IRMAના વિદ્યાર્થીઓને સરેરાશ 15.5 લાખનું પૅકેજ પ્રાપ્ત થયું

મુખ્ય રીક્રૂટરોમાં BFSI ફર્મ્સ, FMCG, રીટેઇલ અને ઈ-કૉમર્સ કંપનીઓનો સમાવેશ આણંદ, 31 માર્ચ: ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (IRMA)એ તેની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રુરલ મેનેજમેન્ટ) – PGDM(RM) પ્રોગ્રામની 42મી આઉટગોઇંગ બેચ માટેની કેમ્પસ પ્લેસમેન્ટ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને સરેરાશ રૂ. 15.5 લાખનું પેકેજ પ્રાપ્ત થયું છે. એટલું જ નહિં, IRMAની વર્ષ 2021-2023ની બેચને 100%…

Read More

બ્લુ સ્ટારે વાડા ફેક્ટરીમાં સ્ટોરેજની વધુ ક્ષમતા ધરાવતા ડીપ ફ્રીઝર્સની નવી શ્રેણી લોન્ચ કરી

અમદાવાદ, 1 એપ્રિલઃ બ્લુ સ્ટાર લિમિટેડે તેની નવી સ્વદેશી  ડિઝાઇનવાળી અને સ્ટોરેજની અને વધુ ઠંડકની વધુ  ક્ષમતા ધરાવતા ડીપ ફ્રીઝરની શ્રેણી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ શ્રેણીનું ઉત્પાદન કંપનીના વાડા ખાતેના નવા વિશ્વ સ્તરના પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે. નવી શ્રેણીના ડીપ ફ્રીઝર્સની  ડિઝાઇન સ્વદેશી છે. બ્લુ સ્ટારને ભારત સરકારના ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (ક્યુસીઓ) હેઠળ…

Read More

Upstoxના એક કરોડ ગ્રાહકોમાં 75 ટકાથી વધુ મિલેનિયલ જનરેશનના

Upstoxનો ભારતના બજાર પર મોટી આશાઓ, ઈન્વેસ્ટમેન્ટ આદતોમાં મોટાપાયે ફેરફારો લાવવાનો લક્ષ્યાંક અમદાવાદ, 31 માર્ચ: ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સ Upstoxએ (જે આરકેએસવી સિક્યોરિટીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ તરીકે પણ જાણીતી છે) તેની એપમાં સુધારેલા ફીચર્સની જાહેરાત કરી છે. જે ભારતીય રોકાણકારો માટે રોકાણ કરવાની પ્રક્રિયાને મોટાપાયે ફેરફારો કરીને સરળ બનાવશે. આ નવા ફીચર્સ એવી કોર ઈનસાઈટ પર આધારિત…

Read More

અદાણી પોર્ટસ મુંદ્રા દ્વારા 2,00,000 કાર નિકાસ કરાઇ

અમદાવાદ, 31 માર્ચ:મુન્દ્રા: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) મુંદ્રા એ નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન, અદાણી પોર્ટસ મુંદ્રા ના રો-રો ટર્મિનલ પરથી 2,00,000 કારની નિકાસના સીમાચિન્હને પાર કરવામાં આવ્યું છે. જે અદાણી પોર્ટસના ગયા વર્ષના 1,86,652 કાર એક્સપોર્ટના પોતાના જ રેકોર્ડને વટાવી જાય છે. અદાણી પોર્ટસની RO-RO (રોલ ઇન–રોલ આઉટ) ફેસીલીટી થકી ભારતમાં ઉત્પાદિત…

Read More

Stocks in News at a Glance

Ahmedabad, 31 March G R Infraprojects: Company secures LoA for 4 projects worth Rs 3,700 crore. (Positive) NBCC: Company secures orders worth Rs 146.4 crore (Positive) Dynacons Systems: Company bags contract worth Rs 106 Crores. (Positive) Tata Power: Company received Letter of Award of Rs 1,755 cr for 300 MW solar project for NLC (Positive)…

Read More

વર્ટેક્સ હાઇડ્રોજન, UK સરકાર દ્વારા પસંદ લો કાર્બન હાઇડ્રોજન ઉત્પાદન પ્રોજેક્ટ

વર્ટેક્સ હાઇડ્રોજન એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશનનો મુખ્ય ભાગ છે જે યુકેની ડીકાર્બોનાઇઝેશન વ્યૂહરચનાને ટેકો આપવા માટે લો કાર્બન એનર્જી ટ્રાન્ઝિશન પ્રોજેક્ટ્સની શ્રેણી વિકસાવવા માટે US$3.6 બિલિયનના રોકાણની યોજના બનાવી રહી છે મુંબઈ/લંડન 30 માર્ચ: એસ્સાર ડિપાર્ટમેન્ટ ફોર એનર્જી સિક્યોરિટી એન્ડ નેટ ઝીરોઝ (ડીઇએસએનઝેડ)નું સ્વાગત કરે છે, ક્લસ્ટર સિક્વન્સિંગ ફેઝ-2ની જાહેરાતની પુષ્ટિ કરે છે કે ઇઇટીના વર્ટેક્સ…

Read More