ICICI Pru Lifeનો Q1ચોખ્ખો નફો 33% વધી 207 કરોડ, પ્રિમિયમ આવક 2 ટકા વધી

અમદાવાદ, 18 જુલાઇછ ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. 207 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 156 કરોડ સામે 33 ટકા વધ્યો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખી પ્રીમિયમ આવક વાર્ષિક 2% (YOY) વધી 7,020 કરોડ થઈ છે. જે ગતવર્ષે 6,884 કરોડ  હતી. નવા બિઝનેસની વેલ્યૂ (વીએનબી), જે ભવિષ્યના…

Read More

નેપાળ- ગુજરાત વચ્ચે વેપાર, રોકાણની તકો માટે નેપાળના નાણામંત્રી GCCIની મુલાકાતે

અમદાવાદ, 18 જુલાઇઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ આજે નેપાળના  નાણામંત્રી ડો. પ્રકાશ શરણ મહતના નેતૃત્વમાં તેમના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની ટીમ સાથે આવેલા  નેપાળના પ્રતિનિધિમંડળ સાથે મીટીંગનું  આયોજન કર્યું હતું, જેમાં  મંત્રી( અર્થશાસ્ત્ર) શ્રીમતી નીતા પી. આર્યલ, શ્રી કૃષ્ણ નેપાળ, સંયુક્ત સચિવ, યોગીરાજ પાંડે, અન્ડર સેક્રેટરી અને રેવતી આર. પૌડેલ, મંત્રી…

Read More

શીલા ફોમ લિમિટેડે કર્લ-ઓન એન્ડ ફર્લેન્કો ફર્નિચર હસ્તગત કરી

નવી દિલ્હી, 18 જુલાઇઃ હોમ કમ્ફર્ટ પ્રોડક્ટ્સ (ફોમ-આધારિત) અને સૌથી મોટા પોલીયુરેથીન (પીયુ) ફોમ ઉત્પાદનમાં અગ્રણી શીલા ફોમ લિમિટેડે કર્લોન એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ (ફ્લેગશિપ બ્રાન્ડ કર્લ ઓન – મેટ્રેસ ઓફ ઈન્ડિયા)માં નિયંત્રિત હિસ્સો તથા ફર્લેન્કો ફર્નિચરમાં (ભારતની સૌથી ઝડપથી વિકસતી ઓનલાઈન ફર્નિચર બ્રાન્ડ જે “હાઉસ ઓફ કિરાયા પ્રાઈવેટ લિમિટેડ” અથવા “એચઓકે” દ્વારા માલિકીની અને સંચાલિત છે)…

Read More

હિન્ડેનબર્ગના આરોપો પાયાવિહોણા, ટ્રેક રેકોર્ડ અને ઓર્ડર બુક મજબૂતઃ Gautam Adani

અમદાવાદ, 18 જુલાઇઃ અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીએ આજે એજીએમમાં હિન્ડેનબર્ગના આરોપો વિશે સ્પષ્ટતા કરી છે. ગૌતમ અદાણીએ હિન્ડેનબર્ગે અંગત સ્વાર્થ માટે આક્ષેપો લગાવ્યા હોવાનું જણાવ્યું છે. વિશ્વના ધનિકોની યાદીમાં ત્રીજા સ્થાને રહી ચૂકેલા ગૌતમ અદાણીએ કહ્યું છે કે, ગ્રૂપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા તેમજ શેર્સના ભાવ તોડી નફો કમાવવાના ઉદ્દેશ સાથે હિન્ડેનબર્ગે આ કાવતરૂ ઘડ્યું…

Read More

IPO લાવી રહેલ યુડીઝ સોલ્યુશન્સ રૂ.12.3 કરોડના ખર્ચે વિસ્તરણ અને હસ્તાંતરણ કરશે

અમદાવાદ, 18 જુલાઇઃ IPO ના એક પખવાડિયા પહેલાં બ્લોકચેઈન, એઆઈ અને ગેમીંગ ફોકસ્ડ એન્ટરપ્રાઈઝ સોલ્યુશન્સ ટેકનોલોજી કંપની યુડીઝ સોલ્યુશન્સ તેની મુખ્ય ઓફરને મજબૂત બનાવવા ભારત, અમેરિકા, કેનેડા અને યુરોપમાં હસ્તાંતરણ કરવાની દિશામાં આગળ ધપી રહ્યું છે. કંપની તેની કુલ આવકમાંથી આશરે રૂ.12.31 કરોડના ખર્ચે હસ્તાંતરણ અને વિસ્તરણ કરશે. કંપનીના ચેરમેન અને ડિરેક્ટર ભરત પટેલ જણાવે…

Read More

પ્રવેગ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા પાસે ઈકો-રિસ્પોન્સિબલ લક્ઝરી રિસોર્ટ ડેવલોપ કરશે

કંપનીએ નવા પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા અમદાવાદ, જુલાઇ 18: પ્રવેગ લિમિટેડ, ભારતની અગ્રણી ઇકો-રિસ્પોન્સિબલ લક્ઝરી રિસોર્ટ કંપનીએ ગુજરાતના ધોળાવીરામાં તેના પ્રથમ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. 48,461 ચોરસ મીટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં 30 પ્રીમિયમ કોટેજ અને એક રેસ્ટોરન્ટ હશે. ભવિષ્યમાં તેને મળવા માટે વધતા પર્યટનની માંગને ધ્યાનમાં…

Read More

HDFC બેંકનો ત્રિમાસિક નફો 29 ટકા વધ્યો

અમદાવાદ, 18 જુલાઇઃ HDFC બેંક લિમિટેડે જૂન-23ના અંતે પૂરાં થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખી આવક આગલાં વર્ષના તેટલાં જ ગાળાના ₹27,844 કરોડ સામે 25.9% વધીને ₹35,067 કરોડ નોંધાવી છે. ચોખ્ખો નફો ₹12,370 કરોડ નોંધાયો હતો, જે 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકગાળાની સરખામણીએ 29.1%નો વધારો સૂચવે છે. 30 જૂન, 2023ના રોજ પૂરાં થયેલા…

Read More

Fund Houses Recommendations: buy HDFC BANK, JSW ENERGY, TATA CHEM.

અમદાવાદ, 18 જુલાઇ  HDFC બેંક પર MS: બેંક પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 2100 (પોઝિટિવ) HDFC બેંક પર JP મોર્ગન: બેંક પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 2000 (પોઝિટિવ) HDFC બેંક પર HSBC: બેંક પર ખરીદવા માટે જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 2010 (પોઝિટિવ) HDFC બેંક પર જેફરી: બેંક પર…

Read More