માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ વિશ્વની છઠ્ઠુ જ્વેલરી રિટેલર બન્યું
ટેક્સાસ: માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ (Malabar Gold and Diamonds) વિશ્વની છઠ્ઠી ટોચની જ્વેલરી રિટેલર બની છે. હાલમાં જ ટેક્સાસના ડલાસ ખાતે 300મો શોરૂમ લોન્ચ કર્યો છે. અમેરિકામાં કંપનીનો આ ત્રીજો શોરૂમ છે, જે પ્રેસ્ટન રોડ ઉપર આવેલો છે. 10 દેશોમાં 300 શોરૂમનું મજબૂત રિટેઇલ નેટવર્ક ધરાવે છે. માલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહેમદે આ લોન્ચ અંગે…
