બજાજ ફિનસર્વ મહારાષ્ટ્રમાં રૂ. 5,000 કરોડનું રોકાણ કરશે

પૂણે/મુંબઈ, 5જૂનઃ ભારતના અગ્રણી અને સૌથી વધુ વૈવિધ્યસભર નાણાંકીય સેવા જૂથોમાંના એક બજાજ ફિનસર્વ લિમિટેડે પુણેમાં રૂ. 5000 કરોડનો પ્રોજેક્ટ વિકસાવવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. બજાજ ફિનસર્વના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બજાજે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ 40,000 નોકરીઓનું સર્જન કરશે અને પુણેને નાણાંકીય કેન્દ્ર તરીકે વિકસાવવાનું…

Read More

પેટીએમ બે માસમાં 75 લાખ ડિવાઈસિસ સાથે મર્ચન્ટ પેમેન્ટ્સને વેગ આપ્યો

અમદાવાદ, 5 જૂનઃ પેમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ કંપની પેટીએમ એ તેના મે 2023માં પૂરા થયેલા બે માસના તેના બિઝનેસ ઓપરેટિંગ પરફોર્મન્સની સોમવારે જાહેરાત કરી છે. મે મહિનામાં પૂરા થયેલા બે માસ દરમ્યાન  9.2  કરોડને આંકડે પંહોચીને વૃધ્ધિમાં વાર્ષિક ધોરણે 24 ટકાના વધારા સાથે સરેરાશ માસિક  ટ્રાન્ઝેક્ટિંગ  યુઝર્સ (એમટીયુ)ના ઉપયોગમાં પેટીએમ સુપર એપ્પ ઉપર ગ્રાહકોમાં વધારો…

Read More

ઓટો વેચાણો મે માસમાં 10 ટકા વધ્યા: FADA

થ્રી વ્હિલર્સના વેચાણો સૌથી વધુ 79 ટકા વધ્યા, પેસેન્જર વાહનોના વેચાણો 4 ટકા વધ્યા નવી દિલ્હી, 5 જૂનઃ ઓટોમોબાઈલ ક્ષેત્રે સતત વૃદ્ધિ જોવા મળી રહી છે ઓટો સેલ્સ મેમાં 10 ટકા વધ્યા છે. જેમાં થ્રી વ્હિલર્સના વેચાણો સૌથી વધુ 79 ટકા, જ્યારે પેસેન્જર વાહનોના વેચાણો 4 ટકા વધ્યા છે. જો કે, પ્રિ-કોવિડ સ્તરથી 2 ટકાનો…

Read More

લાઇફ ઉપર રાખો વોચઃ ઝાયડસ લાઇફ, એસબીઆઇ લાઇફ અને મહિન્દ્રા લાઇફમાં સ્ટોક સ્પેસિફિક વોચ

અમદાવાદ, 5 જૂનઃ આજે સ્ટોક સ્પેસિફિક ન્યૂઝના આધારે ઇન્ટરેસ્ટીંગ બાબત એ છે કે, ઝાયડસ લાઇફ, એસબીઆઇ લાઇફ અને મહિન્દ્રા લાઇફ ન્યૂઝની દ્રષ્ટીએ ટોપ ઉપર છે. ઝાયડસને યુએસએફડીએ તરફથી અમદાવાદ સેઝ ફેસિલિટી માટે નીલ ઓબ્ઝર્વેશન્સ મળ્યા છે. તો એસબીઆઇ લાઇફને સહારા ઇન્ડિયાનો બિઝનેસ મળ્યો છે. મહિન્દ્રા લાઇફ સ્પેસિસની ઓમરોન હેલ્થકેર માર્ચ-25થી ચેન્નાઇમાં કામગીરી શરૂ કરી દેશે…

Read More

RBL બેન્કની ACE ફિક્સ્ડ ડિપોઝીટઃ 8.50 ટકા સુધી વ્યાજ

મુંબઇ, 2 જૂન: RBL બેન્કે ફિક્સ્ડ ડિપોઝીટ- ACEના લોંચની જાહેરાત કરી છે. જેમાં રેગ્યુલર ડિપોઝીટ કરતા 20 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ ઓફર કરી રહી છે. આ એફડીમાં પાકતી મુદત પહેલાં ઉપાડની સુવિધા છે અને સિનિયર સિટિજન્સને 50 બેસિસ પોઇન્ટ અને સુપર સિનિયર સિટિજન્સને 75 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ આપવામાં આવશે. લઘુતમ રૂ. 50 લાખ અને…

Read More

BSEના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂ. 69422 કરોડનું ટર્નઓવર

મુંબઈ, 2 જૂન: BSEના તાજેતરમાં ફરીથી લોંચ થયેલા S&P BSE સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ તેની ત્રીજી સાપ્તાહિક એક્સપાયરી પર રૂ. 69,422 કરોડનું ટર્નઓવર (રૂ. 69,287 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 135 કરોડ ફ્યુચર્સમાં) ની પ્રભાવશાળી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે, જે અગાઉની એક્સપાયરીના ટર્નઓવરના ચાર ગણા છે. ઓપ્શન્સ ટર્નઓવર 300% વધ્યું હતું જ્યારે ફ્યુચર્સ ટર્નઓવર અગાઉની એક્સપાયરી…

Read More

રિલાયન્સ જ્વેલ્સ દ્વારા વિવાહમ કલેક્શન લોન્ચ

મુંબઈ, 2 જૂન: રિલાયન્સ જ્વેલ્સે વિવાહમ કલેક્શન લોન્ચ કર્યું છે. આ કલેક્શન સમગ્ર ભારતમાં પ્રાદેશિક વિવિધતા અને સુંદરતાને સમર્પિત છે, જે દરેક પ્રદેશની વિશિષ્ટ શૈલીને વ્યક્ત કરે છે અને તેનાથી પ્રેરિત છે. વિવાહમ કલેક્શન સમગ્ર ભારતમાં મે, 2023ના અંતથી રિલાયન્સ જ્વેલ્સના તમામ સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે. વિવિધ પ્રદેશોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સમાવતું વિવાહમ કલેક્શન નવવધૂના 15થી…

Read More

ફ્યુચર જનરલી ઇન્ડિયાએ D.I.Y હેલ્થ પ્રોડક્ટ લોંચ કરી

અમદાવાદ, 2 જૂન: ફ્યુચર જનરલી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે નવી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ – D.I.Y હેલ્થ – લોંચ કરવાની જાહેરાત કરી છે, જે ગ્રાહકોને તેમની જરૂરિયાત મૂજબ કવરેજ પસંદ કરવાની ફ્લેક્સિબિલિટી અને સ્વતંત્રતા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાઇ છે. જે 17 બેઝ ફીચર્સ, 20 મોડ્લુયલર ફીચર્સની વિશાળ શ્રેણી ઓફર કરવા સાથે પાવર ઓફ ચોઇસની ઉજવણી…

Read More