SEBIનો Brickwork Ratingsને છ મહિનામાં બિઝનેસ સંકેલી લેવા આદેશ, નવા ક્લાયન્ટ બનાવી શકશે નહીં

નવી દિલ્હીસિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ક્રેડિટ રેટિંગ એજન્સી Brickwork Ratings સામે કડક પગલાં લીધા છે. સેબીના આદેશ પછી Brickwork Ratings હવે નવા ક્લાયન્ટ બનાવી શકશે નહીં. એટલું જ નહીં, માર્કેટ રેગ્યુલેટરે રેટિંગ એજન્સીને છ મહિનામાં બિઝનેસ સમેટી લેવાનો નિર્દેશ આપ્યો છે. કોઈપણ ક્રેડિટ રેટિંગ એજન્સી સામે માર્કેટ રેગ્યુલેટર દ્વારા લેવામાં આવેલી આ…

Read More

HDFC બેંકે વેપારીઓ માટે સ્માર્ટ હબ વ્યાપાર એપ લૉન્ચ કરી

અમદાવાદ: HDFC બેંકે આજે સ્માર્ટ હબ વ્યાપાર મર્ચંટ એપને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે, જે વેપારીઓની બિઝનેસની રોજબરોજની જરૂરિયાતોને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવેલું એક વ્યાપક પેમેન્ટ્સ અને બેંકિંગ સોલ્યુશન્સ છે. HDFC બેંકના ઝોનલ હેડ સુશ્રી પર્લ સાબાવાલા અને HDFC બેંકના રુરલ બેંકિંગ હેડ પિનલ શાહ દ્વારા અમદાવાદમાં સ્થાનિક વેપારીઓ માટે તેનું અનાવરણ કરવામાં…

Read More

અલ્કેમી કેપિટલ મેનેજમેન્ટે “અલ્કેમી ઇમર્જિંગ લિડર્સ ઓફ ટુમોરો” લોન્ચ કરી

મુંબઇ: પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ પ્રદાતા અલ્કેમી કેપિટલ મેનેજમેન્ટ પ્રાયવેટ લિમીટેડએ 4 વર્ષના સમયગાળાની અને રૂ. 500 કરોડ અને તેનાથી વધુ ભંડોળને લક્ષ્યાંક બનાવતા નવી CAT III AIF સ્કીમ ‘અલ્કેમી ઇમર્જિંગ લિડર્સ ઓફ ટુમોરો’ લોન્ચ કરી છે. આ નવુ ફંડ અગ્રણી તરીકે ઉભરતી સ્મોલ અને મિડકેપ કંપનીઓની પુષ્કળ વૃદ્ધિ સંભાવના પર મદાર રાખવા માટે રોકાણકારોને સક્ષમ…

Read More

UPI મારફત મહિને 6 અબજ ટ્રાન્જેક્શન: ડબલ ડિજિટ ગ્રોથઃ Worldline

મુંબઈઃ કોવિડ બાદથી ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્જેક્શન સતત વધી રહ્યા છે. યુપીઆઈ દ્વારા માસિક 6 અબજ ટ્રાન્જેક્શન થઈ રહ્યા છે. પરિણામે તમામ ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મની આવકો અને વોલ્યૂમ ડબલ ડિજિટમાં ગ્રોથ કરી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં રોકડ સિવાયના તમામ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા રૂ. 36.08 લાખ કરોડના ટ્રાન્જેક્શન થયાં છે. જેમાં યુપીઆઈ દ્વારા 30.40…

Read More

FICCI- ASSOCHAMએ નવી આત્મનિર્ભર ગુજરાત યોજનાઓને આવકારી

FICCI ઉદ્યોગોને સહાયતા માટેની આત્મનિર્ભર ગુજરાત યોજનાઓનું સ્વાગત કરે છે દશેરાના શુભ અવસર પર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં, ગુજરાતના ઉદ્યોગોને સહાય પૂરી પાડવા માટે ગુજરાતના ઉદ્યોગોના લાભાર્થે આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેને આવકારતાં ફિક્કીના ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ચેરપર્સન ગીતા ગોરાડિયાએ જણાવ્યું કે, ગુજરાત ઉદ્યોગની કરોડરજ્જુ સમાન MSMEsને…

Read More

વાહનોના વેચાણો સપ્ટેમ્બરમાં 11 ટકા વધ્યાં, PV સેલ્સ પ્રિ કોવિડથી 44 ટકા વૃદ્ધિઃ FADA

અમદાવાદઃ કોવિડ બાદ ઓટો સેક્ટરની મંદી હવે પૂર્ણ થઈ રહી છે. સપ્ટેમ્બરમાં વાહનોના કુલ વેચાણો 11 ટકા વધ્યા છે. જેમાં ટ્રેક્ટર સિવાય તમામ સેગમેન્ટમાં વેચાણો વધ્યા છે. ટુ વ્હિલર્સના વેચાણો 9 ટકા, થ્રી વ્હિલર્સના વેચાણો 72 ટકા અને પીવી-સીવી સેલ્સ 10 ટકા, 19 ટકા વધ્યા છે. જો કે, હજી પ્રિ-કોવિડ સ્તરથી વાહનોના રિટેલ વેચાણો 4…

Read More

BSEએ સપ્ટેમ્બર દરમિયાન 315 રોકાણકારોની કંપની વિરુદ્ધની ફરિયાદોનો નિકાલ કર્યો

કંપની પ્રકાર મળેલી ફરીયાદો ફરિયાદોનો નિકાલ   એક્ટિવ કંપની સામે સસ્પેન્ડ કંપની સામે કુલ એક્ટિવ કંપની સામે સસ્પેન્ડ કંપની સામે કુલ I 19 0 19 26 1 27 II 151 3 154 136 6 142 III 0 0 0 0 0 0 IV 71 0 71 86 1 87 V 5 0 5 4 0…

Read More

CORPORATE/ BUSINESS NEWS

યુવાનોને રિવોર્ડ આપતી આદિત્ય બિરલા ઇન્સ્યોરન્સની હેલ્થ પોલિસી એક્ટિવ ફીટ મુંબઈ: નોન-બેન્ક ફાઇનાન્શિયલ સર્વિસિઝ ગ્રૂપ આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (એબીસીએલ)ની હેલ્થ વીમા પેટાકંપની આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (ABHICL)એ યુવાનો અને સ્વસ્થ પુખ્તો માટે સંપૂર્ણ હેલ્થ વીમાયોજના એક્ટિવ ફિટ લોન્ચ કરી છે. ગ્રાહકના સ્વસ્થ રહેવાના પ્રયાસોને 50 ટકા હેલ્થરિટર્ન્સ સુધી રિવોર્ડ આપશે. નવી એક્ટિવ…

Read More