લિસ્ટેડ 15 સ્ટોક્સ એવાં છે કે, જેમની કિંમત રૂ. 10000થી રૂ. 100000 વચ્ચે રમે છે

નામ ભી બડે ઔર દર્શન ભી બડે….. રૂ. 10000થી રૂ. 1 લાખની કિંમતના શેર્સ ખરીદાય…?!! ગત વર્ષે નેગેટિવ રિટર્ન આપનારા મલ્ટીબેગર શેર્સમાં લાંબાગાળાના મૂડીરોકાણને ધ્યાનમાં રાખી શકાય અમદાવાદ, 13 મેઃ સામાન્ય રીતે શેરબજારમાં સામાન્ય રોકાણકારો કે જેઓ રૂ. 1/ 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરતાં હોય તેઓ રૂ. 1000થી નીચેની બજાર કિંમત ધરાવતાં શેર્સ ઉપર નજર…

Read More

GCCIની AGMમાં 54 બંધારણીય સુધારાઓ પસાર કરાયા

અમદાવાદ, 13 મેઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અસાધારણ સામાન્ય સભા (EGM) તા.12મી મે, 2023 ના રોજ GCCI ખાતે GCCIના બંધારણ અને નિયમોમાં સૂચિત સુધારાઓને મંજૂરી આપવાના હેતુથી મળી હતી. આ સુધારાઓ વહીવટી સંચાલન અને કામગીરી અંગે વધુ સ્પષ્ટતા લાવવા અને વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે. બંધારણમાં નિર્ધારિત પ્રક્રિયા મુજબ બંધારણીય સુધારા…

Read More

આઈડિયાફોર્જ એક્સપોનેન્શિયલે 2023 ખાતે લોંચ કર્યું અપગ્રેડેડ નેત્રા V4 પ્રો

અમદાવાદ, 11 મે :  આઈડિયાફોર્જે એક્સપોનેન્શિયલ 2023 ખાતે તેનું લેટેસ્ટ અપગ્રેડેડ યુએવી, નેત્રા V4 પ્રો લોંચ કર્યું છે. નેત્રા V4 પ્રો 90 મિનિટિ કરતા વધુ સમયનો ફ્લાઈટ ટાઈમ ધરાવે છે. નેત્રા V4 પ્રો એ આઈડિયાફોર્જ દ્વારા વિકસાવાયેલા યુએવીની નેત્રા સિરિઝમાંનો લેટેસ્ટ ઉમેરો છે. નેત્રા V4 પ્રોનો સૌથી ચાવીરૂપ અપગ્રેડ 90 મિનિટનો તેનો વિસ્તારેલો ફ્લાઈટ ટાઈમ…

Read More

MAS ફાઇનાન્શિયલ સર્વિસીસનો નફો 28 ટકા વધી રૂ. 201 કરોડ, 18 ટકા ડિવિડન્ડ

બુધવાર, 10 મે, 2023: MSME ધિરાણમાં વિશેષતા ધરાવતી MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (MAS ફાઇનાન્શિયલ) (BSE: 540749, NSE: MASFIN)એ 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 201 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ 18 ટકા ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. આ ગાળા દરમિયાન વિતરણ રૂ. 2491.72 કરોડ હતું,…

Read More

Fund Houses Recommendations ગુજરાત ગેસ, ગોદરેજ સીપી, હિન્દાલકો ખરીદવાના ફંડ હાઉસની ભલામણ

અમદાવાદ, 11 મેઃ વિવિધ ફંડ હાઉસ દ્વારા પરીણામો, સમાચારો અને કંપની સ્પેસિફિક ઇવેન્ટના એનાલિસિસના આધારે વિવિધ શેર્સ ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા માટે કરાયેલી ભલામણો અત્રે રજૂ કરી છે. રોકાણકારો યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર સ્ટ્રેટેજી ગોઠવી શકે છે. MS on GUJ GAS: Maintain Overweight on company, target price at Rs 564/sh (Positive) Macquarie…

Read More

આજે એશિયન પેઇન્ટ્સ, આયશર મોટર્સ, ડો. લાલ પેથ લેબ, સિમેન્સના પરીણામો ઉપર રહેશે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ

અમદાવાદ, 11 મેઃ આજે જાહેર થનારા પરીણામો પૈકી એશિયન પેઇન્ટ્સ, આયશર મોટર્સ, ડો. લાલ પેથ લેબ, સિમેન્સના પરીણામો ઉપર રહેશે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ. રોકાણકારો યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતોના માર્ગદર્શનના આધારે સ્ટ્રેટેજી ગોઠવી શકે છે. Q4FY23 EARNING CALENDAR 11.05.2023 ABCAPITAL, AJMERA, ALKYLAMINE, ASIANPAINT, BALRAMCHIN, BLS, CARERATING, DCW, DEEPAKNI, EICHERMOT, EVERESTIND, GILLETTE, GSPL, INTELLECT, KIRLOSBROS, LALPATHLAB, MANGCHEFER,…

Read More

નિફ્ટી માટે સપોર્ટ 18242- 18170, રેઝિસ્ટન્સ 18357- 18399

અમદાવાદ, 11 મેઃ બુધવારે નિફ્ટીએ 18314- 18327 પોઇન્ટની સાંકડી રેન્જમાં વોલેટિલિટીના અંતે છેલ્લે 49 પોઇન્ટના સુધારા સાથે 18315 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ નોંધાવી છે. ટેકનિકલી નિફ્ટી ધીરે ધીરે તેની ઓલટાઇમ હાઇ નજીક સરકવા સજ્જ બન્યો છે. પરંતુ તે પૂર્વે કેટલીક સાવધાની ધ્યાનમાં રાખવી જરૂરી રહેશે. ઉપરમાં 18500 આસપાસ એક હેલ્ધી કરેક્શનની…

Read More