લિંકન ફાર્માએ 10 વર્ષમાં દર વર્ષે નફામાં વૃદ્ધિની સિદ્ધિ હાંસલ કરી

અમદાવાદ, 19 જુલાઈ: ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાંની એક લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2013થી નાણાંકીય વર્ષ 2023 સુધીમાં દરેક વર્ષે નફામાં વૃદ્ધિ નોંધાવવાનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મોર્નિંગસ્ટારના વિશ્લેષણ મુજબ ભારતીય સ્ટોક એક્સચેન્જમાં 4,200થી વધુ લિસ્ટેડ કંપનીઓમાંથી આવી સિદ્ધિ મેળવનાર માત્ર 16 કંપનીઓમાં તે સામેલ છે. લિંકન ફાર્માસ્યુટિકલ્સની છેલ્લા 10 વર્ષની નાણાકીય કામગીરી વર્ષ આવક…

Read More

જિયો ફાઇનાન્શિયલ: RILમાંથી છૂટી કેવી રીતે થશે? જાણો આ 10 પોઈન્ટ્સમાં

અમદાવાદ, 19 જુલાઇ 1. Jio Financial Svcs ના શેર મેળવવા માટે કોણ પાત્ર છે તે નક્કી કરવા માટેની રેકોર્ડ તારીખ 20 જુલાઈ નક્કી કરાશે 2. RIL એ અગાઉ RILમાં રાખવામાં આવેલ 1 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર માટે Jio Financial ના 1 ઇક્વિટી શેરના ગુણોત્તર માટે Jio Financial Services ના ડિમર્જરની જાહેરાત કરી હતી. 3. જિયો…

Read More

ટોરન્ટ પાવરે ગુજરાતમાં 115 મેગાવોટનો પવન પ્રોજેક્ટ શરૂ કર્યો

અમદાવાદ, 19 જુલાઇઃ ટોરેન્ટ પાવરે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટોરેન્ટ સોલારજન લિમિટેડ દ્વારા 115 મેગાવોટનો વિન્ડ પાવર પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો છે. કંપનીને SECI Wind Tranche V હેઠળ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. કંપનીએ SECI સાથે 25 વર્ષના સમયગાળા માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કર્યા છે…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ અદાણી ટ્રાન્સમિશન, ફેડરલ બેન્ક, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ

અમદાવાદ, 19 જુલાઇ CIE ઓટોમેટિવ્સ: નફો 59.7% વધીને રૂ. 301.7 કરોડ સામે રૂ. 189 કરોડ, આવક રૂ. 2,216 કરોડની સામે રૂ. 2,320.3 કરોડ પર 4.7% વધી (YoY) (પોઝિટિવ) HSCL: ચોખ્ખો નફો રૂ. 86.2 કરોડ વિરુદ્ધ રૂ. 38.6 કરોડ, આવક રૂ. 1,046.6 કરોડ (YoY) સામે રૂ. 950.9 કરોડ પર 9.1% ઘટી. (પોઝિટિવ) એરીસ લાઈફ સાયન્સીસ: HDFC…

Read More

માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી સપોર્ટ 19687- 19624, રેઝિસ્ટન્સ 19816- 19882, સિપલા અને એક્સિસ બેન્ક ખરીદો

અમદાવાદ, 19 જુલાઇઃ નિફ્ટી-50 રોજ નવી હાઇ સપાટીએ આંબી રહ્યો છે. મંગળવારે 19800નું લેવલ ક્રોસ કર્યા બાદ વોલેટિલીટીના કારણે સેકન્ડહાફમાં માર્કેટમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર પણ શરૂ થયું છે. ટોપ નજીક દોજી કેન્ડલ જોવા મળી છે. અવરલી ચાર્ટ ઉપર નિફ્ટીએ લોઅર ટોપ રચ્યું છે. અને જો બુધવારે 19800 ઉપર બંધ આપશે તો ઇન્ડેક્સ બેઝ્ડ તેજીના તોરમાં…

Read More

ટાટા મોટર્સ દ્વારા જેનસેટ્સની હાઈ- પરફોર્મન્સ ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિક રેન્જ લોન્ચ કરાઈ

મુંબઈ, 17મી જુલાઈ : ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ દ્વારા ભારતમાં જેનસેટ્સની નવી પેઢીની અત્યાધુનિક રેન્જ લોન્ચ કરવામાં આવી છે. વિશ્વસનીય અને ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિક CPCB IV+ (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ IV+) કોમ્પ્લાન્ટ ટાટા મોટર્સનાં એન્જિન્સ, હાઈ- પરફોર્મન્સ જેનસેટ્સ 25kVAથી 125kVA કોન્ફિગ્યુરેશન્સમાં મળશે. ટાટા મોટર્સનાં જેનસેટ્સની નવી રેન્જ વધુ ઈંધણ કાર્યક્ષમ છે અને મજબૂત…

Read More

Q1: IndusInd Bankનો ચોખ્ખો નફો રૂ. 2124 કરોડ

અમદાવાદ, 18 જુલાઇઃ ઇન્ડસઇન્ડ બેન્કે જૂન ક્વાર્ટરના પરિણામો (IndusInd Bank Q1 Results) જાહેર કર્યા છે. એપ્રિલ- જૂન ક્વાર્ટર દરમિયાન બેન્કનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 32.5 ટકા વધી રૂ. 2,124 કરોડ રહ્યો હતો. વ્યાજની ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 18 ટકાના ઉછાળા સાથે રૂ. 4,867 કરોડ હતી. બેન્કનો ઓપરેટિંગ નફો વાર્ષિક ધોરણે 13 ટકાના ઉછાળા સાથે રૂ….

Read More

ICICI Pru Lifeનો Q1ચોખ્ખો નફો 33% વધી 207 કરોડ, પ્રિમિયમ આવક 2 ટકા વધી

અમદાવાદ, 18 જુલાઇછ ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. 207 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 156 કરોડ સામે 33 ટકા વધ્યો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખી પ્રીમિયમ આવક વાર્ષિક 2% (YOY) વધી 7,020 કરોડ થઈ છે. જે ગતવર્ષે 6,884 કરોડ  હતી. નવા બિઝનેસની વેલ્યૂ (વીએનબી), જે ભવિષ્યના…

Read More