SBIએ 10 અબજ MTN પ્રોગ્રામ હેઠળ ઈન્ડિયા INX ખાતે બોન્ડ દ્વારા USD 75 કરોડ એકત્ર કર્યા
ગાંધીનગર, 29 મેઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ USD 10 બિલિયન ગ્લોબલ મીડિયમ નોટ પ્રોગ્રામ હેઠળ USD 75 કરોડના વિદેશી ચલણ બોન્ડ ઈશ્યૂ કર્યા છે. GIFT IFSCsના અગ્રણી પ્રાઈમરી ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટર્સ (વિદેશી રોકાણકારો) પાસેથી ભંડોળ એકત્ર કરવા માટેનું બજાર પ્લેટફોર્મ ઈન્ડિયા INX પરથી બોન્ડ જારી કરી 75 કરોડ ડોલરનું ફંડ એકત્ર કર્યું છે. ઑફશોર બિઝનેસ ગ્રોથને…
