મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં બીજો સ્ટોર શરૂ કર્યો
અમદાવાદ, 26 જુલાઈ: સોના અને હીરાના ઘરેણાંની રીટેઇલ ચેઇન્સ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો છે. અમદાવાદના સેટેલાઇટ રોડ પર આવેલા આ સ્ટોરનું ઉદ્ઘાટન વેજલપુર વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકરે કર્યું હતું. આ કાર્યક્રમમાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના રીજનલ હેડ (વેસ્ટ ઝોન) ફન્ઝીમ અહેમદ અને અન્ય કેટલાક મહાનુભાવોએ હાજરી આપી હતી. 9000…
