AU SMALL FINANCE BANKનો ચોખ્ખો નફો 30 ટકા વધ્યો
મુંબઇ/જયપુર: AU સ્મોલ ફાઇનાન્સ બેન્કે ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 30 ટકા અને QoQમાં 15 વૃદ્ધિ સાથે રૂ. 393 કરોડ નોંધાવ્યો છે. કુલ NPA 1.81% થયો છે અને ચોખ્ખો NPA 0.51% નોંધાયા છે. CASA થાપણ વાર્ષિક 35% વધીને રૂ.23,471 કરોડ સુધી પહોંચે છે; CASA રેશિયો 38% અને CASA…
