના યુનિટના…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21467-21389, રેઝિસ્ટન્સ 21674-21802, ઇન્ટ્રા-ડે વોચઃ SYNGENE, શ્રીરામ ફાઇનાન્સ, BEL

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ 21700ના મથાળેથી નિફ્ટીમાં સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. નીચામાં 21500 તૂટે તો લોઅર બ્રેકઆઉટ ડાઉન રેન્જ ટેસ્ટ થઇ શકે અર્થાત 21350 સુધી ઘટ્યા બાદ પુલબેક રેલીની શરૂઆત થઇ શકે છે. અવરલી ચાર્ટ ઉપર આરએસઆઇ ઓવરસોલ્ડનો સંકેત આપે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ લોઅર રેન્જ અને ત્યારબાદ પુલબેકનો ઇશારો કરી રહ્યા હોવાનું રિલાયન્સ…

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડે DSP મલ્ટીકેપ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 9 જાન્યુઆરી: DSP મ્યુચ્યુઅલ ફંડે DSP મલ્ટીકેપ ફંડ લોન્ચ કર્યું છે. જે એક ઓપન-એન્ડેડ સ્કીમ છે. સમયસર પુન: સંતુલન સાથે મિડ અને સ્મોલ કેપ્સ માટે સમર્પિત માર્કેટ કેપ એક્સપોઝર સાથે, મલ્ટીકેપ વ્યૂહરચના નિફ્ટી 500 ની તુલનામાં રોકાણકારોને વધુ સારી વૈવિધ્યકરણ અને કામગીરીમાં સુધારો પ્રદાન કરે છે. યોજનાની એસેટ ફાળવણી ઓછામાં ઓછી 75% અને ઇક્વિટી…

Read More

સંમિત ઇન્ફ્રાના બોર્ડે બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્તને મંજૂરી આપી

મુંબઈ, 9 જાન્યુઆરી: રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના બાંધકામમાં રોકાયેલ કંપની સંમિત ઇન્ફ્રા લિમિટેડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના પુરવઠા અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટમાં સસ્ટેનેબલ અલ્ટરનેટિવ ટુ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન સ્કીમ (એસએટીએટી) હેઠળ બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે. બોર્ડ ઓફ ડિરેક્ટરે મીટિંગમાં આ દરખાસ્તને મંજૂરી આપી છે અને કંપની તેના પર ટૂંક સમયમાં કામ શરૂ કરવાની અપેક્ષા રાખે…

Read More

ક્રેસંડા રેલ્વે સોલ્યુશન્સ SYND ડેવલપર્સમાં બહુમતી હિસ્સો હસ્તગત કરશે

મુંબઈ, 9 જાન્યુઆરી: અગાઉ ક્રેસંડા સોલ્યુશન્સ લિમિટેડ તરીકે જાણીતી અગ્રણી ખાનગી રેલ્વે ઓક્સિલિયરી કન્સીર્જ સર્વિસ અને ડિજિટલ મીડિયા કંપની, ક્રેસંડા રેલ્વે સોલ્યુશન્સે SYN ડેવલપર્સ (SYND)માં બહુમતી હિસ્સો મેળવવા માટે શેર ખરીદી કરાર (SPA) કર્યાની જાહેરાત કરી છે. SYND હાલમાં પશ્ચિમ બંગાળના 25 ગામોની 2 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે જલ જીવન મિશન…

Read More