એક્સિસ બેંકે Q3માં 10 લાખ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા

અમદાવાદઃ એક્સિસ બેંકએ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 10.4 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા હતા અને છેલ્લાં ત્રણ ત્રિમાસિક ગાળામાં દેશમાં સૌથી વધુ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારી નાણાકીય સંસ્થાઓમાં સામેલ હતી. બેંકે રિટેલ ડિજિટલ બેંકિંગ સ્પેસમાં ટોચની કંપનીઓમાં સ્થાન જાળવી રાખ્યું છે. એક્સિસ મોબાઇલ એપ પ્લેસ્ટોર પર વિશ્વની સૌથી ઊંચું રેટિંગ…

Read More

Result Calendar at a Glance

06.02.2023 અમદાવાદઃ સોમવારે અદાણી ટ્રાન્સમિશન, તાતા સ્ટીલ, જેકે પેપર, એલઆઇસી હાઉસિંગ સહિતની મહત્વની કંપનીઓના ક્યૂ-3 રિઝલ્ટ્સ જાહેર થશે. તેની ઉપર માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક ચાલ જોવા મળી શકે છે. ACE, ADANITRANS, AVADHSUGAR, BALAMINES, BLS, BALPHARMA, COROENGG, DEEPIND, GLOBUSSPR, HBLPOWER, HONDAPOWER, INFIBEAM, JKPAPER, HUHTAMAKI, KPRMILL, KOLTEPATIL, LICHSGFIN, MUTHOOTFIN, MTEDUCARE, MONTECARLO, NUVOCO, ONMOBILE, POWERINDIA, SJVN, TASTYBIT, TATASTEEL, TCPLPACK,…

Read More

HDFC Q3 પરિણામ: નફો 13% વધી રૂ. 3,691 કરોડ

મુંબઇઃ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (HDFC)એ ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે મજબૂત લોન વિતરણ અને સ્થિર ઉપજના સ્પ્રેડને કારણે ચોખ્ખા નફામાં 13 ટકાનો વધારો નોંધાવ્યો છે. કંપનીએ રૂ. 3,690.80 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 3,260.69 કરોડ હતો. ચોખ્ખી વ્યાજની આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં 13 ટકા વધીને…

Read More

BUDGET REACTION: માળખાગત સુવિધા અને રોજગારી સર્જન પર ધ્યાન કેન્દ્રિત

એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણ આ વૃદ્ધિલક્ષી બજેટ છે, જે છેલ્લાં વર્ષોમાં શ્રેષ્ઠ બજેટ પૈકીનું એક છે, જેમાં માળખાગત સુવિધા અને રોજગારીના સર્જન એમ બંને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે સાથે દરેક વ્યક્તિ માટે આવકવેરા માટે સારો ઘટાડો કરવામાં આવ્યો છે અને રાજ્યોને ઘણું ભંડોળ મળ્યું છે. રાજકોષીય ખાધ જીડીપીના 6.4 ટકાથી…

Read More

KFin Technologiesની ગિફ્ટ સિટીમાં સેવાઓ શરૂ

600 કર્મચારીઓની ભર્તી કરવાની યોજના હૈદરાબાદઃ મૂડી બજારમાં વિવિધ એસેટ ક્લાસમાં સર્વગ્રાહી સર્વિસ અને સોલ્યુશન્સ પૂરાં પાડતાં ટેકનોલોજી આધારિત અગ્રણી ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ KFin Technologies લિમિટેડ (KFintech)એ ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરી છે. કે ફિનટેકે ગિફ્ટ સિટીમાં ચાર ગિફ્ટ સિટી ફન્ડ્સ અને બે ગ્લોબલ ફન્ડ્સ સાથે ઔપચારિક હસ્તાક્ષર કર્યા હતા. વિવિધ વૈશ્વિક ગ્રાહકોને સેવા પૂરી…

Read More

ITCનો નફો 21 ટકા વધ્યો, શેરદીઠ રૂ. 6 વચગાળાનું ડિવિડન્ડ

અમદાવાદ: એફએમસીજી સેગમેન્ટની આઈટીસી લિ.નો ડિસેમ્બર ત્રિમાસિક ચોખ્ખો નફો 21 ટકા વધી રૂ. 5,031.01 કરોડ નોંધ્યો હતો. જે ગતવર્ષે ₹4156.2 કરોડ હતો. આઈટીસીની આવક ગતવર્ષે રૂ. 15862 કરોડ સામે 2.3 ટકા વધીને ₹16225.1 કરોડ થઈ છે. ITCએ ₹1ની ફેસવેલ્યૂ ધરાવતા શેર દીઠ ₹6નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. રેકોર્ડ તારીખ 15 ફેબ્રુઆરી, 2023 નિર્ધારિત કરવામાં આવી છે. વચગાળાના ડિવિડન્ડની ચુકવણી 3 માર્ચ 2023 અને 5 માર્ચ, 2023 ની વચ્ચે રહેશે. કંપનીની EBITDA ₹5,102.1 કરોડથી વાર્ષિક ધોરણે 22% વધીને…

Read More