AMG મિડીઆ નેટવર્ક પરોક્ષ રીતે NDTVમાં 29.18% હિસ્સો મેળવશેઃ અદાણી જૂથનો પ્રિન્ટ પછી ઇલેક્ટ્રોનિક્સ મિડિયામાં પ્રવેશ

AMG મિડીઆ નેટવર્કસની માલિકીની વિશ્વપ્રધાન કોમ.એ NDTVની પ્રમોટર કંપની RRPR હોલ્ડિંગના 99.5% શેર હસ્તગત અધિકારોનો ઉપયોગ કર્યો સેબીના ટેકઓવર નિયમનોના સંદર્ભમાં એનડીટીવીમાં ૨૬% સુધીનો હિસ્સો હસ્તગત કરવા સંબંધી ઓપન ઓફર માટેનો રસ્તો ખુલ્લો કરશે. એનડીટીવી ત્રણ અગ્રણી રાષ્ટ્રીય ચેનલો અને મજબૂત ડિજિટલ પ્લેટફોર્મ ધરાવે છે એએમએનએલ એ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ની ૧૦૦% પેટાકંપની છે…

Read More

CORPORATE/ BUSINESS NEWS

 એર ઇન્ડિયાએ મહારાજા નમસ્તે પરંપરા ફરી શરૂ કરી અમદાવાદઃ જ્યારે દુનિયા મહામારી દરમિયાન ભારતીયોને નમસ્તે કરવાનું શીખી હતી, ત્યારે એર ઇન્ડિયાની હાર્દરૂપ વેલ્યુ સિસ્ટમ મહારાજા નમસ્તેની પરંપરા શરૂ કરવા સાથે મહેમાનો કે પ્રવાસીઓને આવકારવા ફરી એક વાર ભારતીય આવકારવાની પરંપરાગત રીત નમસ્તે કરશે. મહારાજા નમસ્તેના વિશિષ્ટ એમ્બેસેડર રહ્યાં છે તથા એર ઇન્ડિયા તમામ એરપોર્ટ પર…

Read More

ડ્રીમફોલ્ક્સ સર્વિસિસનો આઇપીઓ 24 ઓગસ્ટે ખુલશેઃ પ્રાઇસબેન્ડ 308- 326

અમદાવાદ: ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ લિમિટેડનો આઇપીઓ 24 ઓગસ્ટ, 2022ને બુધવારે ખૂલી રહ્યો છે. કંપનીએ ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹ 308થી ₹ 326 નક્કી કરી છે. બિડ્સ લઘુતમ 46 ઇક્વિટી શેર માટે થઈ શકશે અને પછી 46 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. આઇપીઓમાં પ્રમોટર વિક્રેતા શેરધારકો દ્વારા 17,242,368 સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ હશે. વેચાણ…

Read More

JFL લાઇફ સાયન્સનો SME  IPO 25 ઓગસ્ટે ખુલશેઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 61

ઇશ્યૂ ખુલશે 25 ઓગસ્ટ ઇશ્યૂ બંધ થશે 30 ઓગસ્ટ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 61 ઓફર શેર્સ 297800 ઇશ્યૂ સાઇઝ રૂ. 18.17 કરોડ લોટ સાઇઝ 2000 શેર્સ રિટેલ ક્વોટા 1414000 શેર્સ નોન રિટેલ ક્વોટા 1414000 શેર્સ માર્કેટમેકર ક્વોટા 150000 શેર્સ લિસ્ટિંગ એનએસઇ ઇમર્જ અમદાવાદઃ અમદાવાદ સ્થિત જેએફએલ લાઇફ સાયન્સ લિ. રૂ. 18.17 કરોડના એસએમઇ આઇપીઓ સાથે. તા….

Read More

CORPORATE/ BUSINESS NEWS

આઇએચસીએલએ અમદાવાદમાં ચોથી જિંજર હોટેલ શરૂ કરી મુંબઈ:  ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (આઇએચસીએલ)એ અમદાવાદમાં આરટીઓ સર્કલ પર જિંજર હોટલની શરૂઆત કરી છે. આ હોટેલ બ્રાન્ડની લીન લક્ઝુરિયસ ડિઝાઇન અને સર્વિસ ફિલોસોફી આસપાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રસંગે આઇએચસીએલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ દીપિકા રાવે કહ્યું હતું કે, જિંજર અમદાવાદ ખુલવાની સાથે…

Read More

ઇન્ડિયન હોટલ્સ કંપની ગ્રૂપની “વિવાન્તા” હોટલ અમદાવાદમાં લોન્ચ

176 સ્ટાઇલિસ ડિઝાઇન રૂમ્સ અને સ્યૂટ્સથી સજ્જ છે હોટલ 540 ચો.મી.માં બેન્ક્વેટિંગ સ્પેસ મીટિંગ્સ અને પ્રસંગો માટે IHCL જૂથની ગુજરાતમાં કુલ 19 હોટલ્સની કુલ કેપેસિટી 2000 આસપાસ રૂમ્સની કેવડિયામાં 2, ભરૂચમાં 1, ચાંગોદરમાં 1 હોટલ નિર્માણાધિન, સુરત માટે વિચારણા ચાલી રહી છે ગુજરાતમાં 4/5 વિવાન્તા, 7/8 ઝીંઝર મળી 18 હોટલ્સની યોજના દેશમાં 36 હોટલ્સનો કુલ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

અદાણી ટોટલ ગેસે પીએનજી, સીએનજીની કિંમતમાં ઘટાડો કર્યો નવી દિલ્હી: તાજેતરમાં કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે શહેરી ગેસ વિતરણ કંપનીઓને ફાળવવામાં આવતા ઘર વપરાશના ગેસની ફાળવણીમાં વધારો કરી અને CNG અને હોમ PNG માટે લાગુ પડતા યુનિફાઇડ બેઝ પ્રાઈસ (UBP)માં ઘટાડો કરવા કરેલા નિર્ણય મારફત સીટી ગેસ વિતરણ કંપનીઓને અપાતા સતત સહયોગને અદાણી ટોટલ…

Read More

આગામી 3 વર્ષ ફિનટેક્ કંપનીઓની નફાકારતા સ્થિર રહેવાની ધારણા

અમદાવાદઃ દેશની ઈકોનોમીમાં વાર્ષિક 800 અબજ ડોલરના ટ્રાન્ઝેક્શન્સના યોગદાન સાથે ફિનટેક્ કંપનીઓ 5 લાખ કરોડ ડોલરના લક્ષ્યાંક સાથે સિંહફાળો આપવા સજ્જ છે. પરંતુ આગામી બેથી ત્રણ વર્ષમાં આ સેક્ટરની કંપનીઓની નફાકારતામાં કોઈ વધારો ન થવાનો અંદાજ ઉદ્યોગ જગત વ્યક્ત કરે છે…. ફિનટેક્. કંપનીઓના ભાવિ અને બજારની અનિશ્ચિતતાઓ તથા નિયમનકારી ચકાસણી વચ્ચે તેના બિઝનેસ મોડલની સ્થિરતા…

Read More