Adani Powerનો Q3 નફો 96% ઘટ્યો, આવકો 48% વધી

અમદાવાદઃ અદાણી પાવર (Adani Power)એ ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બરના અંતે પુરાં થયેલા ત્રીજાં ત્રિમાસિક (Q3FY23) ગાળા માટે ચોખ્ખો નફો 96 ટકા ઘટી રૂ. 8.7 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹218.5 કરોડનો નફો નોંધાવ્યો હતો. જો કે, કોન્સોલિડેટેડ ધોરણે ત્રિમાસિક કુલ આવકો ગત વર્ષની રૂ. 5594 કરોડની સરખામણીએ 48 ટકા વધી રૂ. 8290…

Read More

ઇન્દોર મ્યુનિ. કોર્પો.નો ગ્રીન બોન્ડ પબ્લિક ઇશ્યુ 10 ફેબ્રુઆરીએ

અમદાવાદ: ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન (“IMC” અથવા “કોર્પોરેશન”)ની સ્થાપના 1956માં મધ્યપ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1956 હેઠળ કરવામાં આવી હતી જેમણે રેટિંગ અપાયેલ, લિસ્ટિંગ થયેલ, કરવેરાપાત્ર, સુરક્ષિત, રીડિમ કરવાપાત્ર, નોન-ટ્રાન્સફરેબલ એવા પ્રત્યેક રૂ. 1000ની ફેસવેલ્યૂ (જેમાં ચાલ અલગ અલગ ટ્રાન્સફરેબલ અને રીડિમ કરવાપાત્ર મુદ્દલ ભાગ (“STRPP”) છે તેના નામ Rs 250/-ની ફેસવેલ્યૂનો 1 STRPP A, Rs 250/-ની…

Read More

મુથૂટ ફાઇનાન્સ સિક્યોર્ડ રિડિમેબલ NCD ઇશ્યૂ મારફતે રૂ. 500 કરોડ ઊભા કરશે

કોચી: મુથૂટ ફાઇનાન્સ લિમિટેડએ એના સીક્યોર્ડ રીડિમેબલ NCD (સીક્યોર્ડ એનસીડી)ની 30મી સીરિઝની જાહેરાત કરી છે, જેમાં દરેકની ફેસ વેલ્યુ રૂ. 1,000 છે. આ ઇશ્યૂની બેઝ સાઇઝ ₹ 100 કરોડ છે, જે ₹ 400 કરોડ સુધીનું સબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ ધરાવે છે, જેથી આ ટ્રેન્ચની કુલ મર્યાદા ₹ 500 કરોડ (“ઇશ્યૂ”) છે. ઇશ્યૂ 18 ફેબ્રુઆરી, 2023ના…

Read More

Adani Wilmarનો ત્રિમાસિક નફો 17 ટકા વધ્યો, શેરમાં 5 ટકાની અપર સર્કિટ

અમદાવાદ: અદાણી વિલમરે 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થતાં ત્રિમાસિકમાં રૂ. 246 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 211 કરોડ સામે 16.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આવક ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹14,370.92 કરોડથી 7% વધીને ₹15,438.05 કરોડ થઈ છે. મજબૂત પરિણામોની સાથે અદાણી  વિલમરમાં આજે 5 ટકાની અપર સર્કિટ વાગી હતી….

Read More

અદાણી ગ્રીનનો Q3 નફો બમણાથી વધુ વધી રૂ. 103 કરોડ

અમદાવાદઃ અદાણી ગ્રીન એનર્જીએ 31 ડિસેમ્બરના અંતે પુરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 110 ટકા વૃદ્ધિ સાથે રૂ. 103 કરોડ (રૂ. 49 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 53 ટકા વધી રૂ. 2258 કરોડ (રૂ. 1471 કરોડ) થઇ છે. અદાણી ગ્રીન એનર્જી લિ.ના મેનેજિંગ ડાયરેકટર અને સીઇઓ વિનીત એસ.જૈને જણાવ્યું કે  અમે ભારતમાં…

Read More

Result Calendar 08.02.2023 at a Glance

3MINDIA, ADANIPOWER, AWL, CUMMINSIND, DREAMFOLKS, ENDURANCE, EQUITASBNK, ESCORTS, GATI, GOCLCORP, GODREJAGRO, GPPL, GRAPHITE, HGINFRA, HINDMOTORS, IMAGICAA, INDIAGLYCO, INDRAMEDCO, IRCON, JBCHEPHARM, MINDACORP, MOTHERSON, NCC, NOVARTIND, OBEROIRLTY, PPLPHARMA PRICOLLTD, RBA, RML, ROSSELLIND, SHREECEM, SKFINDIA, SYMPHONY, TBZ, TDPOWERSYS, TRENT, UNOMINDA CUMMINSIND YoY: Net Profit expected to be seen at Rs 263.0 crore versus Rs 241.0 crore  Revenues expected…

Read More