મહિન્દ્રાએ થારની નવી રેન્જ પ્રસ્તુત કરી
મુંબઈ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ થારની સંપૂર્ણપણે નવી રેન્જ પ્રસ્તુત કરી. સંપૂર્ણપણે નવી રેન્જમાં બે એન્જિન વિકલ્પમાં રિઅર વ્હીલ ડ્રાઇવ (RWD) વેરિઅન્ટ અને ફોર વ્હીલ ડ્રાઇવ (4WD) વેરિઅન્ટમાં સંવર્ધિત ક્ષમતા ધરાવતા વેરિઅન્ટ સામેલ છે. RWD રેન્જનું ડિઝલ વેરિઅન્ટ સંપૂર્ણપણે નવા D117 CRDe એન્જિનથી ચાલશે, જે મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 117 BHP અને 300 Nm ટોર્ક (87.2 kW@3500…
