Result Calendar at a glance

23.01.2023 AMBER, ARVSMART, AXISBANK, BBL, BUTTERFLY, CANBK, CONCOR, CRAFTSMAN, DCXINDIA, GLAND, GRAVITA, HFCL, IDBI, J&KBANK, JINDRILL, KEI, KHAICHEM, MAHSEAMLES, OMAXAUTO, ORIENTHOT, PNBGILTS, POONAWALLA, PRUDENT, RTNPOWER, ROUTE, SELAN, SAGCEM, SHOPERSTOP, SATIN, SYNGENE, SPLPETRO, TATACOMM, THANGAMAYL, TRITURBINE, ZENSARTECH AXISBANK YoY: Net Profit expected to be seen at Rs 5418.0 crore versus Rs 3614.0 crore NII expected to…

Read More

Sun Pharma કોન્સર્ટ ફાર્માસ્યુટિકલ્સ (US)ને 58 કરોડ ડોલરમાં હસ્તગત કરશે

મુંબઇઃ સન ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ લિ. 57.6 કરોડ ડોલર (રૂ. 4675 કરોડ)માં અમેરિકા સ્થિત કોન્સર્ટ ફાર્માસ્યુટીકલ્સ (NASDAQ: CNCE) હસ્તગત કરશે. જેમાં સન ફાર્મા કોન્સર્ટના તમામ શેર્સ ટેન્ડર ઓફર અંતર્ગત રોકડમાં શેરદીઠ 8 ડોલરના ભાવે હસ્તગત કરશે. કોન્સર્ટના સ્ટોકહોલ્ડર્સને શેરદીઠ 3.50 ડોલર સુધીનો વધારાનો નોન ટ્રેડેબલ કોન્ટીજન્ટ વેલ્યૂ રાઈટ મળશે. રોકડમાં શેર દીઠ $8.00ની અપફ્રન્ટ ચુકવણી આજની…

Read More

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો Q3 ચોખ્ખો નફો રૂ. 17806 કરોડ

અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તા. 31 ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો આગલાં વર્ષના તેટલાંજ ગાળાની સરખામણીમાં 0.6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 17806 કરોડ (રૂ. 15512 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 14.8 ટકા વધી રૂ. 240963 કરોડ (રૂ. 209823 કરોડ) થઇ છે. કંપનીનો EBITDA 13.5 ટકા વધ્યો…

Read More

ગ્રીન્ઝો એનર્જી સાણંદમાં Rs. 500 કરોડના મૂડીરોકાણ સાથે ઇલેક્ટ્રોલાઇઝર્સ પ્લાન્ટ સ્થાપશે

પ્રોજેક્ટ પાછળ ગ્રીન્ઝો એનર્જી રૂ. 500 કરોડનું રોકાણ કરશે અમદાવાદ: ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2માં ઇલેક્ટ્રોલાઇઝર્સ અને ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટેનો અદ્યતન પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ પાછળ 50 મિલીયન (રૂ. 500 કરોડ) ડોલરનું રોકાણ કરવામાં આવશે. આ પ્લાન્ટ દ્વારા 50 હજારથી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થશે. ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમીટેડ (જીઇઆઇએલ)ના સીઇઓ…

Read More

MUKESH AMBANI વૈશ્વિક સ્તરે ટોચના 100 CEOમાં બીજા ક્રમે

Nvidia CEO જેન્સન હુઆંગ આ વર્ષના બ્રાન્ડ ફાઇનાન્સ બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જ્યારે RELIANCE ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન MUKESH AMBANI વર્ષ 2023 માટે વિશ્વના ટોચના CEO પર બ્રાન્ડ ફાઇનાન્સના વાર્ષિક અહેવાલમાં બીજા ક્રમે આવ્યા છે. ગયા વર્ષના લીડર માઇક્રોસોફ્ટના સત્ય નડેલા હવે ત્રીજા સ્થાને છે. Nvidia CEO જેન્સન હુઆંગ આ વર્ષના બ્રાન્ડ…

Read More

બંધન બેંકનો કુલ વ્યવસાય રૂ. 2 લાખ કરોડથી વધી ગયો

કોલકાતા: બંધન બેંકએ નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. બેંકે સાત વર્ષની કામગીરીના ગાળામાં રૂ. 2 લાખ કરોડનો કુલ વ્યવસાય હાંસલ કર્યો છે. બેંકનો કુલ વ્યવસાય (ડિપોઝિટ અને એડવાન્સ) 31 ડિસેમ્બર, 2022ના રોજ વાર્ષિક ધોરણે 16 ટકા વધીને રૂ. 2,00,070 કરોડ થયો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકની…

Read More

RELIANCE JIOનો Q3 ચોખ્ખો નફો 28% વધી 4638 કરોડ

અમદાવાદઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ જિયોએ ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા વર્ષ 2022-23ના 3જા ત્રિમાસિક ગાળા માટે જાહેર કરેલા સ્ટેન્ડઅલોન પરીણામો અનુસાર ચોખ્ખો નફો 28 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4638 કરોડ (રૂ. 4518 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 19 ટકા વધી રૂ. 23061 કરોડ (રૂ. 22521 કરોડ) થઇ છે. કંપનીનું ઓપરેટિંગ પ્રોફીટ માર્જિન સપ્ટેમ્બર ક્વાર્ટરના 26.1…

Read More