Result Calendar 03.02.2023 at a Glance

AARTIIND, ABAN, BANKBARODA, CLNINDIA, DHANUKA, DALMIASUG, DIVISLAB, ELGIEQUIP, EMAMILTD, ENGINERSIN, GENUSPOWER, GABRIEL, INTELLECT, INDIACEM, INDIGO, IONEXCHANG, ITC, JAMNAAUTO, JKTYRE, JUBLPHARMA, KRBL, KANSAINER, LAKSHMIMIL, M&MFIN, MANAPPURAM, MARICO, MEDPLUS, MAXVIL, NURECA, ORIENTPPR, PAYTM, PRAJIND, PFS, QUESS, SBIN, SCI, SINTEX, SUMICHEM, STARCEMENT, SUTLEJTEX, TATAPOWER, THYROCARE, TVTODAY, THEMISMED, TIINDIA, VAKRANGEE, ZYDUSLIFE BANKBARODA YoY: Net Profit expected to be seen…

Read More

Venus Pipesનો ચોખ્ખો નફો 42 ટકા વધ્યો

ધાનેટી, ગુજરાતઃ ભારતના અગ્રણી સ્ટેનલેસ-સ્ટીલ પાઈપો અને ટ્યુબ ઉત્પાદકો અને નિકાસકારોમાંની એક કંપની વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ (Venus Pipes And Tubes Ltd.)એ 31મી ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટર અને નવ મહિનાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. પરિણામોના પગલે શેર ફ્લેટ બંધ રહ્યો હતો. વિનસ પાઈપ્સે ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 11.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો…

Read More

રિટેલ ધિરાણ બજારમાં અગ્રણી ઉપભોક્તા તરીકે યુવા ઋણધારકોનું વર્ચસ્વ

મુંબઈઃ ટ્રાન્સયુનિયન સિબિલ ક્રેડિટ માર્કેટ ઇન્ડિકેટર (સીએમઆઇ) રિપોર્ટના તારણો મુજબ, સપ્ટેમ્બર, 2022માં પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં ધિરાણની માગ ઊંચી જળવાઈ રહી હતી, જેની સાથે ઓરિજિનેશન્સમાં સંબંધિત વધારો થયો છે. ટ્રાન્સયુનિયન સિબિલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રાજેશ કુમારે કહ્યું હતું કે, 18થી 30 વર્ષની વયજૂથમાં ઉપભોક્તાઓ રિટેલ ધિરાણની પૂછપરછમાં 43 ટકા હિસ્સો ધરાવતા હતા, જે…

Read More

અદાણી ગ્રૂપમાં બેન્કોના એક્સપોઝર અંગે RBIએ સ્ટેટસ રિપોર્ટ્સ મગાવ્યા

અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અદાણી જૂથની કંપનીઓમાં બેંકોના એક્સપોઝરની વિગતો શોધી રહી છે અને આ લોનની વર્તમાન સ્થિતિ અંગે વિગતો મેળવવાનું શરૂ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. RBI એ અદાણી જૂથને ધિરાણ આપતી કેટલીક મોટી બેંકો સાથે પહેલેથી જ સંપર્ક સાધ્યો છે અને એક્સપોઝરની વિગતો ચકાસવા માટે ધિરાણકર્તાઓ સાથે સંપર્કમાં હોવાનું મનાય છે….

Read More

GHCLનો ચોખ્ખો નફો 62 ટકા વધ્યો, આવકો 28 ટકા વધી

અમદાવાદઃ જીએચસીએલ એ ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 62 ટકા વૃદ્ધિ સાથે રૂ. 248 કરોડ (રૂ. 153 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની ચોખ્ખી આવકો 28 ટકા વધી રૂ. 1289 કરોડ (રૂ. 1006 કરોડ) થઇ છે. કંપનીનો EBIDTA 50 ટકા વધી રૂ. 376 કરોડ (રૂ. 251 કરોડ) નોંધાવ્યા છે. કંપનીના ઇનઓર્ગેનિક કેમિકલ ડિવિઝનની…

Read More

NSE વર્ષ 2022માં સતત ચોથા વર્ષે વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્સ એક્સચેન્જ બન્યું, ઇક્વિટી સેગમેન્ટમાં 3જું સૌથી મોટું વૈશ્વિક એક્સચેન્જ બન્યું

અમદાવાદઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) વર્ષ 2022માં એક વાર ફરી દુનિયાના સૌથી મોટા ડેરિવેટિવ્સ એક્સચેન્જ તરીકે બહાર આવ્યું છે. વળી વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જીસ (ડબલ્યુએફઇ)એ જાળવેલા આંકડા મુજબ, NSEએ વર્ષ 2022માં ટ્રેડની સંખ્યા (ઇલેક્ટ્રોનિક ઓર્ડર બુક)ની દ્રષ્ટિએ ઇક્વિટી સેગમેન્ટમાં દુનિયામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે, જે અગાઉના વર્ષમાં પ્રાપ્ત કરેલા 4થા સ્થાનથી એક સ્થાનની…

Read More

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની શ્રીલંકા સ્થિત બિસ્કિટ બ્રાન્ડ માલિબન સાથે વ્યૂહાત્મક ભાગીદારી

મુંબઈ: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) શ્રીલંકામાં મુખ્ય મથક ધરાવતી માલિબન બિસ્કિટ મેન્યુફેક્ટરીઝ (પ્રાઇવેટ) લિમિટેડ (માલિબન) સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. શ્રીલંકામાં હેરિટેજ બ્રાન્ડ અને ઘરગથ્થુ નામ માલિબન એક અગ્રણી બિસ્કીટ ઉત્પાદક છે જે છેલ્લા 70 વર્ષથી બિસ્કીટ, ક્રેકર્સ, કૂકીઝ અને વેફર્સ સહિત…

Read More