એક્સિસ બેન્કનો અર્ધવાર્ષિક નફો 70 ટકા વધી 5330 કરોડ

અમદાવાદઃ એક્સિસ બેન્કે સપ્ટેમ્બર-22ના અંતે પૂરાં થયેલા અર્ધવાર્ષિક ગાળા માટે ચોખ્ખો નફો 70 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5330 કરોડ (રૂ. રૂ. 3133 કરોડ) નોંધાવ્યો છે. બેન્કની ચોખ્ખી વ્યાજની આવક પણ 31 ટકા વધી રૂ. 10360 કરોડ (રૂ. 7900 કરોડ) થઇ છે. કંપનીની ઇપીએસ પણ વાર્ષિક ધોરણે રૂ. 40.42 સામે વધી રૂ. 68.36 નોંધાઇ છે. એક્સિસ…

Read More

Vodafone Ideaના બાકી દેવાને ઈક્વિટીમાં કન્વર્ટ કરવા મંજૂરી, સરકારનો હિસ્સો વધી 30 ટકા થશે

મુંબઈભારતના કેપિટલ માર્કેટ રેગ્યુલેટરે ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાના $1.92 અબજથી વધુના બાકી દેવાંને ઈક્વિટીમાં કન્વર્ટ કરવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી હતી, ગયા વર્ષે, ભારતે દેવાના બોજા હેઠળ દબાયેલી ટેલિકોમ કંપનીઓ માટે બચાવ પેકેજ મંજૂર કર્યું હતું, જેમાં સરકારને બાકી રહેલ વિલંબિત એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ પરના વ્યાજને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી હતી. ભારતી એરટેલ અને Jio સહિત વોડાફોન…

Read More

સુઝલોન એનર્જીને અદાણી ગ્રીન એનર્જીનો 48.3MGનો ઓર્ડર મળ્યો, શેર 4 ટકા વધ્યો

અમદાવાદ રિન્યુએબલ એનર્જી સર્વિસ પ્રોવાઈડર સુઝલોન ગ્રૂપે અદાણી ગ્રીન એનર્જી પાસેથી 48.3 મેગાવોટ (MW)નો વિન્ડ પાવર પ્રોજેક્ટ વિકસાવવાનો પ્રોજેક્ટ મેળવ્યો છે. સુઝલોન વિન્ડ ટર્બાઇન જનરેટરના 23 યુનિટ ઇન્સ્ટોલ કરશે. ગુજરાતના માંડવીમાં સ્થિત આ પ્રોજેક્ટ 2023માં કાર્યરત થવાની અપેક્ષા છે. કંપનીએ જણાવ્યા પ્રમાણે, 13 ઓગસ્ટે સુઝલોને અદાણી ગ્રીનનો 226.8 મેગાવોટનો ઓર્ડર મેળવ્યા ઉપરાંત આ નવો ઓર્ડર…

Read More

એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સુરતમાં નવું R&D સેન્ટર શરૂ કર્યું

સુરત એથર ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુજરાત રાજ્યના સુરત શહેરમાં નવા એક્સ્પાન્ડેડ R&D સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન પદ્મ વિભૂષણ પ્રોફેસર મનમોહન શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર કોન્ટ્રાક્ટ રિસર્ચ એન્ડ મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ (CRAMS) બિઝનેસ સેગમેન્ટમાં વધતી જતી માગને પૂરી કરવામાં મદદ કરશે અને હાલના ઉત્પાદનો માટે વધુ બહેતર કાર્યક્ષમતા હાંસલ કરવાના પ્રયાસોને સાર્થક કરશે. તે…

Read More

પેટીએમની જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક સાથે ભાગીદારી કરી વેપારીઓમાં ડિજીટાઈઝેશનને વધુ વેગ અપાશે

ભારતના નાના શહેર અને નગરોમાં  કાર્ડ મશીન પૂરાં પાડવાની વ્યવસ્થા ગોઠવાશે યુપીઆઈ, ક્રેડિટ/ ડેબીટ કાર્ડઝ, નેટ બેંકીંગ, ઈન્ટરનેશનલ કાર્ડઝ, પેમેન્ટ પોસ્ટપેઈડ, પેટીએમ વૉલેટ અને ઈએમઆઈ જેવા ચૂકવણીના વિવિધ વિકલ્પો માટે એક જ સ્થળે સમસ્યા નિવારણ થશે અમદાવાદ બ્રાન્ડ પેટીએમની માલિકી ધરાવતા અને ભારતની સૌથી મોટી ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસિસ તથા ક્યુઆર અને મોબાઈલ પેમેન્ટસની…

Read More

ન્યૂઝ ઈન બ્રિફઃ બેન્કે સૌરવ ગાંગુલીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો, એલએન્ડટીને ગુજરાતનો સૌથી મોટો ઓર્ડર મળ્યો

સૌરવ ગાંગુલી બ્રાન્ડ એમ્બેસેડર કોલકાતા: યુનિવર્સલ બેન્ક બંધન બેન્કે સૌરવ ગાંગુલીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે. લોકપ્રિય રીતે દાદા અને ભારતીય ક્રિકેટના મહારાજા તરીકે ઓળખાતાં સૌરવ ગાંગુલી બેન્કના બ્રાન્ડ મેસેજને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે તથા બેન્કના ઉત્પાદનો અને સેવાઓને પ્રસ્તુત કરશે. બેન્ક દેશમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 34માં એના 5,644 બેંકિંગ આઉટલેટ ધરાવે છે….

Read More

કામાક્ષી સ્યુડપૅકે નવા ફ્લેક્સિબલ પેકેજિંગ પ્લાન્ટ માટે રૂ. 200 કરોડનું રોકાણ કર્યું

અમદાવાદઃ ફ્લેક્સિબલ પૅકેજિંગ સેક્ટરમાં પોતાની સ્થિતિને મજબૂત કરવા અને પોતાની પ્રોડક્ટના પોર્ટફોલિયોને વૈવિધ્યસભર બનાવવા કામાક્ષી સ્યુડપૅકે હાલમાં જ અમદાવાદ નજીક બાવળા ખાતે તેના નવા ફ્લેક્સિબલ પૅકેજિંગ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. જર્મની સ્થિત સ્યુડપૅક ખાદ્યપદાર્થો, બિન-ખાદ્યપદાર્થો માટેની હાઈ-પર્ફોમન્સ ફિલ્મો અને મેડિકલ પૅકેજિંગની અગ્રણી ઉત્પાદનકર્તા છે, જેણે કામાક્ષી સાથે 2019માં પાર્ટનરશિપ કર્યા બાદ કામાક્ષી સ્યુડપૅક (અગાઉ…

Read More