BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS
ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ અને શિપિંગ ફાઇનાન્સિંગ જેવા ઉભરતાં ક્ષેત્રોને પ્રોત્સાહન ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે કેન્દ્રિય બજેટમાં આપણા દેશની વૃદ્ધિની આકાંક્ષાઓ અને ભારતની વૃદ્ધિગાથામાં ગિફ્ટ સિટીની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂકાયો છે. કેન્દ્ર સરકારનો નીતિગત સહયોગ ગિફ્ટ સિટીના ઝડપી વિકાસને ચોક્કસપણે બળ આપશે, જેના પરિણામે તે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે વાઇબ્રન્ટ ગ્લોબલ…
