Infosysના પ્રોત્સાહક પરિણામોથી શેર 5 ટકા ઉછળ્યો, માર્કેટ કેપની દ્રષ્ટિએ ચોથી ટોચની કંપની બની

અમદાવાદઃ ઇન્ફોસિસે અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો આપતાં આજે શેરબજારમાં તેમાં મોટાપાયે લેવાલી જોવા મળી હતી. શેર ઈન્ટ્રા ડે 5.23 ટકા ઉછાળા સાથે 1494ની ટોચે પહોંચ્યો હતો. કુલ આવક બીજા ત્રિમાસિકમાં 23.4 ટકા વધીને રૂ. 36,538 કરોડ થઈ હતી. ચોખ્ખો નફો 11 ટકા વધીને રૂ. 6,021 કરોડ થયો છે. આ ઉપરાંત કંપનીએ રૂ. 9,300 કરોડના…

Read More

Startup Funding: ગુજરાત સ્થિત કેટલબરો VCએ રૂ. 40 કરોડનું ફંડ ફાળવ્યું

અમદાવાદ સીડ ઇન્વેસ્ટર નિસર્ગ શાહના નેતૃત્ત્વ હેઠળની ગુજરાત સ્થિત પ્રારંભિક તબક્કાની વેન્ચર કેપિટલ (વીસી) કેટલબરો વીસીએ આજે તેના સૌપ્રથમ વીસી ફંડ લૉન્ચ કરવાની જાહેરાત કરી. આ ફંડમાં અનુભવી પ્રોફેશનલ્સ, ઉદ્યોગસાહસિકો તેમજ સ્ટાર્ટઅપના સ્થાપકો ધરાવતા લિમિટેડ પાર્ટનર્સ (એલપી) તરફથી 40 કરોડ રૂપિયાની મૂડી કટિબદ્ધતાઓ પ્રાપ્ત થઈ હતી. આ ફંડ ફાઉન્ડર માર્કેટ ફિટ અભિગમને કેન્દ્રમાં રાખીને અનુભવી…

Read More

SBI રેસિડેન્શિયલ હોમ લોન્સમાં 6 લાખ કરોડ AUM હાંસિલ કરનારી પ્રથમ બેન્ક, ફેસ્ટિવ બોનાન્ઝાની જાહેરાત કરી

તહેવારની સિઝનની ઉજવણી કરવા એસબીઆઈએ એના હોમ લોનના ગ્રાહકો માટે વિવિધ ઓફરની જાહેરાત કરી લોન પર 0.25 ટકાનું કન્સેશન ઓફર કર્યું, જેથી પ્રારંભિક વ્યાજદર @ 8.40% બેન્કે 31 જાન્યુઆરી, 2023 સુધી હોમ લોન્સ પર પ્રોસેસિંગ ફી માફ કરી મુંબઈ ભારતની સૌથી મોટી હોમ લોન પ્રદાતા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ હોમ લોન સેગમેન્ટમાં 6 લાખ કરોડની…

Read More

Corporate/ Business News Of the Day

Bajaj Allianz Life Insuranceની છ પ્રાદેશિક ભાષાઓમાં વેબસાઇટ લોન્ચ ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ આલિઆન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સે છ પ્રાદેશિક ભાષાઓમાં એની અધિકૃત વેબસાઇટ શરૂ કરી હતી. તમામ માટે જીવન વીમાને સરળ બનાવવાના તેમજ વીમાની જાગૃતિ લાવવાના વિઝન સાથે આ પહેલ હાથ ધરી છે. ગ્રાહકો હવે જીવન વીમાના ફાયદા તથા કંપનીના ઉત્પાદનો અને…

Read More

IIFL ફિનટેક ફંડ ટ્રેન્ડલાઇનમાં $1.8 મિલિયનનું રોકાણ કર્યુ

મુંબઈ ફાઇનાન્શિયલ સર્વિસિસ IIFL ગ્રુપની અર્લી સ્ટેજ ઈન્વેસ્ટિંગ વ્હિકલ IIFL ફિનટેક ફંડે ટ્રેન્ડલાઇનમાં $1.8 મિલિયનનું રોકાણ કર્યું છે. સિરીઝ A ઈન્વેસ્ટમેન્ટ રાઉન્ડ અંતર્ગત ટ્રેડર્સ અ ઈન્વેસ્ટર્સ માટેના સૌથી મોટા એનાલિટિક્સ પ્લેટફોર્મ ટ્રેન્ડલાઈન (Trendlyne)માં બીજી વખત રોકાણ કરી કંપનીનો નોંધપાત્ર હિસ્સો હસ્તગત કર્યો છે. ટ્રેન્ડલાઈન છેલ્લા 12 મહિનામાં તેની વેબસાઈટ અને મોબાઈલ એપ પર 35 કરોડથી વધુ પેજ- સ્ક્રિન વ્યૂસ સાથે રેપિડ ગ્રોથ કરી…

Read More

TCSનો ત્રિમાસિક નફો વધી 10000 કરોડને પાર, શેરદીઠ રૂ. 8 ડિવિડન્ડ જાહેર

આઈટી ઈન્ડસ્ટ્રીના તમામ વર્ટિકલ્સ અને બજારમાં અમારી સેવાઓની માગ મજબૂત રહેતાં કંપનીએ ટકાઉ ગ્રોથ નોંધાવ્યો છે. ટ્રાન્સફોર્મેશનની પહેલો, ક્લાઉડ માઈગ્રેશન, આઉટસોર્સિંગ જોડાણો સહિત અમે મજબૂત ઓર્ડર બુક સાથે પડકારો વચ્ચે આગળ વધી રહ્યા છીએ. – રાજેશ ગોપીનાથન, CEO-MD, TCS Ltd. અમદાવાદ દેશની ટોચની આઈટી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં બિનઅપેક્ષિત પરિણામ આપી આઈટી…

Read More

Startups Good News: હવે સ્ટાર્ટઅપ્સે ફંડિંગ માટે ફરવુ પડશે નહીં, કોઈપણ ગેરેંટી વિના 10 કરોડ સુધીની લોન મેળવી શકશે

નવી દિલ્હી:સરકારે સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે એક નવી સ્કીમ શરૂ કરી છે. આ અંતર્ગત સ્ટાર્ટઅપ કંપનીઓને કોઈપણ ગેરંટી વિના મહત્તમ 10 કરોડ રૂપિયાની લોન મળશે. સરકાર પોતે લોનની ગેરંટી આપશે. આ માટે કેન્દ્ર સરકારે સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS)ને મંજૂરી આપી છે. આ હેઠળ, તેમને ચોક્કસ મર્યાદા સુધી મોર્ગેજ ફ્રી લોન…

Read More

Corporate/ Business News

ક્રોમાનું આકર્ષક સેવા આપતુ માય ફેસ્ટિવ ડ્રીમ અભિયાન શરૂ નવી દિલ્હીતહેવારની સિઝનમાં તાતા ગ્રૂપની વિશ્વસનિય ઓમ્નિ-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ પહેલી વાર લાખો ઇચ્છાઓ પૂર્ણ કરવા અદ્યતન #MyFestiveDream અભિયાન શરૂ કર્યું છે. તહેવારનો આનંદ વધારવા ગ્રાહકો ક્રોમા સ્ટોર્સ અને વેબસાઇટ croma.com પરથી ખરીદી કરીને આકર્ષક વ્યક્તિગત ઓફર્સ સાથે તેમના મનપસંદ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો ખરીદી શકે છે. સ્ટોર્સ…

Read More