હોન્ડા અમેઝ ભારતમાં તેના 10 વર્ષની ઉજવણી કરે છે

નવી દિલ્હી, 5 એપ્રિલ: ભારતમાં પ્રિમીયમ કાર ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા (HCIL) તેની ફેમિલી સેડાન હોન્ડા અમેઝની 10મી જન્મજયંતિની ઉજવણી કરી રહી છે. ભારતમાં આ કારને સૌપ્રથમ વખત એપ્રિલ 2013માં રજૂ કરવામાં આવી હતી. અમેઝએ 5.3 લાખથી વધુ ગ્રાહકો મેળવ્યા છે. તેમજ ભારતમાં HCILના વેચાણમાં 53%નો હિસ્સો ધરાવે છે. અમેઝએ પ્રથમ વખતના ખરીદદારોનો 40 ટકા…

Read More

રિલાયન્સ રિટેલના ઓમ્ની-ચેનલ બ્યૂટી રિટેલ પ્લેટફોર્મ તિરાનો પ્રારંભ

મુંબઈ, 5 એપ્રિલ: રિલાયન્સ રિટેલ લિમિટેડે તેના ઓમ્ની-ચેનલ બ્યુટી રિટેલ પ્લેટફોર્મ તિરા લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તિરા એપ અને વેબસાઈટના ઉદ્દઘાટન સાથે રિલાયન્સ રિટેલે મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો વર્લ્ડ ડ્રાઈવમાં તેનો ફ્લેગશિપ તિરા સ્ટોર ખોલવાની જાહેરાત કરી છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (રિલાયન્સ રિટેલ લિમિટેડની માલિકીની કંપની)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુ. ઈશા અંબાણીએ લોન્ચ…

Read More

રિયલમીએ 64MP કેમેરા અને 33W સાથે રિયલમી C55 લોન્ચ કર્યો

અમદાવાદ, 5 એપ્રિલઃ રિયલમીએ C55, 64MP કેમેરા અને 33W ચાર્જિંગ સાથે એન્ટ્રી-લેવલ ચેમ્પિયન માટેનો નવો બેન્ચમાર્ક લોન્ચ કર્યો છે. રિયલમી C55, એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં એક નવો બેન્ચમાર્ક સેટ કરીને 64MP કેમેરા સાથે આવે છે. 8MP સેલ્ફી કેમેરા અને એક્સક્લુઝિવ સ્ટ્રીટ ફોટોગ્રાફી મોડ સહિત ફોટોગ્રાફી ફંક્શન્સની શ્રેણી છે, જે રિયલમી C શ્રેણીમાં પ્રથમ છે. C55 33W SUPERVOOC…

Read More

એન્ટિટી “પિરામિડ સોલ્યુશન” અને “વિંગ્સ2ટ્રેડ” સાથે સંકળાયેલ વ્યક્તિ વિશે NSEની રોકાણકારોને ચેતવણી

અમદાવાદ, 5 એપ્રિલઃ એક્સચેન ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે મોબાઈલ નંબર “9063288999” દ્વારા ઓપરેટ કરતી “Wings2Trade” નામની એન્ટિટી સાથે સંકળાયેલ “નાગા રથનમ” નામની વ્યક્તિ રોકાણકારોને તેમનો યુઝર આઈડી અને પાસવર્ડ શેર કરવાનું કહીને રોકાણકારના ટ્રેડિંગ એકાઉન્ટને હેન્ડલ કરવાની ઑફર કરી રહી છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ટ્રેડિંગ ઓળખપત્રો જેમ કે…

Read More

R.S. SODHI રિલાયન્સ રિટેલના ગ્રોસરી બિઝનેસમાં જોડાય તેવી શક્યતા

અમદાવાદ, 5 એપ્રિલઃ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના ભૂતપૂર્વ MD આર.એસ. સોઢીને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL) – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના ગ્રોસરી બિઝનેસની કમાન સોંપાય તેવી શક્યતા હોવાની ચર્ચાએ માર્કેટમાં જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર GCMMFમાંથી સોઢીની કુશળતાનો ઉપયોગ અમૂલ અને મધર ડેરી સાથેની સ્પર્ધામાં ઉત્પાદનોનો લાભ લેવા માટે થઈ શકે છે. સોઢીએ…

Read More

અદાણી પોર્ટસે રૂ.1485 કરોડમાં કરાઇકલ પોર્ટ હસ્તગત કર્યું

ભારતમાં APSEZનો પોર્ટ પોર્ટફોલિઓ વધીને 14 પોર્ટ થયો અમદાવાદ, 5 એપ્રિલ: ટ્રાન્સપોર્ટ યુટિલિટી અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ NCLTની મંજૂરીના અનુસંધાને કરાઇકલ પોર્ટ પ્રાઇવેટ લિ. (KPPL)ના હસ્તાંતરનું કામકાજ  પૂર્ણ કર્યું છે. ચેન્નાઈથી ૩૦૦ કિલોમીટર દૂર દક્ષિણમાં કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના કરાઈકલ જિલ્લામાં આવેલ કરાઈકલ બંદર વિકસાવવામાં આવ્યું હતું અને ૨૦૦૯માં કાર્યરત કરવામાં…

Read More

ટૂ- વ્હિલર્સના વેચાણો 7 વર્ષના તળિયે, પેસેન્જર વાહનોની માગ વધી

અમદાવાદ, 5 એપ્રિલઃ ટૂ- વ્હિલર્સના વેચાણો માર્ચમાં સાત વર્ષના તળિયે પહોંચ્યા છે. જ્યારે ટ્રેક્ટર્સમાં પણ સૌથી ઓછો ગ્રોથ જોવા મળ્યો હતો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જારી આંકડાઓ અનુસાર, ટુ વ્હિલર્સના વેચાણો વાર્ષિક ધોરણે માર્ચમાં 12 ટકા વધ્યા છે. પરંતુ પ્રિ-કોવિડ સ્તરેથી 9 ટકા ઘટ્યા છે. માર્ચ 2023માં, વાહનોના કુલ રિટેલ વેચાણો વાર્ષિક…

Read More

Stocks in News

અમદાવાદ, 5 એપ્રિલઃ કોર્પોરેટ જગતમાં ચાલી રહેલા સમાચારો અને એનાલિસિસના આધારે અત્રે માહિતી રજૂ કરવામાં આવી છે. જેના આધારે રોકાણકારો પોતાની ટ્રેડિંગ સ્ટ્રેટેજી યોગ્ય અભ્યાસના આધારો ગોઠવી શકે. NBCC: Company secures construction order worth Rs 448 crore (Positive) South Indian Bank Q4: Gross advances increase by 16.7% to Rs 72,107 crores (Positive) Lemon Tree Hotels:…

Read More