SBIએ 5 ટ્રિલિયન પર્સનલ બેન્કિંગ એડવાન્સિસનો આંક વટાવ્યો

મુંબઈ; સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 30 નવેમ્બર, 2022નાં રોજ પાંચ ટ્રિલિયન પર્સનલ બેન્કિંગ એડવાન્સિસનું સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. બેન્કે માત્ર 12 મહિનામાં છેલ્લાં એક ટ્રિલિયનની વૃધ્ધિ પૂરી કરી હતી. SBIએ જાન્યુઆરી, 2015માં પ્રથમ એક ટ્રિલિયનનો આંક હાંસલ કર્યો હતો, એ પછી જાન્યુઆરી 2018માં બે ટ્રિલિયન, ઓગસ્ટ 2020માં કોવિડ મહામારી તેની ચરમસીમાએ હતી ત્યારે ત્રણ ટ્રિલિયન,…

Read More

અદાણી ગ્રીન વિશ્વની સૌથી મોટી વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાવર વિકાસકાર બની

અમદાવાદ: અદાણી સમૂહના રિન્યુએબલ્સ એનર્જી વ્યવસાયની એક ભાગ અદાણી ગ્રીન એનર્જી લિ.એ રાજસ્થાનના તેનો ત્રીજો વિન્ડ-સોલાર હાઇબ્રીડ પ્લાન્ટ રાજસ્થાનના જેસલમેરમાં કાર્યાન્વિત કર્યો છે. આ નવા શરુ કરાયેલા હાઇબ્રીડ પ્લાન્ટ મળીને સંયુક્ત ક્ષમતા 450 મેગાવોટ છે. આ પ્લાન્ટ SECI સાથે કિલોવોટના Rs.૨.૬૭ના દરથી ૨૫ વર્ષનો વીજ ખરીદ કરાર ધરાવે છે. ૪૨૦ મેગાવોટનો હાઇબ્રીડ પાવર પ્લાન્ટ અને…

Read More

EDIIએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસે દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોનું સન્માન કર્યું

અમદાવાદ: આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)એ સામાજિક સંરક્ષણ નિયામક અને ગુજરાત સ્ટેટ હેન્ડિકેપ્ડ (દિવ્યાંગ) ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ, ગુજરાત સરકાર સાથે જોડાણમાં સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ ઓફ ડિફરન્ટલી એબલ્ડ (સીઇડીએ – દિવ્યાંગ સશક્તિકરણ કેન્દ્ર)ની સ્થાપના કરી છે. આજે EDIIએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી, જેમાં સફળ દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોનું સન્માન…

Read More

બેંક ઓફ બરોડાએ ગિફ્ટ સિટીમાંથી કોર્પોરેટ માટે રૂપિયામાં ડિપોઝિટ સામે વિદેશી ચલણમાં લોન સેવા શરૂ કરી

મુંબઈ: બેંક ઓફ બરોડા (બેંક)એ ગિફ્ટ સિટીમાં તેની શાખામાં નવી પ્રોડક્ટ – ભારતીય કંપનીઓની તેમની વિદેશી પેટાકંપનીઓ/સંયુક્ત સાહસ માટે ભારતીય રૂપિયાની ડિપોઝિટ સામે ફોરેન કરન્સી લોન પ્રસ્તુત કરી છે. બેંક ઓફ બરોડા ગિફ્ટ સિટીમાં આ સુવિધા પૂરી પાડતી પ્રથમ બેંક છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં બેંકના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી) બેંકિંગ યુનિટે તાજેતરમાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. બેંક…

Read More

NSE IFSC-SGX Connectનું ફુલ સ્કેલ ઓપરેશન 2023ના બીજા ક્વાર્ટરમાં શરૂ થઇ જશે

ગાંધીનગરઃ સિંગાપોર એક્સચેન્જ (એસજીએક્સ ગ્રૂપ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ)એ જાહેરાત કરી છે કે, NSE IFSC-SGX Connectનું ફુલ સ્કેલ ઓપરેશન 2023ના બીજા ક્વાર્ટરમાં શરૂ થઇ જવાની ધારણા છે. કનેક્ટ મારફત એનએસઇ આઇએફએસઈ ખાતે એસજીએક્સ નિફ્ટીનું ટ્રાન્ઝિશન ટ્રેડિંગ ત્યારબાદ ટૂંક સમયમાં ડોલર ડોમિનેટેડ નિફ્ટી કોન્ટ્રાક્ટ સાથે શરૂ થઇ જશે. એસજીએક્સ ગ્રૂપ અને એનએસઇ એ…

Read More

કલ્યાણ જ્વેલર્સના અમદાવાદમાં પુનર્નિમિત શોરૂમમાં ટ્રેન્ડી જ્વેલરી ડિઝાઇન ઉપલબ્ધ

અમદાવાદ: કલ્યાણ જ્વેલર્સે અમદાવાદમાં આંબાવાડીમાં નવા ડિઝાઇન થયેલા શો રૂમનું ઉદ્ઘાટન  કર્યું હતું. સૂંપર્ણ નવા શો રૂમમાં અનોખી અને ટ્રેન્ડી જ્વેલરી ડિઝાઇન્સ પ્રદર્શિત કરવામાં આવી છે, જે લક્ઝરીયસ અને નવતર અનુભવ, પરંપરાગત ડિઝાઇનની વ્યાપક રેન્જ ઓફર કરે છે. અનોખી શૈલીમાં શો રૂમ લોંચ કરતાં મેગા ધમાકા ઓફરની જાહેરાત કરી છે, જેમાં ગ્રાહકો મેકિંગ ચાર્જ પર…

Read More

GHCLએ 3Rમાં CII એક્સલન્સ એવોર્ડ જીત્યો

અમદાવાદ : દિલ્હીમાં 7 માં CII 3 R એવોર્ડ્સ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ઇન્ડસ્ટ્રીના  વેસ્ટ મેનેજમેન્ટ બદલ GHCL લિમિટેડને 3 R માં CII એક્સલન્સ એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીમાં બેન્ચમાર્ક સ્થાપિત કરવામાં 3આર ના (રિડ્યુસ, રિયૂઝ, રિસાઇકલ) સિદ્ધાંતો પ્રત્યે GHCLના પ્રયાસોને પ્રદર્શિત કરે છે. GHCL એ સુત્રપાડાના (ગુજરાત) તેના સોડા એશ પ્લાન્ટમાં…

Read More

DCB બેંકે વરિષ્ઠ નાગરિકો માટે ડિપોઝિટના વ્યાજદરો વધાર્યા

અમદાવાદઃ ડીસીબી બેંકના નવા ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)ના વ્યાજદરોએ વરિષ્ઠ નાગરિકોને અતિજરૂરી નાણાકીય રાહત આપી છે – તેમનાં જીવનના નિવૃત્તિના સોનેરી વર્ષોમાં વધારે વ્યાજની આવક મેળવવાની તક આપી છે. સીનિયર સિટિઝન એફડી 60 વર્ષ અને એનાથી વધારે વય ધરાવતા નાગરિકો માટે વ્યાજની વધારે આવક ઓફર કરે છે. ડીસીબી સીનિયર સિટિઝન ફિક્સ્ડ ડિપોઝિટમાં 700 દિવસની રૂ. 2…

Read More