ફુલર્ટન ઇન્ડિયા FY24માં ગુજરાતમાં બ્રાન્ચ નેટવર્ક વધારી 63 કરશે, લોન ફાળવણી 38 ટકા વધારશે

કંપની 11 ફેબ્રુઆરીએ પશુ વિકાસ દિવસની પાંચમી આવૃત્તિ સાથે ગુજરાતમાં 32 સ્થળો ઉપર પશુ સંભાળ કેમ્પ યોજશે અમદાવાદઃભારતમાં અગ્રણી એનબીએફસી ફુલર્ટન ઇન્ડિયા ક્રેડિટ કંપનીએ નાણાકીય વર્ષ 2024 સુધીમાં ગુજરાતમાં તેનું નેટવર્ક હાલની 56 બ્રાન્ચથી વધારીને 63 બ્રાન્ચ કરવાનું તથા 230થી વધુ નવા કર્મચારીઓ ઉમેરવાની યોજના જાહેર કરી છે. તે ઉપરાંત કંપની આગામી નાણાકીય વર્ષમાં ગુજરાતમાં…

Read More

IRCTCનો Q3 નફો 23 ટકા વધી 256 કરોડ, રૂ. 3.50નું વચગાળાનું ડિવિડન્ડ

અમદાવાદઃ આઈઆરસીટીસી (IRCTC)એ ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY23) માટે કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો 23 ટકા વૃદ્ધિ સાથે રૂ. 256 કરોડ (રૂ. 208 કરોડ) નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ ₹3.50નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ત્રિમાસિક ધોરણે, ચોખ્ખો નફો સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2FY23)માં ₹226 કરોડ સામે 13% વધ્યો છે. આવક 70% વધીને ₹918 કરોડ (રૂ. 540 કરોડ) થઈ છે. કંપનીનો કુલ ખર્ચ બમણા કરતાં પણ વધુ વધી રૂ. 607 કરોડ ( ₹274 કરોડ) થયો છે….

Read More

અદાણી ટોટલ ગેસનો Q3 નફો 17% વધી રૂ. 150 કરોડ

અમદાવાદ: Adani Total Gasએ ડિસેમ્બર ત્રિમાસિક માટે ચોખ્ખો નફો 17.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 148 કરોડ (રૂ. 132 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો વધી રૂ. 1186 કરોડ થઈ છે. જે અગાઉના વર્ષે રૂ. 932 કરોડ હતી. ફ્રાન્સની ઊર્જા અગ્રણી ટોટલ અને અદાણી ગ્રૂપ વચ્ચેનું સંયુક્ત સાહસ કંપનીની કામગીરીમાંથી આવક 27.3% વધીને રૂ. 11.86 અબજ થઈ…

Read More

APM ટર્મિનલ પિપાવાવનો કુલ ચોખ્ખો નફો 89% વધી રૂ. 844 મિલિયન

•         કામગીરીમાંથી આવક 48.7% વધીને રૂ. 2,505.68 મિલિયન થઈ, જે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,685.61 મિલિયન હતી •         EBITDA 67.6% વધીને રૂ. 1,467.1 મિલિયન થઈ હતી, જે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 875.3 મિલિયન હતી •         ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 89.1% વધીને રૂ. 843.6 મિલિયન હતો, જે અગાઉના…

Read More

GSTમાં પરિવર્તન ભારતને ગેમિંગ  સુપરપાવર બનાવવાના MeitYના વિઝન માટે અવરોધક

વડાપ્રધાનના જણાવ્યા પ્રમાણે ભારતમાં ગ્લોબલ ગેમિંગ હબ બનવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ માટે અને ગ્રાહકોના હિત તથા ઉદ્યોગની વૃધ્ધિ વચ્ચે સંતુલન સાધે તેવાં નિયમોનો પ્રગતિશીલ મુસદ્દો તૈયાર કરવા નોડલ મંત્રાલય તરીકે MeitY (ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય)ની નિયુક્તિ કરીને સકારાત્મક પગલું ભર્યું છે. આ સકારાત્મક પગલાં છતાં બે મહત્વનાં મુદ્દે GST કાઉન્સિલનાં સંભવિત…

Read More

IESA દ્વારા ભારતમાં સેમિકન્ડક્ટર: પડકારો અને તકો પર રાષ્ટ્રીય સેમિનારનું સમાપન

ગાંધીનગર: ઈન્ડિયા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન (IESA), સેમિકન્ડક્ટર્સ અને ESDM (ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ)એ ‘ભારતમાં સેમિકન્ડક્ટર: પડકારો અને તકો’ પર રાષ્ટ્રીય સેમિનારનું સમાપન કર્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 500 એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને તેને સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડસ્ટ્રીઝના લિડર્સ, કુશળ શિક્ષણવિદો અને નિષ્ણાતોએ સંબોધિત કર્યા હતા. આ બે દિવસીય સેમિનારનું આયોજન ગુજરાત…

Read More

Fund Houses Recommendations at a Glance

MS on Navin Fluorine: Maintain Overweight on Company, target price at Rs 5216/Sh (Positive) MS on Bharti Airtel: Maintain Overweight on Company, target price at Rs 860/Sh (Positive) HSBC on Bharti Airtel: Maintain Buy on Company, target price at Rs 970/Sh (Positive) MS on Shree Cement: Maintain Overweight on Company, target price at Rs 26000/Sh…

Read More

Result Calendar at a Glance

અમદાવાદઃ ગુરુવારે 200થી વધુ કંપનીઓના ક્યૂ-3 પરીણામો જાહેર થઇ રહ્યા છે. તે પૈકી ઓરોબિંદો ફાર્મા, હિન્દુસ્તાન એરોનોટિક્સ, હિન્દાલકો, આઇઆરસીટીસી, એમઆરએફ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, યુબીએલ, વોલ્ટાસ વગેરેના રિઝલ્ટ્સ માર્કેટના સ્ટોક સ્પેસિફિક એપ્રોચ ઉપર અસર કરી શકે છે. Result Calendar  09.02.2023 AKZOINDIA, ALEMBICLTD, ALKYLAMINE, APTECHT, AUROPHARMA, BAJAJCON, BOMDYEING, BRIGADE, CHOLAHLDNG, DEVYANI, EIHAHOTELS, EXXARO, FDC, FINCABLES, FINEORG, FORCEMOT, GARFIBRES,…

Read More