રિઝલ્ટ કેલેન્ડર Q1FY24 24.07.2023: HDFCAMC, IDBI, J&KBANK
અમદાવાદ, 24 જુલાઇઃ આજે જાહેર થનારા સંભવિત પરીણામોઃ CANBK, ચેન્નાઇ પેટ્રો, ક્રાફ્ટસમેન, ડીસીએમ શ્રીરામ, દ્વારકેશ, ગ્રેવિટા, HDFCAMC, IDBI, J&KBANK, JKPAPER, KSL, માહસ્કૂટર, પેટીએમ, PNBHOUSING, પૂનાવાલા, સ્પાન, પૂનાવાલા, ટાટાસ્ટીલ, ટીવીએસ મોટર કેનેરા બેંક NII રૂ. 6785 કરોડની સામે રૂ. 8484 કરોડની અપેક્ષા EBIT રૂ. 6606 કરોડની સામે રૂ. 7467 કરોડની અપેક્ષા EBIT માર્જિન 55.24% સામે 59.89%…
