CORPORATE/ BUSINESS NEWS

IHCLની VIVANTA અને GINGER-બ્રાન્ડેડ બે હોટેલ્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 275 રૂમ ઓફર કરશે મુંબઈ: ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL)એ ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ બે હોટેલ્સની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી જયશંકરે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને IHCLના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ પુનીત ચટવાલની હાજરીમાં શિલાન્યાસ કર્યો હતો. IHCLના મેનેજિંગ ડિરેક્ટર…

Read More

ગુજરાતમાં ટ્રેક્ટરના વેચાણોમાં 500 ટકાનો ઘટાડો

દેશના કુલ વેચાણોમાં ઉત્તર પ્રદેશ ટોચે, ગુજરાત 5માં ક્રમે અમદાવાદ: ગુજરાતમાંથી ઓગસ્ટ માસ દરમિયાન 3477 ટ્રેક્ટર વેચાયા હતા. જે ગત વર્ષે ઓગસ્ટમાં 15019 ટ્રેક્ટરના વેચાણ સામે 500 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન કુલ 22008 ટ્રેક્ટર ગુજરાતમાં વેચાયા હતા. તેની સામે દેશભરમાં ઓગસ્ટ દરમિયાન ટ્રેક્ટરના વેચાણો 31 ટકા ઘટી 49196 યુનિટ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

મોતીલાલ ઓસ્વાલ ફિનવેસ્ટે મોરબીના સિમ્પોલો ગ્રુપમાં 6.6 કરોડ ડોલરનું રોકાણ કર્યુ અમદાવાદ: મોતિલાલ ઓસ્વાલ ફિનવેસ્ટ લિ. દ્વારા સંચાલિત ફંડ ઈન્ડિયા એસએમઈ ઈન્વેસ્ટમેન્ટ્સ સાથે મળી સિમ્પોલો ગ્રૂપમાં 6.6 કરોડ ડોલરનું રોકાણ કર્યુ છે. 2008માં સ્થપાયેલી મોરબી સ્થિત સિમ્પોલો વિટ્રિફાઇડ પ્રાઇવેટ લિ.માં પ્રીમિયમ ટાઇલ્સ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે, પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક જિતેન્દ્ર આઘારા દ્વારા સંચાલિત સિમ્પોલો…

Read More

EDIIનું 10,000 મહિલા-સંચાલિત પર્યાવરણલક્ષી વ્યવસાયો માટે કોર્પોરેટ સાથે જોડાણ

અમદાવાદ: સેન્ટર ઓફ એક્સલન્સ, આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)એ 1000 દિવસમાં 100 જિલ્લાઓમાં 10,000 મહિલા-સંચાલિત ગ્રીન વ્યવસાયો ઊભા કરવા કોર્પોરેટ સાથે જોડાણ કરશે. આ જાહેરાત નવી દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર (આઇઆઇસી)માં EDII દ્વારા ‘ટેકનોલોજી-સક્ષમ મહિલા-સંચાલિત ગ્રીન વ્યવસાયો’ રાઉન્ડટેબલ બેઠક પછી થઈ હતી.  આ સેશનમાં કોર્પોરેટ જગત, સરકારી સાહસોના સીએસઆર હેડ, મંત્રાલયોમાંથી વરિષ્ઠ અધિકારીઓ અને…

Read More

ઓગસ્ટ-22માં BSEને કંપનીઓ વિરુદ્ધ 301ફરિયાદો મળી

મુંબઇઃ ઓગસ્ટ માસ દરમિયાન બીએસઇને  301 ફરિયાદો 189 કંપનીઓ વિરુદ્ધ મળી હતી. તે પૈકી 281 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું બીએસઇએ જણાવ્યું છે. પ્રકાર  એક્ટિવ કંપની સસ્પેન્ડ કંપની કુલ એક્ટિવ કંપની સસ્પેન્ડ કંપની કુલ I 26 0 26 22 4 26 II 108 1 109 109 1 110 III 0 0 0 1 0 1…

Read More

સ્પાઇસ જેટની Q-1 ખોટ વધી રૂ. 789 કરોડ

સ્પાઇસ જેટે જૂન-22ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખી ખોટ વધી રૂ. 789 કરોડ નોંધાવી છે. માર્ચ-22ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ રૂ. 458 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીએ આગલાં નાણાકીય વર્ષ-22 માટે ચોખ્ખી ખોટ રૂ. 1725 કરોડ નોંધાવી છે. જે આગલાં વર્ષની સરખામણીએ 73 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. દરમિયાનમાં કંપનીના ફાઇનાન્સિયલ…

Read More

ECLGS સ્કીમ રૂ. પાંચ લાખ કરોડનાં કદ સાથે 31 માર્ચ, 2023 સુધી લંબાવાઇ

માર્ચ-2022 સુધી ECLGS લેનાર 83 ટકા માઇક્રો એન્ટરપ્રાઇઝિસ કુલ ફન્ડિંગનાં 42.8 ટકા પબ્લિક સેક્ટરને ફાળવાયા કુલ ફન્ડિંગના 43.1 ટકા પ્રાઇવેટ સેક્ટરને ફાળવાયા સૌથી વધુ ડિસ્બર્સમેન્ટ મહારાષ્ટ્ર (13.6 ટકા)ને કરાયું ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ (35%) અવેઇલ રેટ નોંધાયો ટ્રાન્સયુનિયન સિબિલી ECLGS અભ્યાસની બીજી આવૃત્તિ મુંબઇ: ધ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ (ECLGS) કોવિડ-19 દરમિયાન એમએસએમઇને બેઠી કરવામાં…

Read More

Reliance Petrochem: ઓઈલ-કેમિકલમાં 75 હજાર કરોડનું રોકાણ કરશે

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસને વધુ વિસ્તારણ કરવાની યોજના હાથ ધરી રહી છે. રિલાયન્સ બિઝનેસની ક્ષમતા અને ઉત્પાદન લાઇનમાં વધારો કરવા સાથે વેલ્યુ ચેઇન્સ સ્થાપિત કરવા માટે રૂ. 75,000 કરોડનું રોકાણ કરશે. 29 ઓગસ્ટના રોજ યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વાર્ષિક 45મી વાર્ષિક સામાન્ય સભા (રિલાયન્સ AGM 2022)ને સંબોધતા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર…

Read More