RIL અને અશોક લેલેન્ડએ હાઇડ્રોજન કમ્બશ્ચન એન્જિન ટેકનોલોજી ધરાવતો હેવી-ડ્યુટી ટ્રક પ્રસ્તુત કર્યો
ચેન્નાઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને અશોક લેલેન્ડએ ભારતનો પ્રથમ હાઇડ્રોજન ઇન્ટર્નલ કમ્બશ્ચન એન્જિન (H2-ICE) પાવર્ડ હેવી ડ્યુટી ટ્રક પ્રસ્તુત કર્યો હતો. આ ટ્રકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલોરમાં ઇન્ડિયા એનર્જી વીકમાં લીલી ઝંડી આપી હતી. અશોક લેલેન્ડે આરઆઇએલ સાથે ગયા વર્ષે આ વિશિષ્ટ ટેકનોલોજી વિકસાવી છે અને ઓગસ્ટ, 2022થી પરીક્ષણ કર્યું છે. અશોક લેલેન્ડ…
